ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર રંગબેરંગી પત્થરો કેમ લગાવવામાં આવે છે,જાણી લો એનું કારણ…

0
137

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આજે હું તમને રંગબેરંગી પથ્થરો વિશે જણાવવાનો છું અને તેમજ જાણો રસ્તા પરના રંગબેરંગી પત્થરો લગાવવા પાછળનું કારણ છે તેના વિશે આજે જણાવવાનો છું અને તેમજ દરેક રંગ સૂચવે છે કઈક જુદું અને તેમજ 99 % લોકો નહિ જાણતા હોય આ બાબતો વિશે તો આવો જાણીએ આ વિશે વધુ માહિતી.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો આવી ઘણી વખત આપને ક્યારેક ફરવા કે ક્યારેય કઈક કામ માટે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જ્યારે તમે માર્ગ દ્વારા મુસાફરી કરો છો તો ત્યારે તમે રસ્તામાં કિલોમીટર બતાવતા પત્થરો જોયા હશે અને તેના વિશે તમે કેટલીક વાર વિચાર્યું પણ હશે અને તેમજ જેને માઇલ સ્ટોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવું અહીંયા જણાવ્યું છે.તેની સાથે જ વાત કરવામાં આવે તો શું તમે ક્યારેય નોંધ્યું છે કે આ પથ્થર જુદા જુદા રંગ જેવા કે પીળો, લીલો, વાદળી, કાળો, લાલ રંગના હોય છે તેનું પણ કંઈક અલગ જ કારણ હોય છે તેવું અહીંયા જણાવ્યું છે અને તેમજ તમે આના પાછળનું કારણ 99 ટકા નહીં જ જાણતા હોવ તો જોપ ના જાણતા હોય તો આજે આ લેખમાં તેના વિષે જ વાત કરી છે અને તેમજ આજે હું તમને પણ આ વિશે જણાવીશ.

Advertisement

પીળો પથ્થર.

તેમજ કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે તો રસ્તા પર ચાલતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે અને કિલોમીટર લખેલ પત્થરો તમે જોયા જ હશે અને તેને જોઈને ક્યારેક તમને તેના વિશે વિચાર પણ આવતા હશે અને જેમાં જો એ પત્થર પીળા રંગનો હોય તો એ, તમે રાષ્ટ્રીય રાજમાર્ગ અથવા નેશનલ હાઇવે પર ચાલો છો એ દર્શાવે છે તેવી અહીંયા જાણ કરવામાં આવી છે અને તેમજ આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે આ રંગોનો ઉપયોગ ફક્ત નેશનલ હાઇવે પત્થરો પર થાય છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

વાદળી અથવા કાળો પથ્થર.

તેમજ વાદળી અથવા કાળા પથ્થરની વાત કરીએ તો જો તમને રસ્તાની બાજુમાં વાદળી અથવા કાળો પથ્થર દેખાય છે તો પછી તમારે મોટા શહેર અથવા જિલ્લામાં આવ્યા છો એવું માનવામાં આવે છે અને તેની સાથે જ તે માર્ગ આવતા જિલ્લાના નિયંત્રણમાં આવે છે તેવી જાણકારી આપી છે અને આ રસ્તાનું સંચાલન પણ તે શહેરના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે.

સફેદ રંગનો પથ્થર.

સાથે જ આ સફેદ રંગના પત્થરની વાત કરવામાં આવે તો તેમાં જોવા મળે તો પણ એમ જ માનવામાં આવે છે કે જેમાં તમે કોઈ શહેર તરફ જઈ રહ્યા છો અને તેની સાથે સાથે જ આ રસ્તાનું સંચાલન પણ તે શહેરના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે તેની નોંધ આ પથ્થર આપે છે.

નારંગી રંગનો પથ્થર.

તેમજ આગળ વાત કરતા નારંગી રંગનો પથ્થરની વાત કરીએ તો સામાન્ય રીતે ગામડામાં જો તમે હોવ તો ત્યાં આ નારંગી રંગનો પત્થર જોવા મળે છે અને તેની સાથે સાથે જ આ રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે તેવું માનવામાં આવી રહ્યું હોય છે તેવું જણાવ્યું છે.

લીલો પથ્થર.

તેમજ અંતે લીલા પથ્થરની વાત કરીએ તો જો તમને લીલા રંગનો પત્થર જોવા મળે છે તો તેનો અર્થ એ કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છોડ્યા પછી રાજ્ય ધોરીમાર્ગ પર પહોંચી ગયા છો તેવું આ પથ્થર દર્શોવે છે અને આ સાથે સાથે તમને જણાવી દઈએ કે રાજ્ય ધોરીમાર્ગ રાજ્યો અને જિલ્લાઓને જોડે છે તેની પણ અહીંયા જાણકારી આપી છે.

Advertisement