જે લોકોનાં દાંત વચ્ચે હોય છે આવી જગ્યા તે હોય છે ખૂબજભાગ્ય શાળી, તેમનાં માં હોય છે આ આઠ ખૂબીઓ….

0
76

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ભારતમાં ઘણી માન્યતા છે તેથી અમે વાત કરવા જઈ રહ્યા છે અમુક નિશાની વિશે જે માનવ શરીર માં જોવા મળે છે અને તેને ભાગ્યસાળી માનવામાં આવે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,તમારી આસપાસ કેટલાક એવા લોકો હશે કે જેમના દાંતમાં ગેપ(જગ્યા) હશે.દાંતમાં કોઈ ગેપ આમ જ નથી હોતી.દાંતમા ગેપ મનુષ્યના સ્વભાવ વિશે ઘણું બધુ કહે છે.આ તે વ્યક્તિના જીવનથી સંબંધિત ઘણા રહસ્યો ખોલી શકે છે.

સમુદ્રશાસ્ત્રના  મુજબ, દાંતમાં ગેપ વાળા વ્યક્તિ ખૂબ નસીબદાર હોય છે.તેમની પાસે કેટલીક લાક્ષણિકતાઓ છે જે તેમને અન્યથી અલગ પાડે છે.વ્યક્તિની શરીરના અંગો અને વર્તનથી સંબંધિત આવી કેટલીક બાબતો સમુદ્રશાસ્ત્રમાં કહેવામાં આવી છે,જેને જાણીને તમે ભવિષ્યની આગાહી પણ કરી શકો છો.તમે આ વસ્તુઓ દ્વારા વ્યક્તિના સ્વભાવને પણ જાણી શકો છો.  સમુદ્રશાસ્ત્રનો અભ્યાસ કરીને તમે તેમના વિશે વિગતવાર જાણી શકો છો.આજે અમે તમને એવા લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના દાંતમાં ગેપ છે.સમુદ્રશાસ્ત્ર અનુસાર , જાણો આવા લોકોથી સંબંધિત કેટલીક વિશેષ બાબતો.

દાંતમાં ગેપ વાળા લોકોમા હોય છે આ વિશેષતાઓ : 1.કૈરિયર ઓરિએન્ટેડ : જે લોકોના આગળના દાંત વચ્ચે ગેપ હોય છે તે કૈરિયર ઓરિએન્ટેડ હોય છે.આ લોકો તેમની કારકિર્દીમાં ખૂબ સફળ છે.તે જે પણ કારકિર્દી પસંદ કરે છે તેમાં સફળતા મેળવે છે.આ લોકો સફળ તબક્કે પહોંચીને જ રહે છે.તેમને સફળ થવામાં કોઈ રોકી શકે નહીં.2. રચનાત્મક મન : આવા લોકો ખૂબ રચનાત્મક દિમાગના હોય છે.તેઓ ખૂબ હોશિયાર હોય છે.લોકો તેમની બુદ્ધિથી ઝડપથી પ્રભાવિત થાય છે.તેમની રચનાત્મકતા અને બુદ્ધિ તેમને તેની કારકિર્દીમાં ખૂબ આગળ લઈ જાય છે.

3.દેખાવમાં આકર્ષક :દાંતમાં ગેપ વાળા લોકો દેખાવમાં સુંદર અને આકર્ષક હોય છે.આ લોકો પણ ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે.  તેમની યોગ્યતાને તેમની નિશાની માનવામાં આવે છે.  ગુડલક હંમેશાં આ લોકોની સાથે હોય છે. 4.વાતોડિયો સ્વભાવ :આવા લોકો સ્વભાવથી ખૂબ જ વાતોડિયા હોય છે.તેમને ઘણી વાતો કરવી ગમે છે.  આ લોકો કલાકો સુધી કોઈપણ વિષય પર વાત કરી શકે છે.  તેઓ ઝડપથી તેમના શબ્દોથી અન્યને પ્રભાવિત કરી દે છે અને આ તેમની વિશેષતા પણ છે.5. ખાવાના શોખીન : દાંત વચ્ચે ગેપ વાળા લોકોને ‘ફૂડી’ કહેવામાં આવે છે.ખોરાક આ લોકોની પ્રથમ પસંદગી છે.  તેઓ વિવિધ પ્રકારના વ્યનજન અજમાવવાનું પસંદ કરે છે.

તેમને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હોય છે અને ઘરે પણ, આ લોકો નવી નવી વાનગીઓ અજમાવે છે.6.  સારા ફાઇનાન્સ મેનેજર: પૈસાની દ્રષ્ટિએ આ લોકો ખૂબ નસીબદાર હોય છે.આ લોકોને ક્યારેય આર્થિક સંકટમાંથી પસાર થવું પડતું નથી. હિસાબના કિસ્સામાં પણ, આ લોકો ખૂબ જ મજબૂત હોય છે.આવા લોકો સારા ફાઇનાન્સ મેનેજર હોય છે.7. ઉચ્ચ ઉર્જા સ્તર :આ લોકોમાં ગજબની ઉર્જા હોય છે.કોઈપણ કાર્યને તેઓ પૂર્ણ ઉર્જા સાથે કરે છે અને જીવનમાં એક મોટુ સ્થાન પ્રાપ્ત કરે છે. 8.ખુલ્લા વિચાર :દાંતમાં ગેપ વાળા લોકોનો વિચાર તદ્દન ખુલ્લો હોય છે.તેઓ વિશ્વ સાથે કદમથી કદમ મિલાવીને પગલું ભરવામાં વિશ્વાસ રાખે છે.આ લોકો તેમના શબ્દો ખચકાટ અથવા શરમ વિના કહે છે.

