જો તમારી પત્નીનું નામ પણ આ અક્ષરમાંથી છે તો સમજીલો ટૂંક જ સમયમાં તમે કરોડો પતિ બનવાનાં છો….

0
179

મિત્રો આજે અમે તમને ખાસ એવા અક્ષર વિશે જાણવીશું જે અક્ષર ની પત્નીઓ જપ તમને મળી જાય તો તમારે સમજી જવું કે તમારો બેડો પાર થઈ ગયો આ અક્ષર ની છોકરીઓ માં લક્ષ્મી નું સ્વરૂપ હોય છે અને તેમની સાથે સારો વ્યવહાર રાખવાથી માં ની કૃપા બની રહે છે પરિણામે જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ધન આવવા લાગે છે તો આવો જાણીએ આ અક્ષરો વિશે.

Advertisement

એમ અક્ષર વાળા ઘણા લોકો હજી પણ કૂવારા હશે અને ઘણા પરણિત થઈ ગયા હશે જે લોકો પોતાના પાર્ટનર ની શોધ માં છે અને જો તમને એક કેરિંગ અને લવિંગ લાઈફ પાર્ટનર જોઈએ છે તો તે વ્યક્તિના નામની શરુઆત અંગ્રેજીના ‘M’ પરથી અથવા ગુજરાતીમાં ‘મ’ પરથી થતી હોય તેવાજ વ્યક્તિ સાથે મેરેજ કરો જેથી તમારી લાઇફ માં ખુશીઓ ની આંધી આવે.જો તમને આ જીવન સાથી મળે તો જરાય મોડું ન કરતા.તમને કદાચ આ વસ્તુ મગજમાં નહીં બેસે પણ તમે જ્યારે આવા M નામવાળા લોકોની ખુબીઓ જાણશો તો તમે પણ સહમત થશો કે હા આ માણસ પાર્ટનર લકી છે. તો ચાલો જાણીએ M પરથી શરુ થતા નામવાળા પાર્ટનરની ખાસ વાતો.જે વ્યક્તિ નું નામ M અક્ષરથી શરુ થતું હોય તે માત્ર દેખાવામાં આકર્ષક નહીં પરંતુ દિલથી પણ આકર્ષિત હોય છે. M અક્ષરવાળા વ્યક્તિઓ પોતાના લાઈફ પાર્ટનરની ભાવનાઓનો પૂરો ખ્યાલ રાખે છે. આ લોકો ક્યારેય કોઈનું દિલ નથી તોડતા અને કોઈને નુકસાન પણ નથી પહોંચાડતા.આ લોકો ઘણા વિશ્વાસ પાત્ર અને જબાન ના પાક્કા હોય છે. તેઓ ક્યારેય પોતાના પાર્ટનર સાથે વિશ્વાસઘાત નથી કરતા અલબત તે ખરાબ સમયમાં તેમનો સાથ આપે છે.

આ વ્યક્તિઓ સંબંધોને સમજીને પગલું ભરે છે.આ લોકોની મેરેજ લાઇફ રોમાન્સ થી ભરપૂર હોય છે. રોમેન્ટિક ની સાથે સાથે તેઓ ઉસ્તાહી પણ હોય છે. મ વાળા લોકો તમારો પ્રેમ પામવા માટે કોઈ પણ હદ સુધી જતા રહે છે. M વાળા વ્યક્તિઓ ક્યારેય દુઃખી નથી થતા અને કોઈને દુખી થવા પણ નથી દેતા.આ લોકો પાર્ટનરનું દિલ પણ તૂટે નહીં તેનો ખ્યાલ રાખે છે.M અક્ષરવાળા વ્યક્તિ પોતાના લાઇફ પાર્ટનરના દિલની વાતને સમજવાની ખુબજ અદ્ભુત શક્તિ ધરાવે છે. આ લોકો તેના પાર્ટનર ની દરેક તકલીફ ઉઠાવી લેશે પણ જીવનમાં ક્યારેક દર્દને આવવાની તક નહીં આપે. અને તેઓ તેમના પાર્ટનર ને ક્યારેય એકલા નહીં પડવા દે.આથી M અક્ષરથી શરુ થતા નામવાળા પાર્ટનર ખુબજ સુંદર જીવનસાથી સાબિત થાય છે. આથી જો તમે કોઈ સારા પાર્ટનર ની શોધ માં છો તો, હંમેશા M અક્ષરવાળી વ્યક્તિ સાથેજ પાર્ટનરશીપ બાંધો.

