ખુબજ હોટ અને સુંદર લાગે છે તારક મેહતાંનાં ટપ્પુની ગર્લફ્રેન્ડ,તસવીરો જોઈ અચક પામી જશો…..

0
55

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરીયલના પહેલાના ટપુ એટલે કે ભવ્ય ગાંધી ભવ્યા ગાંધી એક ભારતીય અભિનેતા છે તે ભારતીય સીટકોમ તારક મહેતા ઉલ્ટા ચશ્મા માં ટીપેન્દ્ર ગડાના તેમના કીરદાર માટે જાણીતો છે અને જે સબ ટીવી પર પ્રસારિત થાય છે અને તેણે ફેબ્રુઆરી, 2017 માં આ શો છોડી દીધો હતો પરંતુ આજે પણ લોકો આ ટપુ ને યાદ કરે છે કારણ કે તેણે તેમના દર્શકોના દિલમા એક અલગ સ્થાન બનાવી દીધુ હતુ.

મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવીનો લોકપ્રિય ફેમેલી કોમેડી શો છે અને આ શોને તમામ ઉંમરના લોકો પસંદ કરે છે અને આ લોકો આ શોના દરેક પાત્રને ખૂબ જ પસંદ કરે છે. જેઠાલાલના પુત્રની ભૂમિકા ટપ્પુ એટલે કે ભવ્યા ગાંધી દ્વારા ભજવી હતી અને ટપ્પુના પાત્રની લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી અને તે સ્ટાર બની ગયો હતો.

અને તેમના મિત્ર અને તે શોમાં તે ટપ્પુ સેના તરીકે પ્રખ્યાત હતો તેમજ તમને જણાવી દઈએ કે, 2017 માં ટપ્પુએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને છોડી દીધું હતું અને તેણે આ શોમાં આઠ વર્ષ કામ કર્યું હતુ અને આ શો દ્વારા તેને ચાહકોનો ઘણો પ્રેમ અને સપોર્ટ પણ મળ્યો હતો ચાલો જાણીએ ટપ્પુના જીવન સાથે જોડાયેલી અન્ય રસપ્રદ બાબતો વિશે.

મિત્રો ભવ્યનો જન્મ 20 જૂન 1997 માં મુંબઇમાં થયો હતો અને બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા પહેલા તેમણે 2008 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુની ભૂમિકા સાથે થોડાક કમર્શિયલ્સમાં પણ કામ કર્યું હતું તેમજ ટપ્પુ 2008 થી 2017 દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ હતો અને પછી તેણે આ શોને અલવિદા કહી દીધો હતો.

અને એક ઇન્ટરવ્યૂમાં માં ભવ્યની માતા યશોદાએ કહ્યું હતું કે ભવ્ય ઘરના એક ખૂણામાં એક વૃક્ષ-છોડ લગાવ્યો છે, જ્યાં તે બેસે છે અને પુસ્તક વાંચે છે અને આ સિવાય તે ભગવાનમા વિશ્વાસ પણ ખુબજ કરે છે અને આ સિવાય તે પોતાના ગુરુની પૂજા પણ કરે છે.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા માં ટપ્પૂ તરીકે ફેમસ થયેલા ભવ્ય ગાંધી હવે શૉમાં કામ નથી કરતો પરંતુ તેણે મૉડેલિંગ તરફ ડગ ભર્યા છે અને ભવ્ય હાલમાં દિગંગના સુર્યવંશીને ડેટ કરી રહ્યો છે દિગંગના ખૂબ જ લોકપ્રિય કલાકાર છે. તેણે ઘણી બધી સિરીયલમાં કામ કર્યું છે અને તે રોયલ ફેમિલીથી બિલોન્ગ કરે છે સિરીયલ વિરાથી પ્રસિદ્ધ થયેલી દિગંગનાએ બોલિવૂડની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.

અને તે ગોવિંદા સાથે ફિલ્મ રંગીલા રાજામાં પણ કામ કર્યું છે તેમજ મહેશ ભટ્ટની ફિલ્મ જલેબીમાં પણ દિગંગનાએ કામ કર્યું છે અને દિગંગના ભવ્ય સાથે કેટલીક ઇવેન્ટમાં સાથે જોવા મળે છે અને આ બંનેને મુંબઇની કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ સ્પોટ કરવામાં આવ્યા છે તેમજ ભવ્ય અને દિગંગનાની ઉંમરમાં ઘણો ફેર છે પરંતુ આજકાલ લોકો ઉંમરને નહી પણ પ્રેમને પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે દિગાંગના એ ચર્ચિત રિયાલટી શૉ બિગ બોસ 9 નો હિસ્સો પણ રહી ચૂકી છે દિગાંગના ફિલ્મ ફ્રાઈ ડે, જલેબી, તેમજ રંગીલા રાજા નામની ફિલ્મો મા પણ નજર આવી છે તમને જણાવી દઇએ કે દિગાંગના એક અમીર પરિવારની છે તેમનો જન્મ ઘણા વ્રતો પછી થયો હતો અને આ કારણે તે રાજકુમારીની જેમ પોતાનુ જીવન જીવે છે દિગંગના માટે તેમનો દરેક જન્મદિવસ ખૂબ વિશેષ હોય છે કારણ કે તે દિવસે તેના પરિવારજનો તેને રાજકુમારીની જેવો અનુભવ કરે છે.

મિત્રો સમાચારો અનુસાર આ બંનેની મુલાકાત એવોર્ડ નાઇટ દરમિયાન થઈ હતી અને બંનેએ તેમની મિત્રતા અને પ્રેમની શરૂઆત કરી હતી અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભવ્યએ આ બાબતે પોતાનો ચહેરો ફેરવ્યો હતો અને તે જ વાતનું પુનરાવર્તન કર્યું હતુ અને તેણે કહ્યું કે દિગંગાના તેના સારા મિત્ર છે.

તમને જણાવી દઇએ કે દિગાંગના એક ટેલિવિઝન એક્ટર પણ છે અને તેણે સ્ટાર પ્લસ પર આગામી શોમાં મીરાની ભૂમિકા નિભાવી હતી અને આ શોમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

આ પહેલા દિગાંગનાએ સોની ટીવી પર આવતા 2002 માં ચાઇલ્ડ એક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને દિગંગના થોડા વર્ષો પહેલા એક એવોર્ડ શોમાં ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી સાથે મળી હતી અને થોડા દિવસો પછી બંનેને પ્રેમ થઈ ગયો હતો ભવ્ય ગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.

તે સમયે દિગનાએ ભવ્ય ગાંધીના જન્મદિવસની સાથે તેની માતા સાથે જોડાઇ હતી અને બંને એક સાથે ખૂબ ખુશ જોવા મળ્યાં હતાં અને આ પ્રસંગે બંનેએ ઘણી તસવીરો લીધી હતી, જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.