ખુબજ ફાયદાકારક છે આ એક વસ્તુ, એકવાર ફાયદા જાણી લેશો તો રોજ કરશો તેનું સેવન…..

0
313

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં પપૈયાના ના કેટલાક લાભ જણાવવા જઇ રહ્યા છે.મિત્રો દરેક ફળો સ્વાસ્થ્ય માટે શુભ માનવામાં આવે છે.પપૈયાના આજે એવા લાભો વિશે જણાવીશું કે જેને તમે આજ સુધી સાંભળ્યાં પણ નહીં હોય.દરેક લોકોને પપૈયા તો ખૂબ ભાવતા હોય છે કેમકે પપૈયા નો સ્વાદ દરેક લોકોનું મન લલચાવી દેતો હોય છે. પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. કેમકે પપૈયાનું સેવન કરવાના કારણે તમારા પેટને લગતી અનેક પ્રકારની તકલીફો દૂર થઇ જાય છે.

આ ફળમા તમારા બધા ફળોની તુલનામા સૌથી વધુ ફાયદાકારક ગુણધર્મો છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, આ ફળના બીજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. જો તમે આ પપૈયાના બીજનુ યોગ્ય રીતે સેવન કરશો, તો તમારા શરીરમાથી અનેકવિધ સમસ્યાઓ જડમૂળમાથી દૂર થઈ જશે.ચાંદીનો ભાવ 39 હજાર રૂપિયા કિલોની આસપાસ છે જયારે સારી જાતના પપૈયા ના બીજ ની કિંમત 40 હજાર રૂપિયા કિલો લેખે છે.

પૂર્ણિમા (બિહાર) ની પાસે ચિન્મયા નંદ સિહે જયારે બિહારમાંથી પ્રસિદ્ધ પૂસા કૃષિ વિશ્વવિદ્યાલયના વેચાણ કાઉન્ટર ઉપર તેના વિષે જાણ્યું તો તેમને જણાવ્યું કે સારી ગુણવત્તા વાળા પપૈયા ના બીજ 40 હજાર રૂપિયે કિલોના ભાવે મળે છે. મજાની વાત તો એ છે કે ઘણી બધી વેબસાઈટ જે આ વેપારમાં જોડાયેલી છે તે સાચી કિંમત નથી જણાવતી, તેની ઉપર તમારો મોબાઈલ નંબર અને મેલ આઈ ડી આપવાનું કહેવામાં આવે છે.પણ અમુક વેબસાઈટ ઉપર તે ખબર જરૂર છે કે 25 બીજ ની કિંમત 250 રૂપિયા છે.આજકાલ લોકો પપૈયા ના બીજ ને સ્વાસ્થ્ય માટે સારા, કે એક હેલ્થ ફૂડ માનવા લાગ્યા છે. તમે પપૈયા ના બીજ ને સપ્લીમેન્ટ કે સંપુરક જેમ ખાઈ શકો છો, અથવા બીજ ને વાટીને કાળા મરી ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો કેમ કે બન્નેના સ્વાદમાં ઘણા મળતા આવે છે.

નિયમિત સવારે એક ચમચી પપૈયાના બીજ ભૂખ્યા પેટે સેવન કરવામા આવે તો તેનાથી તમારુ લીવર મજબૂત બને છે. તમારા યકૃતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પપૈયુ અને તેના બીજનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.આ ઉપરાંત તમે પપૈયાના બીજનો ઉપયોગ કરીને દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકો છો.નિયમિત પપૈયાના બીજને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી અને તેને નિરંતર પાંચ દિવસ સુધી દાંત પર લગાવો તો તમારા દાંત પર લાગેલ તમામ જંતુઓ દૂર થાય છે અને તમારા દાંત સ્વચ્છ અને મજબુત બને છે.હાલ, મોટાભાગના લોકો પથરીની સમસ્યાથી પીડાય છે. શુ તમને ખ્યાલ છે કે, આ પપૈયાના બીજ પથરીને ઓગાળવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

જો તમે નિયમિત એક ચમચી પપૈયાના બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવી તેને વહેલી સવારે ભૂખ્યા પેટે પાણી સાથે સેવન કરો તો તમારી પથરી ઓગળી જાય છે અને તુરંત બહાર નીકળી જાય છે.પરંતુ ધ્યાન રહે કે પપૈયાના બીજ નો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ બિલકુલ ન કરવો જોઈએ.કારણ કે પપૈયાના બીજના ઉપયોગ કરી રહેલા લોકોએ ખૂબ વધારે માત્રામાં પાણી પીવાનું હોય છે. કેમ કે પપૈયાના બીજ ખૂબ ગરમ પડે છે.આપણે બધા જાણીએ છીએ કે રોજ આપણે ચારથી પાંચ લિટર પાણી પીવું જોઈએ.પરંતુ જે લોકો પપૈયાના બીજનું સેવન કરે છે તે લોકોએ રોજ છ થી આઠ ગ્લાસ વધારે પાણી પીવાની જરૂર પડે છે.ખાસ કરીને નાના પપૈયા ના બીજ નો સ્વાદ વધુ સારો હોય છે અને મોટા પપૈયા ના બીજ કડવા હોય છે.

જયારે તમે પપૈયા ના બી નો સ્વાદ વિશે જાણકાર થઇ જાવ, તમારે નાના પપિયાને શોધવાની જરૂર નહી રહે અને તમે મોટા પપૈયા લઇ શકો છો. નાના પપૈયા થી શરુ કરવા માટે તમને સ્વાદની ટેવ પડી જશે.થોડા બીજ ને એમ જ ચાવો, પપૈયા ના બી ને સાથે ખાઈ શકો છો, પણ પહેલા અઠવાડીએ, એક દિવસમાં ફક્ત એક કે બે બી ચાવો. જો તમે એકદમથી ખુબ વધુ ખાશો , તો તમારી સ્વાદનળી કે ટેસ્ટબડસ અને પાચનતંત્ર કે ડાયજેસ્ટીક સીસ્ટમ ઉપર વધુ જોર પડશે.

શરૂઆતમાં પપિયાના બીજ ને કાળા મરી જેવા કટુ સ્વાદ વધુ તેજ લાગી શકે છે. માટે જો તમે જલ્દી, એક વારમાં વધુ પ્રમાણમાં ખાશો તો તમે નિરાશ થઇ જશો અને તમને એ ખાવામાં રસ નહી રહે.પપૈયા ના બી ને ખાવું સેફ અને નીરોગી છે પણ જે વસ્તુની તમારા પેટને આદત નથી, તેને વધુ પ્રમાણમાં ખાવાથી પાચન ખરાબ થઇ શકે છે. ધીમેથી શરુ કરીને તમે તેનાથી બચી શકો છો.