કબજિયાત અને ગેસને કાયમી માટે દૂર કરી દેશે આ એક આયુર્વેદિક ચૂર્ણ, જાણી બનાવવાની સાચી રીત વિશે…

0
321

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે અત્યારે મોટી ઉંમરના લોકો હોય કે પછી યુવાનો હોય બધાંને પેટની કોઈને કોઈ સમસ્યા થઈ રહી છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટમાં ભારેપણું લાગવું, રોજ પેટ સાફ ન થવું કોમન છે. આ તમારી પાચનક્રિયા ખરાબ છે એવું દર્શાવે છે. હવે આ બધી સમસ્યાઓમાં દવા તો લેવાય નહીં, જેથી અમે તમને એવું ચમત્કારી ચૂર્ણ જણાવીશું, જેને રોજ ખાઈ લેવાથી આ તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે.

Advertisement

સામગ્રી, 20 ગ્રામ સૂંઠ, 40 ગ્રામ આખા ધાણા, 20 ગ્રામ સંચળ, 20 ગ્રામ સિંધાલૂણ મીઠું, 200 ગ્રામ સાકર, 20 ગ્રામ લીંબુનો અર્ક, 20 ગ્રામ આમળા પાઉડર, 15 ગ્રામ જીરું, 15 ગ્રામ અજમો, સેવનની વિધિ.પાચનતંત્રને ઠીક રાખવા માટે બનાવેલો આ ચૂર્ણનું સેવન તમે પેટની કોઈપણ સમસ્યા માટે કરી શકો છો. જો તમને ગેસ અને કબજિયાત હોય તો રોજ ખાવાના 15-20 મિનિટ બાદ એક ચમચી નવશેકા પાણી સાથે લઈ લો. પાચનતંત્ર એક્ટિવ કરવા અને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા માટે પણ આ મદદ કરશે.

આ રીતે બનાવો.સૌથી પહેલાં જીરું, અજમો અને ધાણાં ને અલગ-અલગ શેકી લો. પછી આ ત્રણેયને સાથે પીસી લો. પછી સૂંઠ અને આમળા જો આખા હોય તો પીસી લો. સાકર પણ પીસી લો. હવે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તમારું ચૂર્ણ તૈયાર છે. આ ચૂર્ણને કાંચ અથવા એર ટાઈટ બરણીમાં ભરી લો. આ ચૂર્ણમાં ભરપૂર હર્બ્સ હોય છે. જે તમારા માટે બહુ જ ફાયદાકારક છે. આ ચૂર્ણના નિમમિત સેવનથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. આવું મેટાબોલિઝ્મ બૂસ્ટ થવાને કારણે પણ થાય છે. આ ચૂર્ણ બોડીમાં એન્ટીબોડીના પ્રોડક્શનને પણ વધારે છે.

પેટમાં ગેસ હોવું સામાન્ય છે. ઘણી વખત, પેટમાં ઉત્પન્ન થતા ગેસ ભયંકર સ્વરૂપ લે છે અને છાતીમાં દુખાવો સાથે, તે માથામાં પણ જાય છે. ઉલટી આવવા લાગે છે. જો તમને પણ જોખમી રીતે ગેસ મળે છે, તો પછી તમે ઘરેલું દવાઓને લઈને ઘરેથી આ રોગને દૂર કરી શકો છો. ખરેખર ગેસની રચના પેટનું ફૂલવું અને પાચન સમસ્યાઓનું કારણ બને છે. ચાલો જાણીએ પેટમાં ઉત્પન્ન થતા ગેસને ઘરેલું ઉપાયોથી કેવી રીતે દૂર કરી શકાય છે.

અત્યારે મોટી ઉંમરના લોકો હોય કે પછી યુવાનો હોય બધાંને પેટની કોઈને કોઈ સમસ્યા થઈ રહી છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટમાં ભારેપણું લાગવું, રોજ પેટ સાફ ન થવું કોમન છે. આ તમારી પાચનક્રિયા ખરાબ છે એવું દર્શાવે છે. હવે આ બધી સમસ્યાઓમાં દવા તો લેવાય નહીં, જેથી અમે તમને એવું ચમત્કારી ચૂર્ણ જણાવીશું, જેને રોજ ખાઈ લેવાથી આ તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે.

