જો તમારે પણ બનવું છે કરોડપતિ તો અઠવાડિયાનાં આ દિવસે કપાવો વાળ.

0
3294

આજનાં ન્યુ ટ્રેડ માં વાળ કપાવવા એ એક ફેશન બની ગઈ છે ઘણાં લોકો દર મહિને વાળકપાવતાં હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે વાળ કાપવવા મન ભાવે તે વારે નહીં પરંતુ અમુક એવા વાર છે જે વારે તમારે વાર કપાવશો તો તમને સારા એવા લાભ થશે.હિન્દુ ધર્મમાં અઠવાડિયાના કેટલાક દિવસો છે.જેમાં તમારા રોજિંદા કાર્યને લગતા કાયદા બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કારણ કે આમ ન કરવાથી તમે તમારા દુર્ભાગ્યને દુર હડશેલી શકશો. આ કાયદાનું પાલન કરીને તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને આમંત્રણ આપશો.સમાજની પરંપરા અને સામાન્ય માન્યતા અનુસાર વાળ અને નખ કાપવા વિશે સ્પષ્ટ કાયદા છે.જો તમે મનભાવે ત્યારે વાળ અથવા તો નખ કાપો છો તો ઘણી વખતે તમે એવાં વારે વાળ નખ કાપી નાખો જેનાથી તમારી પર અને તમારાં કુટુંબ પર દુઃખ ના વાદળો તૂટી પડે છે.

ત્યારે હવે તમારે આ લેખ ખાસ વાંચવો જોઈ જો તમે પણ આભૂલ કરો છો તો તમે પણ આ દુઃખના પહાડો નીચે દટાઈ શકો છો.જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવી માન્યતા છે કે રોજિંદા કામ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ છે જેમ કે સ્નાન કર્યા પછી પૂજા કરવી, જમતા પહેલા સ્નાન કરવું, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ન કાપવા વગેરે. એક સૌથી મહત્વપૂર્ણ પરંપરાઓ અને નિયમો પણ હેરકટ વિશે કહેવામાં આવ્યાં છે, તો ચાલો આપણે જાણીએ કે વાળ ક્યારે અને કેમ કાપવા ન જોઈએ.આડેધડ મનભાવે ત્યારે વાળ કાપવવા થી તમે ખોટા દુઃખમાં ઠાસરાય શકો છે ત્યારે આવો જાણી લઈએ આ વિશે ની માહિતી. વાડકપાવવા માં તે સૌથી સારા દિવસ બુધવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે.બીજી બાજુ, સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ કાપવાના કારણે નુકસાન થાય છે.સોમવારે વાળ કાપવાથી બાળકોનું નુકસાન થાય છે અને તેના શિક્ષણમાં અવરોધો આવશે.વાળ કાપવાના મનવાળી વ્યક્તિ દુ:ખી રહે છે.ત્યારે જો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો તો હવેથી ચેતી જજો નહીં તો તમારે પણ ભારે દુઃખ નો સામનો કરવોપડશે.

મંગળવાર જો તમે ભૂલથી પણ આ વારે વાળ કપાવો છો હવે પછી બંધ કરી દેજો મંગળવારે વાળ કાપવાથી પૈસાની ખોટ થાય છે.એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિનો મંગળ નબળો હોય તો મંગળવારે વાળ કાપશો નહીં નહીં તો મંગળ અશુભ પરિણામ આપવાનું શરૂ કરે છે.જો તમે મંગળવારે વાળ કપાવો છો તો તમે દુઃખ ના ઠગલાં નીચે દટાઈ શકો છો. માટે હવે આ ભૂલ ના કરવી જોઇએ.

આના પછી નો વાર આવે છે ગુરુવાર જો તમે પણ ગુરુવારે વાળ કપાવો છો તો તમારે ચેતી જવું જોઈએ.ગુરુવારે વાળ કાપવાથી ગુરુની શુભતા ઓછી થાય છે.આનાથી વડીલો સાથે સંઘર્ષ થાય છે અને તે જ સમયે દાંપત્ય જીવનમાં તણાવ રહે છે. શનિવારે, વાળ કાપવાથી શનિ ગ્રહની શક્તિ ઓછી થાય છે; ઘરના સેવકો કામ છોડી દે છે; અન્યાયના વિચારો મનમાં આવે છે. સંધિવા અને કમરના દુખાવાના દર્દીઓને શનિવારે વાળ કપાઈ તો, રોગ વધે છે.આપણે એતો ખબરજ હોય છેકે શનિવાર વાળ ના કાપવવા જોઈએ પરંતુ ઘણાં લોકો શનિવારે વાળ કપાવે છે જેથી જો તમે દુઃખ ને આમંત્રણ આપવા ઈચ્છતાં હોય તો જ આ ભૂલ કરજો.