જોવો બોલિવૂડ અભિનેત્રીઓના સ્કૂલ યુનિફોર્મ વાળા ફોટા, પહેલા કઈ આવી દેખાતી હતી તમારી ફેવરિટ હસીનાઓ….

0
319

બધા બાળપણ વિશેષ છે, આપણે હંમેશા બાળપણની ઘણી યાદોને યાદ રાખીએ છીએ, તે યાદોમાં શાળાની યાદો છે.સ્કૂલ ડ્રેસમાં આપણો લૂક પણ જુદો લાગે છે. જો આપણી પાસે સ્કૂલ ડ્રેસની તસ્વીર હોય તો તે જોઇને આપણે પણ સ્કૂલની યાદ આવી જ જાય. જો તમને બાળપણની શાળા ગણવેશમાં તમારી પસંદીદા બોલિવૂડ અભિનેત્રીઓને જોવાની તક મળે, તો તમને તે ખુબ જ ગમશે. તમારી પસંદની અભિનેત્રી સ્કૂલના ડ્રેસમાં કેવા લાગશે તેના વિશે તમારે ઉત્સુક હોવું આવશ્યક છે.

Advertisement

બોલિવૂડ અભિનેત્રીને જોયા પછી, દરેક જણ તેમની નકલ કરવા અને તેમના જેવું જ જોવા માંગે છે. તેમના જેવું જ કરવા ઇચ્છે છે.બૉલીવુડ સ્ટાર્સની નકલ કરવી એટલી સહેલી નથી એવું નથી કે આ સ્ટાર્સ દરેક વખતે સુંદર જ દેખાઈ.જોકે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એવા ઘણા કલાકાર છે, જેમને દર્શકો ખુબ જ પસંદ કરે છે ને ફિલ્મ જગતના આ કલાકારોના જીવન સાથે જોડાયેલ માહિતી ફેંસ જાણવા માટે ઈચ્છુક રહેતા હોય છે. જો અમે બોલીવુડની ખુબસુરત હસીનાઓની વાત કરીએ તો એવી ઘણી અભિનેત્રીઓ છે, એ લાખો લોકોના દિલો પર રાજ કરે છે. એમણે પોતાની ખુબસુરતી અને શ્રેષ્ઠ અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. એવામાં તમે જરૂર જાણવા ઇચ્છશો કે તમારી પસંદીદા અભિનેત્રીઓ બાળપણમાં સ્કૂલ યુનિફોર્મમાં કેવી દેખાતી હતી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ છે જે પોતાના બાળપણના ફોટા સોશ્યલ મીડિયા પર પોતાના ફેંસ સાથે શેર કરતા રહે છે અને ફેંસને પણ પોતાના મનગમતા કલાકારોના ફોટા પસંદ આવે છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક અભિનેત્રીઓના બાળપણના સ્કૂલ યુનિફોર્મવાળા ફોટા દેખાડવાના છીએ, જેમાં અભિનેત્રીઓ ખુબજ માસુમ લાગી રહી છે.

દીપિકા પાદુકોણ.બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દીપિકા પાદુકોણનું સારું નામ છે. એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એમણે પોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. દીપિકા પાદુકોણ સ્કૂલ ડ્રેસમાં ખુબ જ સાધારણ અને સુંદર દેખાય છે.હિન્દી સિનેમા જગતની સૌથી હોનહાર અને સુંદર અભિનેત્રી દીપિકાપાદુકોણે તાજેતરમાં સિંધી પરિવાર સાથે જોડાયેલા અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં. તેનો જન્મ 5 જાન્યુઆરી 1986 ના રોજ ડેનમાર્કમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.કોલેજમાં હતી ત્યારે દીપિકાએ મોડેલ તરીકેની કારકિર્દી શરૂ કરી વર્ષો સુધી તેણે લિરિલ, દાબર લાલ દંતમંજન, ક્લોઝઅપ ટૂથપેસ્ટ અને લિમ્કા માટે મોડેલિંગ કર્યું અને ઘરેણાનું છૂટક વેચાણ કરતા ભારતીય સંસ્થાના આભૂષણ-ઘરેણાંશોની તે બ્રાન્ડ એમ્બેસેડર બની. સૌંદર્ય પ્રસાધનોની કંપની ‘સંભવિત દિશા’એ તેણીને પોતાની આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બનાવી. પાંચમા વાર્ષિક કિંગફિશર ફેશન પુરસ્કારમાં તેને વર્ષની શ્રેષ્ઠ મોડલ” જાહેર કરવામાં આવી.

