કાશ્મીરની તસવીરો જોયા પછી તમેં પણ માનતા હશો કે આ સ્થાનને પૃથ્વી પર સ્વર્ગ એમ જ નથી કહેવામાં આવતું નથી પરંતુ તમને ખબર નહીં હોય કે કાશ્મીરમાં સ્થિત 20 સુંદર ભારતીય ખીણો પર પાકિસ્તાનનો કબજો છે હા આ ખીણો પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં હાજર છે સરકારી દસ્તાવેજોમાં સ્પષ્ટ છે કે આ ખીણો ભારતની ધરતી પર છે પરંતુ પાકિસ્તાને તેમના પર બળજબરીથી કબજો કર્યો છે આ મનોહર વિસ્તાર ગિલગિટ બાલ્તીસ્તાન ક્ષેત્રમાં આવે છે.
1. હુંડુર ખીણ.
2.શિગાર ખીણ.
3.એસ્ટોર ખીણ.
4.નાગર ખીણ.
5.સ્કારડું ખીણ.
6.નાલ્તાર ખીણ.
7.રુપલ ખીણ.
8.બાગરોત ખીણ.
9.યાસીન ખીણ.
10.ચોરબાત ખીણ.
11.ઇશ્કોમાંન ખીણ.
12.યુચિંગ ખીણ.
13.ચપુરસન ખીણ.
14.ગોઝલ ખીણ.
15.કટપના ખીણ.
16.ગીઝર ખીણ.
17.હિસ્પર ખીણ.
18.ગોરીકોટ ખીણ.
19.હાઝી ગામ ખીણ.
20.હુંજા ખીણ.
આ એક પર્વતીય સ્થાન છે જ્યાં ખૂબ જ સુંદર નજારો જોવા માટે છે.