જોવો આ પાકિસ્તાની સિંગર રાબી પીરજાદા ના ન્યુન્ડ ફોટો, જેને પીએમ મોદી ને ધમકી આપી હતી

0
1813

આ પાકિસ્તાનની ગાયિકા રબી પીરજાદા છે, તેમના વિવાદિત વીડિયોના કારણે મનોરંજન ઉદ્યોગ છોડવાનો તેમણે નિર્ણય લીધો હતો.

અને તેમને ન્યૂઝ એજન્સી આઈ.એ.એન.એસ મુજબ તેમને ટ્વીટર પર લખ્યું હતું કે મેં રબી પીરજાદા મે આ મનોરંજનના ઉદ્યોગથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.

અને તેને એવું પણ કીધું હતું કે અલ્લાહ મારા પાપોનો દૂર કરે અને મારા તરફ લોકોના હદયને નરમ પાડે. ગાયિકાએ ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન સાથે વાત કરતા મનોરંજન ઉદ્યોગ છોડવાની પુષ્ટિ કરી હતી.

પીરજાદાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ ગઇ છે અને આ તસવીરમાં બતાવવામાં આવે છે કે તે પછી એકવાર ભારતને ધમકી આપતા દેખાઈ રહી છે. અને ઘણા ટ્વીટર હેન્ડલ પરથી તેમને પૂછવામાં આવ્યું હતું કે શુ આ તેમનો રાષ્ટ્રીય પહેરવેશ છે.

અમુક યૂઝર્સ ભારત, જાપાન અને અન્ય દેશોના ફેરવેશની તસવીરો સાથે તેની તસ્વીર મર્જ કરીને અલગ અલગ દેશના પહેરવેશ વિશેની વાત કરવામાં આવી છે. પહેલાં પણ લાહોર બેસ્ટ સાથે આ સિંગર સાપ સાથે પોતાની તસવીરને શૅર કરી હતી અને આ સિંગરે નરેન્દ્ર મોદી અને ભારતને સાપ અને મઘરથી હુમલો કરવાની ધમકી આપી હતી.

 

આ કીસ્સો ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ વાળાએ આ સિંગરને વીડિયો અને તસવીરો સોશિયલ મિડિયા પર બતાવી હતી. અને ત્યાર પછી પીરજાદા પર જંગલી સાપો અને મઘરો જેવા પ્રાણીઓને ગેરકાયદેસર રાખવાની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

અને જો તે અદાલતમાં હાજર નહી થાય તો તેને ધરપકડ પણ કરવામાં આવશે.