પ્રિયંકા ચોપડાપ્રિયંકા ચોપડા એક એવી અભિનેત્રી છે,જેમણે બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાની સુંદરતા અને અભિનયનો જાદૂ ચલાવ્યો છે. એ દેશમાં જ નહિ વિદેશમાં પણ મશહુર છે. દુનિયાભરમાં એમના ચાહનારા ઘણા વધારે છે. એમની સફળ અભિનેત્રીઓમાં ગણતરી થાય છે. પ્રિયંકા ચોપડા સ્કૂલ યુનિફોર્મમાં કંઇક આવી દેખાતી હતી.બોલિવૂડની દેસી ગર્લ પ્રિયકા ચોપડા ભલે હાલ ફિલ્મોથી દૂર હોય પણ હજુ પણ તેની એટલી જ ચર્ચા થયા કરે છે.પતિ નિક જોનસ સાથે તે જ્યાં પણ જાય છે તેનું નામ હેડલાઇન્સમા ચર્ચાઓમાં છવાયેલું રહે છે. હાથમાં હાથ નાખી ફરતુ આ કપલ તમને મેડ ફોર ઇચ અધર લાગે. હાલમાંજ પ્રખ્યાત મેગેઝિન હાર્પર્સ બાઝાર માટે દેશી ગર્લે એક ખાસ ફોટોશુટ કરાવ્યું છે જેને લઈને પ્રિયકા ફરી એકવાર ચર્ચામાં છવાઇ ગઈ છે.

શિલ્પા શેટ્ટી.અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને એમના શ્રેષ્ઠ અભિનયના લોકો વખાણ પણ કરે છે. શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. એ પોતાની સુંદરતા અને ફિટનેસનું ધ્યાન રાખવા માટે રોજ યોગા, વ્યાયામ કરે છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી બાળપણમાં યુનિફોર્મમાં કાંઇક આવી દેખાતી હતી.
શિલ્પા શેટ્ટી બોલિવૂડની અભિનેત્રીઓ માંથી એક છે. ૯૦નાં દશકમાં શિલ્પાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શિલ્પા પોતાની ફિલ્મોથી વધારે પોતાની ફિટનેશને લઈને ચર્ચામાં રહ્યા છે. તેમના ફિગર પર યુવકોની સાથે સાથે યુવતીઓ પણ પાગલ બનેલી છે.

તાપસી પન્નૂ.બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અદાકારા તાપસી પન્નૂ સુંદરતામાં કોઇથી ઓછી નથી. એ ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. અત્યારે સમયમાં એ ખુબ સુંદર દેખાય છે પણ બાળપણમાં એ ખુબજ માસુમ દેખાતી હતી. જેવું કે તમે તાપસી પન્નૂને સ્કૂલ યુનિફોર્મમાં જોઈ રહ્યા છો, એ ખુબ જ સુંદર લાગી રહી છે.

અમિષા પટેલ,અમીષા પટેલ હાલમાં ફિલ્મ્સની દુનિયાથી દૂર છે. સ્કૂલના દિવસોમાં અમિષા પટેલ એકદમ સુંદર અને ક્યૂટ લાગે છે.પરિણીતી ચોપડા.પરિણીતી ચોપડા બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીમાંથી એક છે. એમણે પોતાની સુંદરતા અને અભિનયના માધ્યમથી લોકોને ઘણા પ્રભાવિત કર્યા છે. પરિણીતી ચોપડા સ્કુલના દિવસોમાં ઘણી માસુમ દેખાતી હતી.

ઉર્વશી.ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરવા માટે જાણીતી છે. તે સ્કૂલના દિવસોમાં ડ્રેસમાં એકદમ કુલ લાગે છે. આ સાથે તે ખૂબ જ સિમ્પલ લૂક બતાવી રહી છે.

યામી.યામી ગૌતમને લોકોએ ક્રીમની એક જાહેરાતમાં જોઇ હતી અને તે પછી તે ઘણી ફિલ્મોમાં દેખાઇ હતી. બાળપણમાં,સ્કૂલ યુનિફોર્મમાં જોઈને તેને ઓળખવી મુશ્કેલ છે.

દિશા પટની.બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દિશા પટની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. એમની સુંદરતાના લોકો દીવાના છે. દિશા પટની સ્કુલ યુનિફોર્મમાં કાંઇક આવી દેખાતી હતી.13 જૂન 1992 ના રોજ બરેલી (યુપી) માં જન્મેલી દિશાએ 2015 માં તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી કારકીર્દિની શરૂઆત કરી હતી. જોકે, તેમને એક વર્ષ બાદ એમએસ ધોનીની બાયોપિકમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મ પછી, દિશાની કારકિર્દી શરૂ થઈ અને તેણે 5 વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 7 ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, દિશા પટનીના શાન-ઓ-શૌકતમાં કોઈ કમી નથી.

ટ્વિન્કલ ખન્ના.અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓના ખેલાડી કહેવાતા અભિનેતા અક્ષય કુમારની પત્ની છે. ટ્વિન્કલ ખન્નાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને એમના દ્વારા નિભાવવામાં આવેલ દરેક પાત્ર લોકો પસંદ કરે છે. એમના અભિનયને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો હતો. જેવું કે તમે લોકો ટ્વિન્કલ ખન્નાની સ્કુલ યુનિફોર્મની તસ્વીર દેખી રહ્યા છો, એમાં એ ખુબ જ ક્યુટ દેખાઈ રહી છે. સ્કુલના દિવસોમાં એ બોયકટ હેર સ્ટાઈલ રાખતી હતી.

Advertisement