જો તમને પણ જોવા મળે છે આવા શુભ સંકેતો, તો જાણી લો આ ખાસ વાત બદલી નાખશે તમારી કિસ્મત…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે પુરાણોમાં દર્શાવવામાં આવ્યુ છે કે મનુષ્યે ક્યારેય પણ ખાસ તો જ્યારે તેનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે ડરવું કે ગભરાવું જોઈએ નહી. દરેક રાત્રી પછી સવારનું કિરણ દેખાય છે તે જ રીતે ખરાબ સમય આવે પછી સારો સમય પણ ચોક્કસ આવે જ છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એવા સંકેત લઈને આવે છે કે જેનાથી જાણી શકાય છે કે હવે ખરાબ સમય ગયો. ઈશ્વર પ્રકૃત્તિના માધ્યમથી આપણને સંકેત આપે છે કે હવે આપણો ખરાબ સમય ગયો સમજો. આજે આપણે જાણીશું એવા કેટલાક સંકેત જેનો અર્થ છે કે હવે આપણી કિસ્મત બદલાઈ જવાની છે.

સવારે ઉઠતાની સાથે જ આવું થાય તો,સવારે ઉઠો અને એ સાથે જ ક્યારેય દર્પણમાં મોઢું જોવુ ન જોઈએ, વાસ્તુશાસ્ત્ર અનુસાર આને અશુભ માનવામાં આવે છે. દેવી દેવતાઓ કે ગુરૂજીનું ધ્યાન કરીને ઉઠવું જોઈએ. સવારે ચહેરો પાણીથી ધોયા પછીજ તમારૂ મોઢું જોવુ જોઈએ. ચહેરો દર્પણમાં જુઓ ત્યારે સકારાત્મક ભાવ દેખાય તો સમજી લેવું કિસ્મત હવે બદલાવાની છે. સૌથી સારા શુકન છે સવારે ઉઠો પથારીમાંથી અને પૈસા મળે તો સમજી લેવું હવે તમારો સમય બદલાઈ રહ્યો છે. આને તમે ગુડલક સમજો. પૈસાને સંભાળીને રાખો.

જો આંખ ફરકે તો,આંખ ફરકવાને સારા નરસા સાથે સ્પષ્ટ સંબંધ છે. રામાયણમાં દર્શાવવામાં આવ્યુ છે કે જ્યારે શ્રીરામ સુગ્રીવને મળ્યા ત્યારે બાલીની આંખ ફરકી અને તેને અશુભ સંકેત મળ્યા. પુરૂષોની ડાબી આંખ ફરકે તો અપશુકન થાય છે અને મહિલાઓની જમણી આંખ ફરકે તો શુકન માનવામાં આવે છે.ગાય જો આવું કરે તો,જો ઘરના મુખ્ય દરવાજે આવીને ગાય ભાંભરે તો સમજી લેવું કે તામારા દુખોનો અંત આવી રહ્યો છે.જો ઘરમાં બિલાડી બચ્ચાઓ આપે, બિલાડી તમારા ઘરમાં આવીને બચ્ચાઓને જન્મ આપે તો શુભ સંકેત માનવામાં આવે છે, આવુ થાય તો સફળતા મળે છે.

વાંદરો જો આવુ કરે તો,જો કોઈ વાંદરો જાડ પરથી ફળ ખાતો દેખાય અને ઠળીયો તમારા ઘરમાં ફેંકે તો સમજી લેવુ કે આ તમારા માટે ખુબજ શુભ છે.કાળી કીડીઓ ઉભરાય તો.જે ઘરમાં કાળી કીડીઓ ઉભરાતી હોય એક જ સરખી લાઈન બનાવી દીવાલ પર ચાલે તો સમજી લો કે તમારી પ્રગતિ કોઈ અટકાવી નહી શકે.રાત્રે સુતા પહેલા જો આવુ થાય, રાત્રે સુવાની તૈયારી કરતા હો અને તમને ગાય ભાંભરતી સંભળાય તો સમજી લો કે ધનલાભ થવાનો છે.

જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખ અથવા મંદિરના ઘંટનો અવાજ સાંભળો છો તો તે શુભ છે.જો તમે સવારે નાળિયેર, શંખ, મોર, હંસ અથવા ફૂલ જોશો તો તમારો આખો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે.જો તમે સવારે ઘરની બહાર નીકળતાંની સાથે કોઇ સફાઇકર્મીને જોશો તો તે પણ શુભ નિશાની માનવામાં આવે છે.શાસ્ત્રો અને ઋષિઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે દૈવી શક્તિઓ આપણા હાથની હથેળીમાં રહે છે. તેથી, સવારે હાથ જોવાનું શુભ હોય છે.

