જાણો માં ખોડીયાર ની પ્રાગટય કથા, જાણો કેવી રીતે પડ્યું માનું નામ ખોડિયાર,જાણો સંપૂર્ણ માહિતી….

0
220

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં આપણે માં ખોડિયાર વિશે વાત કરીશું કે તેમનું નામ કેવી રીતે પડ્યું છે અને તેમના વિશે આપણે જાણીશું અને તેમજ ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેવું કહેવામા આવ્યું છે અને તે ચારણ છે તેમજ તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેમજ તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં જેની આપણે ખબર હશે અને જેઓનાં નામ આવડ,જોગડ,તોગડ,બીજબાઈ,હોલબાઈ,સાંસાઈ,જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં તેવું કહેવામા આવ્યું છે અને તેમનું વાહન મગર છે જે આપણને ખબર હશે અને તેમનો જન્મ આશરે 7 મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો અને જેથી તે દિવસ ખોડિયાર જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

Advertisement

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે જેમાં ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા પણ છે અને જેમાં કહેવામા આવ્યું છે કે એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે ડંખ દીધો હતો અને જ્યારે આ સમયે જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને તેઓ ત્યાં પહોંચી ગયા હતા પણ ત્યારબાદ તેઓએ ત્યાં જઈને એ વિચાર્યું હતું કે ઝેર કેવી રીતે ઉતરે તેનો વિચાર કરતા હતા અને તેવામાં જ કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે તેવું કહેવામા આવ્યું છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો બધી જ બહેનો આ વિશે જાણ થતાં જ તે પાતાળ લોકમાં જવા તૈયાર હતી પણ આ સમયે એવુ કહેવામા આવ્યું છે કે સૌથી નાની બહેને ત્યાં જવાનું નક્કી કર્યું હતું.

તેની સાથે જ વાત કરતા એવું કહેવામાં આવ્યું છે કે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા હતા અને તેઓએ બીજી કોઈ બહેનને જવાની ના પાડી હતી અને તેમજ તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને કહેવામા આવ્યું છે કે તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી અને ત્યારબાદ આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને તેવું તેમના માતા પિતા વિચારતા હતા પણ ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે જેની આપણે પણ ખબર હશે પણ આ ઉપરાંત વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ હતું તેવું અહીંયા જણાવવામાંઆ આવ્યું છે.

તેની સાથે જ વાત કરતા કહેવાય છે કે ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે ઓળખવા લાગ્યાં હતા અને માતાજીને બધા ખૂબ જ માણવા લાગ્યા હતા ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો વર્ગ અનેક છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ જેમાં રાવળ આહિર,લેઉવા પટેલ,ભોઈ,ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, જળુ,બ્રાહ્મણ,ચારણ,બારોટ,ભરવાડ,હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે અને ખોડિયાર માતાજીને લોકો ખૂબજ માને છે અને માં ખોડિયાર સાક્ષાત છે તેવું માનવામાં આવે છે.

તેમજ ખોડિયાર માતાનું વાહન મગર છે તેવું આપણે પણ ખબર હશે અને તેમજ એકવાર માના નાના ભાઈ મેરખીયાને સર્પનો સમાવેશ થાય છે તેવું કહેવાય છે અને જે સર્પદ્ધીથી તે બચાવવા માટે જીવંત અમૃત કુંપી રહે છે ગયેલા તેવું જણાવ્યું છે અને ભગવાન તાલીમ નહિ ઉંડા ગળધરા મા ઉતર્યા હતા અને તેમજ આ ગધધરાને પાટીલ લોક જોડાણો હતો તેમજ માતાજીની કુંભ પાછળની મહિલાઓનો મગર ઉપરના સમયે બહાર નીકળ્યો હતો પણ ત્યારબાદ બહાર નીકળ્યા પછી ઠાસ વાગતા પગથિયા ચાલ્યા ગયા હતા કે જેથી લોકો બોલી ઉઠયાં હતા અને ખોડી આઈ ખોડી આઈ તેમાંથી ખોડિયાર નામ પડ્યું હતું.

શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે.તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે.

ત્યારબાદ વાત કરતા કહેવામા આવ્યું છે કે ભગવાન પ્રસન્નૂર અને પતલલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર ઉપરની સાથિઓ અને એક તૃષ્‍ટિક પ્રાર્થના લેશે તેવું કહેવામા આવ્યું છે અને તેની સાથે જ તે પછીનો જન્મ થયો હતો અને તેમજ જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે તેવું કહેવાય છે અને ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સ્થાનક આવેલાં છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ કહેવાય છે કે માતાજી ખોડીયારના ઘણા બધા ધામો આવેલ છે જ્યાં લોકો મોટા પ્રમાણમાં જોવા મળી આવતા હોય છે.

આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીનુ ભવ્ય મંદીર ખોડલધામ કાગવડ તા.જેતપુર જી.રાજકોટ ખાતે મંદિરનુ નિર્માણ કરેલ છે. જેની મુર્તી પ્રતિષ્ઠા 21 જાન્યુઆરી 2017 ના દિવસે થયેલ છે તેવું કહેવાય છે અને ખોડિયાર મા ભક્તોની આસ્થા શ્રધ્ધા પુષ્ટિ થાય છે તેવું કહેવામા આવ્યું છે માં ખોડિયારને લોકો ખૂબજ માણે છે અને માતાજી પર ખૂબ જ વિશ્વાસ રાખે છે તેમજ એવું કહેવામાં આવ્યું છે કે માં ખોડિયાર બધી જ ઇચ્છા પૂર્ણ કરે છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

Advertisement