જીવનમા કઇ કરી બતાવાની ઇચ્છા સાથે જાણો કેવી રીતે એક સામાન્ય છોકરી બની ગઇ કિંજલ દવે…….

0
76

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો વર્તમાન સમય મા કિંજલ દવે નું ફક્ત નામ જ કાફી છે કદાચ જ કોઈ એવી ગુજરાતી વ્યક્તિ હશે જે કિંજલ દવે ને ઓળખતો ના હોય આજ થી ત્રણ વર્ષ પૂર્વે ચાર ચાર બંગડીવાળી ગીત ગાઈને તે રાતોરાત ગુજરાતીઓ ના હ્રદય મા ઘર કરી ચુકેલી કિંજલ નું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ વીત્યું છે કિંજલ ના પિતા એ હિરાઘસુ હતા અને તે એક ઓરડાવાળા ભાડા ના મકાનમા વસવાટ કરતાં હતાં કિંજલે ફક્ત ૭ વર્ષ ની વય થી જ ગાવા નું શરૂ કર્યું હતું ૨૧ વર્ષ ની વય ધરાવતી આજ ની કિંજલ અને તે પૂર્વે ની કિંજલ દવે મા ખૂબ જ જાજો પરીવર્તન છે.

Advertisement

કિંજલ દવે નામ કોણ નથી જાણતું મિત્રો કિંજલ દવે ના પહેલાં ની તસવીરો અને અત્યાર ની તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો પેહલાં ના કિંજલ દવે અને અત્યાર નાં કિંજલ દવે માં કેટલો ફરક છે તે તમે સાફ જોય શકો છો.આખા ગુજરાત માં રાતોરાત જાણીતી થનાર કિંજલ દવે ને ભાગ્યજ કોઈ નહિ ઓડખતું હોય ચાર ચાર બંગડી થી નામ બનાવી કિંજલ કરોડો ની માલિક બની ગઈ ભલે ગાયન પર વિવાદ થયાં હોય તેમ છતાં પણ કિંજલ ની પ્રસિદ્ધિ પર કોઈ અસર જોવા મળી નથી.

વાત કરીએ કિંજલ દવેની જન્મથી લઈને તો કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેઓ પેહલાં બનાસકાંઠા માં રહેતાં હતા.હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા.ઘરની નબળી પરિસ્થિતિ ખુબજ નબળી થઈ ગઈ હતી કિંજલ એ ઘરમાં ખરાબમાં ખરાબ દિવસો ને પણ જોયા છે.

હાલ ની કિંજલ એકદમ સ્ટાઈલિસ્ટ બની ગઈ છે. ગ્રામ્ય વિસ્તાર માંથી આવેલી યુવતી કિંજલ ની અદા ભલભલી અભિનેત્રીઓ ને પાછળ રાખી દે તેવી છે. તેના દરેક પોષાક મા તેનું વ્યક્તિત્વ નિખરી આવે છે. તો ચાલો આ લેખ મા હળવી નજર કરીએ પહેલાં ની અને હાલ ની કિંજલ દવે પર. કિંજલ દવે નો જન્મ વર્ષ ૧૯૯૯ મા ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા મા એક બ્રાહ્મણ ફેમીલી મા થયો હતો. હાલ અમદાવાદમા વસવાટ કરતા કિંજલ ના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કાર્ય કરતાં હતા.

કિંજલ ના પિતા ને હિરા ઘસવાના કાર્ય માથી જે કાંઈપણ આવક થતી તેમાં થી ઘર નું ગુજરાન ચાલતું હતું. આખું ફેમીલી એક રૂમ-રસોડાવાળા ઘર મા વસતું. ગરીબાઈ એટલી હતી કે ઘરમા આખા દિવસમા ફક્ત ૨૦૦ ગ્રામ દૂધ આવતું, જેમાં થી બે વાર ચા બનતી. કિંજલ ના પિતા હિરા ઘસવા ની સાથોસાથ ગીતો લખવા નો શોખ પણ ધરાવતાં હતા. દુર્ભાગ્યે હિરા નો ધંધો ભાંગી પડતાં આવક પર તાળાં લાગી ગયા હતા. ત્યારે પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલ ને પણ સંગીતક્ષેત્રે રસ જાગ્યો.

સ્ટેજ પોગ્રામ મા કિંજલ પણ પિતા સાથે જતી હતી. કિંજલે પણ ધીમે-ધીમે સોસાયટી ના કાર્યક્રમ મા ગાવા નું શરૂ કર્યું. કિંજલ ને સૌથી પહેલો મોટો બ્રેક બાળપણમા ‘જોનડિયો’ નામના લગ્નગીત ના આલ્બમ મા મળ્યો હતો. આ આલ્બમ સમગ્ર ગુજરાત મા સુપરહીટ રહ્યું હતું. ધીમે-ધીમે કિંજલ દવે પોતાના સ્વર ના જાદૂ ને ઠેર-ઠેર પાથરવા માંડી. કિંજલ અભ્યાસ ની સાથે-સાથે સ્ટેજ પ્રોગામ પણ કરતી. કિંજલ દવે ને તેમના પિતા ઉપરાંત મનુભાઈ રબારીએ પણ ખુબ જ સપોર્ટ કરી હતી જેના કારણે તેનો સિતારો હાલ ચમકવા માંડ્યો.

