જેઠાલાલ ની ઓન સ્ક્રીન લંડન વાળી ગર્લફ્રેંડ રિયલ લાઈફમાં પણ લાગે છે ખુબજ હોટ તસવીરો જોઈ દિવાનાં થઈ જશો….

0
104

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારીત થનારી દૈનિક ધારાવાહીક છે. આ ધારાવાહીક ની શરુઆત ૨૮ જુલાઇ ૨૦૦૮ ના રોજ થઇ હતી.તે મુખ્યત્વે ગુજરાતી લેખક તારક મહેતા ની સાપ્તહીક શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા”પર આધારિત છે. જુન ૨૨, ૨૦૧૨ ના રોજ આ ધારાવાહીકે ૯૦૦ એપિસોડ પૂર્ણ કર્યા છે. આ ધારાવાહીક ભારતીય ટેલિવિઝન ની સૌથી લાંબી ચાલનારી દૈનિક ધારાવાહીક છે.

આ ધારાવાહીકે ૬ નવેમ્બર, ૨૦૧૨ નાં રોજ ૧૦૦૦ એપિસોડ પુર્ણ કર્યા હતા.આ ધારાવાહીકનો સેટ દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી સ્થિત સ્ટુડિયો ખાતે નિર્માણ કરવામા આવ્યો હતો, જેનું માર્ચ ૨૦૧૨માં નવીનીકરણ કરવામા આવ્યુ હતુ.ટીવી પરનો એક લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. શૉનું દરેક પાત્ર ઉત્તમ છે. તેમ જ ઘણા ઓછા સમય માટે શૉમાં નજર આવેલી કેરી ઈરવિન ઓટેર્બનની એક્ટિંગ અને તેનો સુંદર ચહેરો દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો.

ખૂબ જ નાની ભૂમિકામાં કેરી એ દર્શકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. અમે તમને આ વિદેશી યુવતીની કેટલીક બોલ્ડ અને સુંદર તસવીરોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.આ એક્ટ્રેસની સુંદરતા જોઈને દર્શકો ઘાયલ થઈ ગયા હતા.કૅરીની એક્ટિંગ સાથે તમે એની સ્માઈલના પણ કાયલ થઈ જશો.તારક મહેતાની આ એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તમને એની ઘણી હૉટ અને સેક્સી તસવીરો જોવા મળશે.કૅરીનો બોલ્ડ અંદાજ તો આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં જોવા નહીં મળ્યો પરંતુ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને સેક્સી તસવીરો જલવો વિેખેરી રહી છે.

શૉમાં બહુ જ ઓછા સમય માટે જોવા મળી હતી આ વિદેશી મૅમ.તારક મહેતા શૉમાં એની એક્ટિંગ અને અંદાજ ચાહકોને ઘણો ગમ્યો અને તેઓ આજે પણ આ અભિનેત્રીને શૉમાં મિસ કરી રહ્યા છે.મૂળ રૂપથી અમેરિકામાં રહેનારી આ એક્ટ્રેસ વર્ષ 2008માં ભારત આવી હતી.શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં પણ કૅરી નજર આવી ચૂકી છે.

જોકે કૅરીને અસલી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળી છે.તારક મહેતા શૉમાં નજર આવ્યા બાદ કૅરીની ભારતમાં ફૅન ફૉલોઈંગ ઘણી વધી ગઈ હતી.કૅરી પોતાના ફૅન્સ સાથે પોતાની તસવીર અને વીડિયોઝ શૅર કરતી રહે છે.ઈન્સ્ટાગ્રામ પર કૅરીના 25.8K ફૉલોઅર્સ છે.તારક મેહતાં શોની થીમ પણ ખુબજ સુંદર છે.

આ ધારાવાહીક મુખ્યત્વે ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકોની રહેણીકરણી તેમજ તેમની સાથે બનતા દૈનિક પ્રસંગો પર આધારીત છે.આ સોસાયટીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, બિહારી, પંજાબી, પારસી, દક્ષિણ ભારતીય પ્રજા ઐક્ય સાધીને રહે છે.