આર અક્ષર જે છોકરીઓ ના નામ R અક્ષર થી શરૂ થતાં હોય છે તે દિલ ની સાફ હોય છે. તે પોતાના સ્વભાવ દ્વારા લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહે છે. R અક્ષર વાળી છોકરીઓ ના લગ્ન જે વ્યક્તિ સાથે થાય છે તે વ્યક્તિ નસીબદાર હોય છે. R નામ વાળી છોકરીઓ પોતાના જીવનસાથીને ખુબ જ પ્રેમ કરે છે અને તે તેની ખુશી માટે કંઈપણ કરી શકે છે. પોતાના જીવનસાથીના રૂપમાં R અક્ષર વાળી છોકરીઓ નસીબદાર લોકોને જ મળે છે.

એસ અક્ષર જે છોકરીઓ નામ S અક્ષર પર થી શરૂ થતાં હોય છે તે દેખાવમાં ખુબ જ સુંદર હોય છે. તેનું હૃદય પણ સાફ હોય છે. S નામ વાળી છોકરી સાથે જે વ્યક્તિના લગ્ન થાય છે તેને ખુબ જ નસીબદાર માનવામાં આવે છે. S નામ વાળી છોકરીઓ પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર હોય છે. તે ક્યારેય પોતાના પાર્ટનરને દગો નથી આપતી. S નામ વાળી છોકરીઓ બધી વાતો પોતાના પતિ સાથે શેર કરે છે. જો તમારી પણ S નામ વાળી છોકરી સાથે લગ્ન ની વાત ચાલતી હોય તો લગ્ન માટે ના પાડવી ના જોઈએ.

પી અક્ષર જે છોકરીનું નામ P અક્ષર થી શરૂ થતું હોય તે થોડી ગુસ્સા વાળી હોય છે પરંતુ તે ઘણી જલ્દી વાત માની પણ જાય છે. આ અક્ષર વાળી છોકરીઓ જીવનસાથીના રૂપ માં મળવી ખુબ જ મુશ્કેલ હોય છે.P અક્ષર વાળી છોકરીઓ પોતાના કરતા પોતાના જીવનસાથીને વધારે પ્રેમ કરે છે.તે નિર્ણય લેવામાં જરા પણ ગભરાતી નથી. ખાસ કરી ને તે પોતાના પાર્ટનર વિશે સૌથી પહેલા વિચારે છે. તે પોતાના જીવનસાથી સાથે સાથે તેના પરિવાર નું પણ બહુ જ સારી રીતે ધ્યાન રાખે છે.

આ અક્ષર વાળી છોકરીઓ પોતાનું વચન આપ્યા બાદ તેને સારી રીતે નિભાવે છે.તે પોતાનું વચન ક્યારેય પણ તોડતી નથી. P અક્ષર વાળી છોકરીઓ પોતાના જીવનસાથી ને ખુશ રાખવા પુરી કોશિશ કરે છે.તે તેની સારી-ખરાબ બધી આદતોનું સારી રીતે ધ્યાન રાખે છે.એટલે જ કહેવામાં આવ્યું છે કે P નામ વાળી છોકરી જીવનસાથી ના રૂપ માં મળવી એ ખુબ જ ભાગ્યની વાત છે. જો તમારા જીવનમાં પણ આ ૩ માંથી કોઈ એક અક્ષર વાળી છોકરી તમારી જીવનસાથી છે તો તમે ખુબ જ ભાગ્યશાળી છો.

Advertisement