મનુભાઈ રબારીએ કિંજલને અનેકવિધ આલ્બમમા ચમકવામા સહાયતા કરી. વર્ષ ૨૦૧૭ માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતી ની પહેલી પસંદ બની ગઈ. આ ગીત થી તો જાણે કિંજલ દવે નું ભાગ્ય જ પલટાઈ ગયું. ગુજરાત મા સંગીતક્ષેત્રે કિંજલ દવે ના નામ ના સિક્કા પડવા માંડ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પ્રસંગ મા કિંજલ ની ડિમાન્ડ ખૂબ જ વધવા માંડી. કિંજલ ના કાર્યક્રમોમા ઢગલાબંધ લોકો ઉમટવા માંડયા.

હાલ કિંજલ દવે વર્ષે ૨૦૦ કરતાં પણ વધુ પ્રોગામ કરી ચૂકી છે. કિંજલ દવે એક કાર્યક્રમ ની અંદાજીત ૧ થી ૨ લાખ રૂપિયા ની ફી લે છે. ફક્ત ગુજરાત મા જ નહીં પરંતુ, ગુજરાત બહાર વિદેશ મા પણ કિંજલ દવે ના ફૅન છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિત ના તમામ દેશો મા પોગ્રામ કર્યા છે. કિંજલ દવે એકવાર ફિલ્મ મા કાર્ય કરવાનું સ્વપ્ન ધરાવે છે. કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ એક્ટિવ છે. કિંજલ ને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે.

તે પોતાના ગામડે આવેલા ચહેર માતાજી ના મંદિરે અવાર-નવાર દર્શન કરવા પહોંચી જાય છે. લાખો લોકો નો ચાહકવર્ગ ધરાવતી કિંજલ દવેએ એપ્રિલ ૨૦૧૮ મા પવન જોશી સાથે સગપણ કર્યું હતું. પવન એ મૂળ પાટણ જિલ્લા ના સરિયદ ગ્રામ્ય વિસ્તાર નો વતની છે. કિંજલ ના મંગેતર પવન જોષી ના પિતાનો વ્યવસાય બેંગલુરુ મા હોવા થી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ, છેલ્લા બે વર્ષ થી તે અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તાર મા સ્થિત છે. કિંજલ દવેએ ૧૦૦ થી પણ વધુ ગુજરાતી આલ્બમમા પોતાનો સ્વર આપ્યો છે.

કિંજલ ના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારા ની સંખ્યા પણ લાખો મા હોય છે અને તેમાં દિન-પ્રતિદિન વૃધ્ધિ થતી જાય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના સ્વર નો જાદૂ પાથરી ને ગુજરાતીઓ મા એક અલગ જ આકર્ષણ ઉભું કરે છે. કિંજલ દવે આ વર્ષે અથવા તો આવતા વર્ષે વિવાહ ની ગ્રંથિએ બંધાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસે ને દિવસે કિંજલ દવે ની લોકપ્રિયતા વધી રહી છે.

કેટલી લે છે એક પ્રોગ્રામ ની ફી,કિંજલ દવે ના પ્રોગ્રામ વિશે ની વાત કરીએ તો મિત્રો હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે.કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. માટે જો તમારી ઈચ્છા હોય કિંજલ દવે ને પ્રોગ્રામમાં બોલાવવા માટે તો તમારે 1 થી 2 લાખ આપવાના રેહશે.

વિદેશમાં પણ કિંજલ ના તાલે લોકો ડોલે છે,ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ ખુબજ વધી ગયો છે.કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના અનેક દેશોમાં પોગ્રામ કર્યા છે.વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ તેઓના અવાજ એ ગરબા ઘૂમી રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ છે કિંજલ,જોકે તે હવે કોઈ સેલિબ્રિટી થી કમ નથી.કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે.કિંજલને ચહેર માતાજી પર શ્રદ્ધા છે.માં ચેહર ને તે ખુબજ માને છે ત્યારે ચેહર માં ના આશીર્વાદ ઓણ તેમને ફળ્યા હોય તે સાફ સાફ દેખાય છે.વાત કરીએ કિંજલ દવે ના પતિ ની તો કિંજલ દવેના પતિનું નામપવન જોષી છે.

પવન સાથે કરી સગાઈ,ગુજરાતના કરોડો લોકોની દિલમાં જગ્યા કરનાર કિંજલ એ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી.પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.પવનના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો.

જોકે હવે છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે.ખાસ સગાઈ બાદ તે અમદાવાદ પાછા શિફ્ટ થયાં છે.મિત્રો કિંજલ દવે આજે ભલે એસો આરામ નું જીવન જીવતા હોય પરંતુ આ સ્તર સુધી પોહચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે.ત્યારબાદ આજે તે આ સ્તરે આવી ને ઉભી.તેની આ મહેનત ને ચલતે આટલી સફળતા તેને પ્રાપ્ત થઈ.

Advertisement