સામગ્રી, 20 ગ્રામ સૂંઠ 40 ગ્રામ આખા ધાણા 20 ગ્રામ સંચળ 20 ગ્રામ સિંધાલૂણ મીઠું 200 ગ્રામ સાકર 20 ગ્રામ લીંબુનો અર્ક 20 ગ્રામ આમળા પાઉડર 15 ગ્રામ જીરું 15 ગ્રામ અજમો.સેવનની વિધિ.પાચનતંત્રને ઠીક રાખવા માટે બનાવેલો આ ચૂર્ણનું સેવન તમે પેટની કોઈપણ સમસ્યા માટે કરી શકો છો. જો તમને ગેસ અને કબજિયાત હોય તો રોજ ખાવાના 15-20 મિનિટ બાદ એક ચમચી નવશેકા પાણી સાથે લઈ લો. પાચનતંત્ર એક્ટિવ કરવા અને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા માટે પણ આ મદદ કરશે.

આ રીતે બનાવો.સૌથી પહેલાં જીરું, અજમો અને ધાણાં ને અલગ-અલગ શેકી લો. પછી આ ત્રણેયને સાથે પીસી લો. પછી સૂંઠ અને આમળા જો આખા હોય તો પીસી લો. સાકર પણ પીસી લો. હવે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તમારું ચૂર્ણ તૈયાર છે. આ ચૂર્ણને કાંચ અથવા એર ટાઈટ બરણીમાં ભરી લો. આ ચૂર્ણમાં ભરપૂર હર્બ્સ હોય છે. જે તમારા માટે બહુ જ ફાયદાકારક છે. આ ચૂર્ણના નિમમિત સેવનથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. આવું મેટાબોલિઝ્મ બૂસ્ટ થવાને કારણે પણ થાય છે. આ ચૂર્ણ બોડીમાં એન્ટીબોડીના પ્રોડક્શનને પણ વધારે છે.

હીંગ ખોરાકનો સ્વાદ વધારે છે, ગેસની સમસ્યામાં પણ હીંગ ખૂબ ફાયદાકારક છે. તમે એક ગ્લાસ ગરમ પાણીમાં હીંગ પીવો છો. તો આ તમારી ગેસ સમસ્યા હલ કરશે. દિવસમાં લગભગ બે થી ત્રણ વાર હીંગ પાણી પીવો.કાળા મરી ગેસની સમસ્યાને પણ દૂર કરે છે. કાળા મરીનું સેવન કરવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે, પરંતુ તે પાચનશક્તિ પણ બરાબર રાખે છે. જો પેટમાં ગેસ છે, તો તમે દૂધમાં ભેળવીને કાળી મરી પી શકો છો.

લસણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગેસની આવી સમસ્યામાં લસણ ખાવાનું ખૂબ ફાયદાકારક છે. જ્યારે તમારા પેટમાં ગેસ આવે છે, ત્યારે લસણને જીરું, લીલા કોથમીર વડે ઉકાળો. હવે રોજ બે વાર તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા સમાપ્ત થઈ જશે.આદુનો એક ટુકડો દેશી ઘીમાં પકાવો. આ પછી કાળું મીઠું ખાશો, તો તેનાથી ગેસમાં ત્વરિત રાહત મળશે. આ સિવાય આદુની ચા પીવાથી પણ એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.ઠંડા પાણીમાં તમે એક ચમચી શેકેલુ જીરું પણ મેળવી શકો છો. તેનાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.

કબજિયાત દૂર કરવાના ઘરેલું ઉપાય, સવારે ભૂખ્યા પેટે એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમાલ એક નાની ચમચી કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. જેથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.

રાત્રે સૂતા પહેલા એક કપ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી ઉમેરીને પીઓ. રોજ તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને પેટ પણ તંદુરસ્ત રહેશે.સવારે ખાલી પેટે અડધા લીંબુના રસમાં સંચળ મિક્સ કરીને નવશેકા પાણીની સાથે સેવન કરી લો. જેથી પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.રાત્રે એક લિટર પાણીમાં 20 ગ્રામ ત્રિફલા પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળીને પીલો. આમ કરવાથી થોડાક દિવસમાં જ કબજિયાતથી છૂટકારો મળી જશે.

પપૈયામાં વિટામીન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે તે પેટ માટે પણ ખૂબ ગુણકારી છે. રોજ દિવસમાં એક વાર પાકેલું પપૈયાનું સેવન કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે.સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાઓ. તેને દૂધની સાથે પણ પી શકો છો. 5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશે. પાલકનું શાક કે તેના જ્યૂસને તમારા ડાયેટમાં સામેલ કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

Advertisement