ત્યારબાદ મિત્રો અમે વાત કરીશું બીજા ભાગ્યશાળી નિશાન વિશે ,તમારા શરીર પર રહેલ તલ તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ વિશે જણાવે છે અને જેને તલ હોય છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,દરેક વ્યક્તિને કોઈના કોઈ જગ્યા પર તલ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ ખાસ જગ્યા પર કોઈ વ્યક્તિને તલ હોય તો તે ખૂબ જ ભાગ્યવાન હોય છે. તલ આપણા શરીર પર જન્મજાત થી પણ હોય છે. જો તલ ગાલ ઉપર હોય તો તે ચહેરાની સુંદરતાને વધારે છે.

પરંતુ જુઓ તલ કોઈ ખાસ જગ્યા પર હોય તો ભાગ્ય ચરિત્ર વિશે જણાવે છે. શરીર પર તલનું હોવું જોતીષ શાસ્ત્ર માં ક્યાંય ને ક્યાંય મહત્વ હોય છે.શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આપણા શરીર પર રહેલા આ તલના નિશાન આપણા ચરિત્ર અને ભવિષ્ય વિશે જણાવે છે. તેણે આપણે તલ મસા અને લાલ મસા તરીકે ઓળખીએ છીએ. આજે જણાવીશું કે તમારા શરીર પર એવી કઈ ખાસ જગ્યાએ તલ હોય છે કે જે તમારા માટે ભાગ્યશાળી હોય છે. શરીરના કયા ખાસ ભાગમાં તલ હોવો ભાગ્ય માટે શુભ હોય છે.

1.પેટ પર તલ : જે વ્યક્તિને પેટ પર તલ હોય છે તેને મીઠું ખૂબ જ પસંદ હોય છે અને આ વ્યક્તિ બુદ્ધિમાન અને જ્ઞાની હોય છે. પોતાનું જ્ઞાન અને બુદ્ધિથી ખૂબ જ ધન મેળવે છે. આવા લોકો જીવનમાં ખૂબ જ ધન મેળવે છે. પરંતુ તેનો ખર્ચ પણ એવી રીતે કરે છે જો સમયની સાથે પૈસા બનાવવાનું શીખી જાય તો તે ધનિક વ્યક્તિ બની શકે છે. આ માણસો ઉંમરથી સમૃદ્ધ હોય છે. તમને જણાવી દઈએ તો લાખો માં અમુક લોકો એવા હોય છે કે જેના પેટ ઉપર તલ હોય છે.2.ગાલ ઉપર તલ :આ તલ ખરાબ નજરથી બચાવે છે. જો ગાલ પર ડાબી બાજુ તલ હોય તો તેને શુભ માનવામાં આવે છે પરંતુ જમણી બાજુનો તલ થોડી પરેશાની આપે છે.

3. માથા પર તલ : માથામાં જમણી બાજુ રહેલો તલ કષ્ટ અને પરેશાનીઓ આપે છે અને ડાબી બાજુ રહેલો તલ સુખ અને સમૃદ્ધિ આપે છે.4. આંખની અંદર તલ : આંખની એકદમ વચ્ચે રહેલો તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે લોકોનું દાંપત્ય જીવન પણ ખૂબ જ ખુશખુશાલ રહે છે અને તેમને ધન પણ વધુ મળે છે.5. હોઠ પર તલ : હોઠ પર તલ લોભ, કામુક અને વિલાસિતાનો સંકેત છે. આવી મહિલાઓના વધુ દિવાના હોય છે. આ મહિલાઓ વધુ ચાલાક અને લોકોને પોતાની વાતોમાં ફસાવીને તેને નુકસાન પહોંચાડવામાં માહીર હોય છે.6. નાક ઉપર તલ : જેની નાક પર તલ હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવના હોય છે અને આ લોકોને ઓછી મહેનત કરીને વધુ ફાયદો પણ મળે છે.

આ મહિલાઓ ખૂબ જ નસીબદાર હોય છે નાકની ડાબી બાજુ તલ હોય છે તે મહિલા હંમેશા શાંત અને એકાંત પસંદ કરે છે.7.જાંઘ પર તલ : કમર ઉપર રહેલો તલ ખૂબ જ શુભ હોય છે. પરંતુ જો ગુપ્તાંગ પર તલ હોય તો વિપરીત વ્યક્તિ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. પગમાં તલનું નિશાન ઉચ્ચ પદ ઉપર પહોંચાડે છે. જે મહિલાને જાંઘ પર તલ હોય છે તેના પ્રત્યે પુરુષો વધુ આકર્ષિત હોય છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.