જો આ ત્રણ રાશિ માં છે તમારી પણ રાશિ,તો થઈ જાવ ખુશ,મહાદેવ બનાવશે તમને માલામાલ,આપશે તમને દરેક પ્રકાર નું સુખ…..

એક સારું અને ખુશહાલ જીવન જીવવાનું સપનું કોઈ પણ વ્યક્તિ ને હોઈ છે, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સારામાં સારું બનાવની કોશિશ માં લાગ્યા રહે છે. પરંતુ વધારે જોવામાં આવ્યું છે કે વ્યક્તિ ની બધી કોશિશ નાકામ સાબિત થાય છે. જ્યોતિષ ના જાણકારો નું એવું કહેવું છે કે વ્યક્તિ ના પોતાના જીવન જે પણ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે એ બધા ગ્રહો ની સ્થિતિ પર નિર્ભર કરે છે.ગ્રહો ની સ્થિતિ માં સતત પરિવર્તન થતું હોઈ છે, જેના લીધે વ્યક્તિ ના જીવન માં સારા અને ખરાબ દિવસ આવે છે. અને ગ્રહો ની સ્થિતિ કોઈ પણ વ્યક્તિ ની રાશિ માં સારી હોય તો વ્યક્તિ ને એનું સારું પરિણામ મળે છે. પરંતુ ગ્રહો ની સ્થિતિ સારી ના હોઈ તો વ્યક્તિ ને બોવ જ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે. એટલા માટે રાશિઓ નું વ્યક્તિ ના જીવન માં બોવ જ મહત્વ માનવામાં આવે છે.

Advertisement

જ્યોતિષ ની ગણતરી મુજબ આજ થી શિવજી ની અમુક રાશિઓ પર કૃપા દ્રષ્ટિ થવાની છે અને એમના દ્વારા કરવામાં આવેલી કોશિશ શફળ થશે, એની હાલતો માં સુધારા આવવાના યોગ બની રહ્યા છે.અને એમના બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે. આજે અમે તમને એજ રાશિઓ ની જાણકારી આપવાના છે. આવો જાણીએ શિવજી ની કૃપા થી કઈ રાશિઓ ની હાલત માં આવશે સુધારા.બધી રશિઓમા કેટલીક રશિઓ એવી છે કે જેના પર દેવો ના દેવ શિવજીની હમેશા કૃપા વરસાવતા રહે છે. શુ તમેન ખબર છે કે ભગવાન શિવજીની સૌથી પ્રિય એવી રાશિઓ કઇ કઈ છે.આ રાશિના લોકોએ દરેક સોમવારે શિવમંદિર જઇ શિવલિંગ પર જળ અભિષેક જરૂર થી કરવો જોઇએ.

વૃષભ રાશિ.આ રાશિના જાતકોમા મંગળ ઘણો જ સારો હોય છે. વૃષભ રાશિના લોકો ભગવાન શિવજીની ઘણા નજીક હોય છે. આ રાશિના લોકો ગમે તેવા દુઃખ કે સુખમા હંમેશા ભગવાન શિવજીનુ જપ કરતા રહેતા હોય છે. તેથી ભગવાન શિવજી આ રાશિના લોકો ની બધી મનોકામના પૂર્ણ કરે છે. આ રાશિના લોકોએ દરેક સોમવારે શિવમંદિર જઇ શિવલિંગ પર જળ અભિષેક જરૂર થી કરવો જોઇએ.

કર્ક રાશિ.આ રાશિના જાતકો પર ભગવાન શિવજી ખુબ જ મહેરબાન હોય છે. આ રાશિના લોકો ભગવાન શિવજીની ભક્તિમા હંમેશા મગ્ન રહેતા હોય છે. આ રાશિના લોકો ભગવાન શિવજી નુ કોઇપણ વ્રત અથવા તહેવારો પર ઉપવાસ રાખવાનુ ક્યારેય ભુલતા નથી.

મકર રાશિ.આ રાશિના જાતકો ભગવાન શિવજીની સૌથી વધુ નજીક ના ગણાય છે. આ લોકો પર આવનારા બધા સંકટોનો અંત ભગવાન શિવજી સ્વયંભૂ કરે છે. જીવનની દરેક નાની નાની બાબતોમા પણ આ લોકો ભગવાન શિવજીનુ નામ લેવાનુ ક્યારેય પણ ભૂલતા નથી. તેથી જ ભગવાન શિવજીની કૃપા સદાય માટે આ રાશિના લોકો પર વરસતી રહે છે. સોમવારના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી વધુ લાભ પ્રાપ્ત થાય છે

મેષ રાશિ.મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં મંગળની ખરાબ અસર થઈ રહી હોય તો તેને સોમવારે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. આ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મંગળની અસર ઓછી થાય છે. ભગવાન શિવ મેષ રાશિના લોકો પર કૃપા જાળવે છે. આવા લોકોમાં પૈસાની કમી હોતી નથી. આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોએ શિવલિંગ પર દર સોમવારે જળ ચડાવવું જોઈએ.શનિની કૃપાથી મેષ રાશિના લોકોને ધંધામાં ઘણો લાભ મળે છે. આવા લોકોએ ધન માટે કઠોર તપ અથવા પૂજા કરવાની જરૂર નથી. જો તમારી રાશિનો જાતક મેષ રાશિ છે અને તમે કોઈ નોકરી શોધી રહ્યા છો, તો શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ ચડાવતી વખતે ઓમ નમ: શિવાયનો જાપ કરો. જો તમે આ મહિનામાં આ ઉપાય કરશો, તો તમને ચોક્કસપણે નોકરી મળશે.

કુંભ રાશિ.કુંભ રાશિના ભગવાન પણ શિવ છે, પરંતુ આ રાશિ પર શિવની વિશેષ કૃપા હોય છે. જોકેમહાદેવની સાથે તમને શનિદેવની કૃપા પણ મળી શકે છે. ઘણા લોકો જાણતા નથી કે કયા દેવતાની કૃપા પ્રાપ્ત કરવી, તે કિસ્સામાં તેઓને તે વિશેષ કૃપા પ્રાપ્ત થતી નથી. આજે સાંજે ભગવાન શિવની પૂજા કરો. શિવની કૃપા મેળવવા માટે તમારે વધારે કઈ કરવાનું નથી. જો તમે દરરોજ ઓમ નમ: શિવાયનો જાપ કરો છો તો તે તમારા માટે ખૂબ ફળદાયક સાબિત થશે. ભગવાન શિવની ઉપાસના કરવા માટે, નિષ્ઠાવાન હૃદયથી પૂજા કરો. તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

Advertisement