જુઓ હાલમાં કેવી લાગે છે ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ શીન આપનાર આ અભિનેત્રી…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બોલીવૂડ માં ઘણા એવા ઘણા બધા એક્ટર અને એક્ટ્રેસ છે કે જેઓ પોતાના કરિયર ની શરૂઆત માં જેવા દેખાતા હતા તેવા આજે નથી દેખાતા અત્યારે તેઓ ખુબ જ અલગ દેખાવા લાગ્યા છે પૈસા અને શોહરત વ્યક્તિ ને બદલી દે છે અને આવી જ રીતે બદલી ગઈ છે.

Advertisement

એકતા કપૂર ની પસંદ એક્ટ્રેસ પ્રાચી દેસાઈ જેઓએ ઇમરાન હાશમી ની સાથે ફિલ્મ માં હોટ સીન આપી ને ચર્ચા માં હતી પરંતુ હવે આ ખુબ જ નજર આવી રહી છે પરંતુ તે પોતાના કરિયર ના શરૂઆત ટીવી થી કરી હતી ત્યારે તે ખુબ જ સાધારણ નજર આવતી હતી અને ગ્લેમર નામનું તેમની પાસે ત્યારે કઈ જ ન હતું કે જેવી તે આજે દેખાય છે.૧૫ વર્ષ માં આટલી બદલી ગઈ છે પ્રાચી દેસાઈ.વર્ષ ૨૦૦૬ માં જીટીવી પર પ્રસારિત થયેલી એકતા કપૂર ની પ્રખ્યાત ટીવી સીરીયલ કસમ સે માં બાની નું પાત્ર ભજવવા વાળી પ્રાચી દેસાઈ એ ભજવ્યું હતું અને ત્યાંથી જ તેના અભિનય ની શરૂઆત કરી હતી. આ જે તસ્વીર તમે જોઈ રહ્યા છો તેમાં તેને ઓળખવું ખુબ જ મુશ્કેલ છે કેમકે આ તસ્વીર ૧૫ વર્ષ પહેલા ની છે.

તમને જણાવી દઈએ કે, પ્રાચીએ તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ‘રોક ઓન’, ‘વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇ’, ‘બોલ બચ્ચન’ અને ‘અઝહર’ જેવી ફિલ્મોથી કરી હતી. પ્રાચી 12 વર્ષથી બોલિવૂડમાં સક્રિય છે. પ્રાચીને 2009 ની ફિલ્મ ‘લાઇફ પાર્ટનર’માં ગોવિંદા સાથે અભિનય કરવાની તક મળી હતી.

આ સીરીયલ ખુબ જ પ્રખ્યાત થઇ હતી અને ઘરે ઘરે વાણી કપૂર નું નામ પ્રખ્યાત થઇ ગયું હતું. પ્રાચી દેસાઈ ને બાળપણ થી જ ફિલ્મો માં એક્ટિંગ કરવાનો ખુબ જ શોખ હતો એટલા માટે તે બાલાજી ટેલિફિલ્મ્સ પુણે માં ઓડીશન દેવા પહોચી હતી અને તેમનું સિલેકશન થઇ ગયું હતી.આ સીરીયલ માં તેમની સામે રામ કપૂર નજર આવ્યા હતા અને તેમાં એકતા કપૂર એ પ્રાચી દેસાઈ ને મુખ્ય ભૂમિકા આપી હતી.

આ ડાયરેક્ટર ની સાથે અફેયર ની હતી ચર્ચા.તમને જણાવી દઈએ કે પ્રાચી દેસાઈ ગોલમાલ સીરીઝ ના ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી ની સાથે અફેયર ની ચર્ચાઓ થઇ રહી હતી.જોકે આની પાછળ શું સાચું છે તેની ખબર પડી નહિ.પ્રાચી દેસાઈ એ કેટલું સાચું કહ્યું તે કોઈ નથી જાણતું.પ્રાચી દેસાઈ એ પોતાના કરિયર ની શરૂઆત ફિલ્મ “વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ (૨૦૧૦) થી કરી હતી અને તેમાં તે ઇમરાન હાશમી ની સાથે ઈંટીમેટ સીન દઈ ને પ્રખ્યાત થઇ હતી.”શું તમે જાણો છો કે સ્કુલ માં તે શાહિદ કપૂર ની ખુબ જ મોટી ચાહક રહી ચુકી છે. અને સાથે જ તે હ્રીતિક રોશન ની પણ ખુબ જ દીવાની થતી ગઈ હતી.

ફરહાન ની સાથે કામ કર્યું હતું આ ફિલ્મ માં.પ્રાચી દેસાઈ એ પોતાના કરિયર માં માત્ર બે જ ટીવી સીરીયલ માં કામ કર્યું છે અને જેના પછી તેણે વર્ષ ૨૦૦૮ માં ફિલ્મ રોક ઓન માં કામ કરવા માટે ફરહાન અખ્તર એ ફિલ્મ માટે ની ઓફર કરી હતી. તેમાં ફરહાન ની સામે કાસ્ટ થઇ હતી અને આ ફિલ્મ સુપરહિટ થઇ હતી. આ ફિલ્મ મળ્યા પછી એક વિચિત્ર કિસ્સો થયો હતો.

એક રિયાલીટી શો ઝલક દિખલાજા ની શુટિંગ કરી રહી હતી ત્યારે તેમને એક ફોન આવ્યો. પ્રાચી નિર્દેશક ને મળવા પહોચી અને તેને ખબર ન હતી કે તેને સ્ક્રીન ટેસ્ટ માં બોલાવવા માં આવી હતી. થોડા સમય પછી જ તેને એક ફિલ્મ ની ઓફર મળી ગઈ હતી.આના પછી પ્રાચી દેસાઈ એ બોલ બચ્ચન, રોક ઓન ૨, તેરી મેરી કહાની, લાઈફ પાર્ટનર જેવી ઘણી ફિલ્મો કરી ચુકી છે.

પ્રાચી માત્ર ફિલ્મ જગતમાં આવી નહોતી, પણ ઘણી વધુ ટીવી અભિનેત્રીઓ ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની છે. તાજેતરમાં જ ટીવીની ‘નાગિન’ મૌની રોયે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’ થી શરૂઆત કરી હતી અને તેના બંગાળી અવતારથી ચાહકોને ખુશ કર્યા હતા.શું તમે જાણો છો કે પ્રાચી દેસાઈ સ્કૂલના દિવસોમાં શાહિદ કપૂરની ઘણી મોટી ફેન હતી, પરંતુ જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તેનો ઋત્વિક રોશન પ્રત્યેનો ક્રેઝ વધવા લાગ્યો. પ્રાચી દેસાઈએ ફક્ત બે સિરિયલોમાં અભિનય કર્યો છે.પ્રાચીનો જન્મ 12 સપ્ટેમ્બર 1988 ના રોજ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. પ્રાચીના નામ બોલીવુડની કેટલીક હિટ ફિલ્મો છે. જેમાં રોક ઓન, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ અને એક થા વિલનનો સમાવેશ થાય છે.

Advertisement