ખૂબ જ સુંદર છે દેખાઈ છે દિનેશ કાર્તિકની બીજી પત્ની,તસવીરો જોઈને મો માં આંગળીઓ નાખી દેશો….

0
270

ભારત અને બાંગ્લાદેશ ટીમો આર.એન. પ્રેમદાસા સ્ટેડિયમમાં સામે સામે હતી. તેમના પ્રદર્શનથી ઘણીવાર આશ્ચર્યચકિત કરી દેવા વાળી ટિમ બાંગ્લાદેશે પણ આ મેચમાં જબરદસ્ત રમત રમી હતી. મેચની છેલ્લી બે ઓવર સુધીમાં એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશ ભારતને હરાવીને ખિતાબ પોતાના નામે કરાશે. ભારતને છેલ્લી 2 ઓવરમાં 34 રનની જરૂર હતી અને બાંગ્લાદેશ મેચ જીતી રહ્યુ હતું. એવું બની પણ ગયું હોત જો દિનેશ કાર્તિક તેની જબરદસ્ત બેટિંગથી ભારતને ઇતિહાસિક જીત ન આપી હોત. દિનેશ કાર્તિકે એક એવી ઇનિંગ રમી હતી જે ક્રિકેટ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી યાદ રહેશે. ત્યારબાદ દિનેશ કાર્તિકની અંગત જિંદગી વિશે સતત ચર્ચાઓ થઈ રહી છે. તો આજે અમે તેની બીજી પત્ની વિશે વાત કરવા જઇ રહ્યા છીએ. દિનેશ કાર્તિકની બીજી પત્નીનું નામ દીપિકા પલ્લિકલ છે.

તમિલનાડુમાં રહેનાર કાર્તિક એ બે-બે લગ્ન કરી ચુક્યો છે. તેની પહેલી પત્નિએ તલાક આપીને ભારતીય ક્રિકેટર મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ કાર્તિકે ભારતની સ્કોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા છે.શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમના દર્શકોએ એવી મેચ જોઈ જે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. શ્વાસ રોકી દેનારી આ મેચ, અંતિમ બોલ પર વિજયનો નિર્ણય લેવામાં આવ્યો અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક આ વિજયનો હીરો હતા. પરંતુ, દિનેશ કાર્તિકે આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

તમને જણાવી દઇએ કે દિનેશ કાર્તિકની પહેલી પત્નીએ દગો આપ્યો હતો અને મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, આ પછી દિનેશ કાર્તિકે ફરીથી લગ્ન કર્યા. દિનેશ કાર્તિકની બીજી પત્નીનું નામ દીપિકા પલ્લિકલ છે.દિનેશ કાર્તિકની પત્ની તેના પતિ કરતા પણ વધારે સફળ છે. તે હંમેશા તેની સુંદરતાને કારણે હેડલાઇન્સમાં રહે છે. આપને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ભારતીય સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકેલ સાથે બીજા લગ્ન કર્યા છે.

દીપિકા વર્લ્‌ડ વિમેન્સ સ્કવોશ રેન્કિંગમાં ટોપ-૧૦માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે ડિસેમ્બર ૨૦૧૨માં આ સિદ્ધિ મેળવી હતી. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લિકલ વિશે કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત એક જિમમાં થઈ હતી. દિનેશે પ્રથમ વખત જ મેસેજ કરીને દીપિકાને સીધા ડિનર માટે પૂછ્યું હતું. જોકે શરૂમાં તો તેણે દિનેશ કાર્તિકને ઘણો ટાળવાનો પ્રયત્ન કર્યો હતો.દીપિકા પલ્લીકેલ એક ભારતીય સ્પોર્ટપર્સન છે. દીપિકા પલ્લીકલે લંડનમાં ભારત માટે સ્ક્વોશ રમત રમી હતી. સ્ક્વોશ પ્લેયર્સ રેન્કિંગમાં દીપિકા પલ્લીકેલે સૌથી વધુ મો ક્રમ મેળવ્યો છે.

દિનેશ કાર્તિકની પહેલી પત્ની સાથે હતો મુરલી વિજયનો સંબંધ.તમને જાણીને આશ્ચર્ય થશે કે મુરલી વિજય દિનેશ કાર્તિકની એક્સ વાઇફનો પતિ છે. મુરલી વિજયે દિનેશની એક્સ વાઇફ સાથે લગ્ન કર્યા છે. તેનું કારણ એ છે કે મુરલી વિજયે મિત્ર બનીને દિનેશ કાર્તિક સાથે દગો કર્યો અને તેની પીઠ પાછળ પત્ની સાથે ફ્લર્ટ કરતા રહ્યા. આથી જ બંને વચ્ચે દુશ્મની છે. તેઓ એક બીજાનો ચહેરો જોવો પણ પસંદ નથી કરતાં. જોકે, મુરલી વિજય અને કાર્તિક એક સમયે સારા મિત્રો હતા. બંને વચ્ચેની દુશ્મનીનું વાસ્તવિક કારણ દિનેશ કાર્તિકની પત્ની નિકિતા સાથે છુપાયેલો વિજયનો પ્રેમ સંબંધ હતો.

દિનેશ કાર્તિક અને નિકિતા નાનપણથી જ એક બીજાને જાણતા હતા અને બંનેના લગ્ન પણ થયાં હતાં. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી તેની પત્ની નિકિતા અને તેના મિત્ર મુરલી વિજય વચ્ચે અફેર શરૂ થયું. આ વાત ત્યાં સુધી વધી ગઈ કે નિકિતા મુરલી વિજયના બાળકની માં બનવાની હતી. દિનેશ કાર્તિકને આનાથી ઉંડો આઘાત લાગ્યો હતો અને તેના બાળપણના પ્રેમ અને તેની પત્નીથી જુદો થઈ ગયો. છૂટાછેડા પછી નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કર્યા.પ્રેમ અને મિત્રતામાં દગો કર્યા પછી દિનેશે એશિયન સ્ક્વોશ ચેમ્પિયન દીપિકા પલ્લિકલ સાથે લગ્ન કર્યા.

કોલકત્તા નાઇટ રાઇડર્સન ટીમના સુકાની કાર્તિકની સંપત્તીન વાત કરીએ તો તે કરોડોની સંપત્તીનો મલિક છે. કાર્તિક પાસે 90 કરોડથી પણ વધુ સંપતી છે. હાલ તેની વાર્ષીક આવક 20 કરોડથી વધુ છે. આ 20 કરોડમાં તેની આઇપીએલ, બીસીસીઆઇ અને એડવર્ટાઇઝમાંથી મળતી આવક છે. આઇપીએલ 2018માં દિનેશ કાર્તિકને કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમે 7.4 કરોડમાં ખરીદ્યો હતો. તો તે હાલ જે ઘરમાં રહે છે તેની માર્કેટ કિંમત 8 કરોડથી વધુની છે.