ખૂબજ નસીબદાર હોય છે,આ લોકો જેના હાથમાં હોય આ વિશિષ્ટ રેખા.

જ્યોતિષ વિદ્યા એ એક વિદ્યા છે તેમાં મનુષ્યનું ભવિષ્ય જાણી શક્યે છે.અને કેટલાક નજરમાં તેને પ્રમાણિત માનવામાં આવતું હતું.હસ્તરેખા જ્યોતિષ નું પણ મહત્વ છે.હસ્તરેખા જ્યોતિષ હાથની બનાવેલી રેખા પર જાણી શકાય છે.હસ્તરેખા પાઠમાં પણ જ્યોતિષી નું માનવું છે.

Advertisement

પુરુષના જમણા હાથની અને સ્ત્રીના ડાબા હાથની રેખાઓ જોવે છે. અને ગણી વાર તમે પણ કોઈ જ્યોતિષવિદ્યાને ઘણી વાર તમારી હાથની રેખાઓ બતાવી હશે.અને તમે પણ ધ્યાન આપ્યું હસે કે હાથમાં કેટલી રેખી અને કેટલા નિશાનો બનેલા હોય છે.અને તેને જોઈને જ્યોતિષ બતાવે છે.તેને સબંધી તમારા દિમાગમાં પણ ઘણા સવાલ ઉઠે છે.તો આવો જાણીએ હસ્ત રેખાથી જોડાયેલી વાતો.

શું હોય છે હસ્તરેખા.

હસ્તરેખા શાસ્ત્રના પ્રાચીન જ્ઞાન પર આધારીત હથેળી ની રેખાઓ.મનુષ્યની વ્યક્તિત્વ અને ભવિષ્યની સંભાવના જેમ કે કરિયર,વિહાહ,જીવન,ધન અને સ્વસ્થ્ય સબંધી વિષય દર્શાવે છે.જ્યોતિષ શાસ્ત્રના મૂળ ભારતીય પૃષ્ઠભૂમિથી જ સંબંધિત છે.આ કળાના વિવિધ શાસ્ત્રો અનુસાર,ઘણા હજાર વર્ષો પહેલા હિન્દુ ઋષિ વાલ્મીકિએ 567 શ્લોકો ધરાવતા એક ગ્રંથની રચના કરી હતી.

હાથને રેખા વાચવાની શરૂઆત.

ઇતિહાસકારો માને છે કે હસ્તરેખા વાંચવાનું આ જ્ઞાન નું ઉત્પાદન ભારતથી આવ્યું છે.આ પછી તે ચીન, તિબેટ, ઇજિપ્ત,પર્શિયા અને યુરોપ જેવા અન્ય દેશોમાં ફેલાયું.ગ્રીક વિદ્વાન એંક્સાગોરસએ પોતાના સમયે એક ભારતીય ઉપહારધ્રીપ માં રહેતા હતા.હસ્થજ્ઞાન વિશે જે સિખ્યા છે તે હર્મ્સ સાથે શેર કર્યું.

હથેળી માં X નું હોવું.

મિસ્ત્ર ના સિદ્ધાંત પ્રમાણે મહાન સિકંદર ના હાથે આવા x ચિન્હ જોવા આવ્યું હતું.અને સિકંદર શિવાય સાયદ્ બીજાની હાથમાં મળ્યું નથી.અનુમાન લગાવ્યું છે કે ,કે દુનિયામાં 3 ટકા લોકોના હાથમાં એવું નિશાન જોવા મળે છે.હાલાકી મસ્કો યુનિવર્સિટી માં હથેળીમાં x રેખા જોવા મળી હતી.અને રેખાના સંબંધથી લઈને એક શોધ થઈ હતી.વ્યક્તિ અને તેની હથેળીની રેખાઓ વચ્ચેના સંબંધો પર એક કાગળ દોરવામાં આવ્યો હતો.

x નિશાન વારા હોય છે લીડર.

મોસ્કોમાં થયેલા આ સંશોધનમાં જીવન અને મૃત્યુ બને બાજુ 2 મીનીનિયાંલોકો જીવંત અને મૃત બંનેની માહિતી એકત્રિત કરી હતી.તેમની સંશોધન કર્યા પછી, તેમણે શોધ્યું કે જેની હાથમાં x લાઇન હતી તે કેટલાક મોટા નેતાઓ હતા, કોઈ લોકપ્રિય વ્યક્તિ અથવા કોઈ એવી વ્યક્તિ કે જેને મોટી વસ્તુઓ માટે યાદ કરવામાં આવે છે.

હાથમાં ‘x’ નો અર્થ શું છે.

જે લોકો પાસે ફક્ત એક જ હાથમાં આ ચિન્હ હોય છે.તે પ્રતિષ્ઠ અંને સફળતા તેમના પગલાંને ચુંબન કરશે.પરંતુ જે લોકોની બંને હાથમાં આ રેખાઓ છે તે પ્રખ્યાત લોકો છે જે મોટા કાર્યો કરે છે.તેઓ એવા લોકોમાં છે જે મૃત્યુ પછી પણ યાદ આવે છે.

Advertisement