જો તમે સવારે ઉઠતાંની સાથે જ કોઈ ગાય જોવાય અથવા તેનો અવાજ સાંભળો, તો સમજો કે દિવસ ખૂબ જ શુભ રહેશે.સવારે પાણીનો પક્ષી, સફેદ ફૂલ, હાથી, મિત્ર વગેરે જોવાનું શુભ માનવામાં આવે છે.સવારે અગ્નિ જોવાનું કે હવન જોવું શુભ માનવામાં આવે છે.ગોબર, સોના, તાંબુ, લીલું ઘાસ જોવું પણ સવાર માટે શુભ માનવામાં આવે છે.સવારે શણગારેલી સુહાગન સ્ત્રીના દર્શન ખૂબ શુભ માનવામાં આવે છે.સવારે હવન જોવું પણ શુભ અને મંગળકારી માનવામાં આવે છે.

જો તમે કોઈ સામાનની ખરીદી કરવા માટે તથા કોઈ બીજા કારણસર બજાર માટે નીકળી રહ્યા છો અને ખરીદારીના પહેલા જ તમને છીંક આવી જાય છે તો તેનો સીધો અર્થ ખુબ જ શુભ માનવામાં આવે છે.તમે જે પણ ભાવ તાલ કરશો તેમાં તમને અચૂક થોડો ઘણો તો ફાયદો આવશ્યક થાશે.જો તમે પોતાના સપનામાં એક પરીક્ષાખંડમાં એક્ઝામ આપવા માટે બેઠા છો તો તેનો સીધો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ નવી પરીક્ષા કે સંઘર્ષ શરૂ થાવાનો છે.

કાચા દૂધનું ઢોળાઇ જવું ખુબ શુભ કહેવામાં આવે છે જો કે ગરમ થઈ રહેલા દૂધનું ઉભરાવું શુભ કહેવામાં આવે છે.પોતાના ઘરમાંથી કોઈપણ માણસના બહાર નીકળવા પર કચરો વાળવો જોઈએ નહિ. સાવરણીથી કચરો વાળવો દુર્ઘટના થાવાનો સંકેત આપતા હોય છે.જયારે પણ રાત્રે જો ઘરની આજુબાજુ અથવા તો ઘરની બહાર કુતરા કે બિલાડીનો રડતો અવાજ સાંભળવા માટે તો તે ખુબજ અશુભ સંકેત માનવામાં આવે છે કે કોઈ ખરાબ ઘટના કે પછી કોઈના મૃત્યુ થાવાનો સંકેત છે. માટે જ્યારે પણ આવો અવાજ તમને સાંભળવા મળે તો ત્યાંથી તે જાનવરોને દૂર કરી દો.

પોતાના ઘરની ચાવીઓ કોઈપણ યુવતી માટે ખુબ જ આવશ્યક હોય છે કેમ કે તેની સાથે જ ફેમિલીની સુખ સમૃદ્ધિ સંકળાયેલી હોય છે.જો ઘરની ચાવી પર દરરોજ કાટ લાગી જાય તો તેનો અર્થ ઘરમાં સુખ સમૃદ્ધિમાં અતિ વધારો થઈ રહ્યો છે જે એક સારો સંકેત કહેવામાં આવે છે.જો તમને હોઈ કપડામાં ચોંટેલું રૂ દેખાવા મળે તો તેનો સીધો અર્થ એ છે કે તમારી સાથે કંઈક ને કંઈક સારું થાવાનું છે, આ ઉપરાંત જો શર્ટનું બટન ઉલ્ટું લાગી જાય તો તે પણ તમારા મારે શુભ સંકેત માનવામાં આવે છે.

જો તમને સવારમાં સિક્કાઓનો રણકાર કાને પડે તો તેનો સીધો અર્થ એ છે કે તમને આવનારા કેટલોક જ સમયમાં ધનલાભ થાવાનો છે.જો તમને ઘરની બહાર અચાનક નીકળવાના સમયે રસ્તામાં કોઈ કૂતરો તમને જોઈને થંભી જાય તો તેનો અર્થ એ છે કે તમારી સાથે ક્યારેક ખરાબ થાવાનુ છે.માટે ત્યાં થોડો સમય રોકાયા પછી જ આગળ વધો. આ ઉપરાંત જો તમારો પાલતુ કૂતરો પણ ઘરેથી બહાર નીકળવાના સમયે ભસે છે તો તે તમારી સાથે કોઈ અકસ્માત થાવાનો સંકેત છે. માટે આ સમયે પણ થોડું રોકાયા પછી જ ઘરેથી બહાર નીકળો.જો તમને સવારના સપનામાં કોઈની મોત થયેલું જોવા મળે તો તેનો સીધો અર્થ એ છે કે તે માણસની ઉંમર લાંબી થઇ ગઈ છે.

Advertisement