તમામ વ્યક્તિ એક્બીજાનાં ઘણા સારા મિત્રો છે અને એક્મેકની બિરાદરી પ્રત્યે સન્માન ધરાવે છે. સોસાયટીનાં લોકો ભેગાં મળી તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. ક્યારેક તેઓ એક્બીજા સાથે ઝગડે છે, પરંતુ ઝડપથી તેઓ સમાધાન પણ કરી લે છે. જ્યારે જ્યારે કજિયો થાય છે, ત્યારે ત્યારે સોસાયટીના તમામ લોકો ભેગા મળી તેનો ઉકેલ લાવે છે અને એક્બીજાને મદદ કરે છે.સોસાયટીના સભ્યો પરિવારની જેમ સાથે મળીને રહે છે.વાર્તા મુખ્યત્વે જેઠાલાલ ચંપકલાલ ગડા અને તેના પરિવારની રહેણીકરણી આધારીત છે.

ગડા પરિવાર કચ્છી ગુજરાતી જૈન પરિવાર છે. જેઠાલાલ એક સફળ વેપારી છે અને “ગડા ઇલેકટ્રોનિક્સ” નામે વિધ્યુતીય ઉપકરણોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂ અંગ્રેજી બોલી શકતા નથી. ધારાવાહિક તેમની રોજિન્દી જિન્દગીમાં થતા પ્રસંગો અને તેમના ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકો સાથેના અનુભવોને દર્શાવે છે. તેમની ધર્મપત્ની દયા, જે કુટુંબ લક્ષી સ્ત્રી છે અને માત્ર ૭ ધોરણ સુધી ભણેલી છે. તેણી હંમેશા ગરબા કરવા તૈયાર હોય છે અને લોકો તેને ” ગરબા ક્વિન” તરીકે ઓળખે છે.

તેણી હમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી દેખાડવામાં આવી છે અને જેઠાલાલના જુદા જુદા રમુજી નામ શોધે છે. તેણી જેઠાલાલને “ટપુ કે પાપા” તરીકે ઓળખે છે. આમ છતાં, ધારાવાહિકના બે મુખ્ય પાત્રોની વચ્ચે પરસ્પર પ્રેમ અને એકતા છે.

તેમને એક ટપુ નામે પુત્ર છે, જે ચતુર અને મસ્તીખોર છે.તે સોસાયટીના બાળકોની ટુકડી “ટપુસેના” નો આગેવાન છે. ચંપકલાલ જયંતીલાલ ગડા, જે જેઠાલાલ ના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે.

તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે. જ્યારે જ્યારે જેઠાલાલ દયાનું અપમાન કરે છે ત્યારે ત્યારે ચંપકલાલ જેઠાલાલ ને ધમકાવે છે. તે તેમના પિતા સ્વ. જયંતીલાલ ગિરધરલાલ ગડા જેવો જ દેખાવ ધરાવે છે.દયાનો ભાઈ સુંદરલાલ (સુંદર) સોસાયટીનો બિન નિવાસી અગ્રણી છે.

દયા તેને “વીરા” કહી ને બોલાવે છે. તે પોતાની બહેન અને ભાણીયા પ્રત્યે બહુ લાગણીશીલ છે, પરંતુ જેઠાલાલ માટે સમસ્યાઓ ઉભી કરે છે. સુંદર પ્રત્યેક વખતે અમદાવાદ થી મુંબઇ વાતાનૂકૂલીન ભાડાની મોટરમાં આવે છે અને તેની પાસે પૈસા નથી તેવુ બહાનુ બતાવી ભાડું જેઠાલાલ પાસે ચુક્વાવે છે. આ બાબતથી જેઠાલાલ ગુસ્સે થઇ જાય છે અને તેને “પનોતી” તરીકે ઓળખે છે.