કિડની ફેલ થતા પહેલા દેખાય છે આ લક્ષણૉ, ભુલથી પણ ના કરો નજર અંદાજ નહિ તો આવશે પછતાવાનો વારો, જાણીને તમે પણ ચોંકી જશો…

નમસ્કાર મિત્રો આજે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજના આ ફાસ્ટફુડના જ્માનામા આપણે આપણા સ્વાસ્થયનુ ધ્યાન રાખતા નથી જેના કારણે આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે જો તમે થાકેલા અને નબળા છો અને શરીર માંદગીના સંકેતો બતાવે છે તો જરા પણ બેદરકાર ન થાઓ. સહેજ બેદરકારી તમને ભારે થઈ શકે છે અને કિડનીના કિસ્સામાં તો ખૂબ સાવચેત રહો કારણ કે જો પ્રારંભિક તબક્કે કિડનીનો રોગના કારણો ન મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે તેમજ કિડની રોગમાં મહિલાઓને ખાસ કરીને જાગૃત રહેવાની જરૂર છે કારણ કે આંકડા દર્શાવે છે કે સ્ત્રીઓ આ રોગનો સૌથી વધુ ભોગ બને છે અને કિડની રોગ થતા પહેલા આપણું શરીર આપણને ઘણા સંકેતો આપવાનું શરૂ કરે છે. આપણે ફક્ત આ સંકેતોને ઓળખવાની જરૂર છે.

Advertisement

મિત્રો જો મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન અનેકવિધ બીમારીઓનો સામનો કરે છે અને આ તમામ બીમારીઓનુ એકમાત્ર વાસ્તવિક કારણ એ છે કે, જે-તે વ્યક્તિ આવશ્યક સમયે ભોજનનુ સેવન કરતો નથી તથા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય સાથે રમત રમવી એ જીવલેણ સાબિત થઈ શકે છે અને આજે આપણે આ લેખમા અમે તમારા માટે કીડની સાથે સંકળાયેલ અમુક વિશેષ માહિતી લઈને આવ્યા છીએ.

કિડની એ આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાનું એક અંગ છે અને એક વ્યક્તિ બે કિડની ધરાવે છે માટે જો તેમાંથી એક પણ ખરાબ થઈ જાય તો પણ માણસ જીવી શકે છે પરંતુ, જો તમને નીચે દર્શાવેલા લક્ષણો દેખાય તો તમારે તુરંત ડોકટરનો સંપર્ક કરવો જોઇએ અને જો કિડની ફેઈલના કિસ્સામા તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ આગળ વધી શકો છો તો તમારે તમારી કીડનીની સંપૂર્ણપણે કાળજી લેવી જોઈએ.

જ્યારે તમારી કિડની બગડે છે ત્યારે દૂષકો તમારા લોહીમા પ્રવેશવાનુ શરૂ કરે છે અને આ દુષકોના પ્રવેશના કારણે તમારા જીવન પર સંકટના વાદળ ઘેરાઈ શકે છે તો ચાલો હવે આપણે કીડની ફેઈલ થાય તે પહેલા આપણા શરીરમા ક્યા-ક્યા લક્ષણો જોવા મળે છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

દર વર્ષે વર્લ્ડ કિડની ડે એક નવી થીમ પર ઉજવવામાં આવે છે અને આ વર્ષે તેની થીમ દરેક જગ્યાએ દરેક માટે કિડની આરોગ્ય હતી અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ક્રોનિક કિડની રોગની સમસ્યા ખુબજ ઝડપથી વધી છે અને પ્રારંભિક તબક્કે આ ગંભીર રોગને ટાળી શકાય છે તબીબી એસ્પોર્ટ્સ કહે છે કે કિડની નિષ્ફળતાના પ્રારંભિક તબક્કે કોઈ લક્ષણો બહાર આવ્યાં નથી અને આ તબક્કો છે જ્યારે રોગ સંપૂર્ણપણે સાધ્ય છે અને જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો પછીથી કિડની નિષ્ફળતાનું જોખમ વધે છે.પેશાબમા ફીણ આવવા.

જો તમારા પેશાબમા ફીણ રચાય છે તો યે કિડની ફેલ થવા પાછળનુ સૌથી મોટુ કારણ છે અને તો તમારે જરા પણ સમય બગાડ્યા વિના ડોકટરનો સંપર્ક કરવો જોઈએ નહીતર તમારે વધુ પડતી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે.શરીરમા સોજો ચડી જવો.જો તમારા શરીરમા સોજો ચડી જતો હોય તો તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે કારણ કે કિડની ફેઈલ થવાના કારણે તમારુ લોહી સૌથી પહેલા બગડે છે જેના કારણે તમારા શરીરમા સોજા ચડવાનુ શરુ થઇ જાય છે અને જ્યારે પણ આ સમસ્યા સર્જાય તમારે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.થકાવટ મહેસુસ થવી.

 

જો તમે કોઈપણ કાર્ય કર્યા વિના પણ થકાવટ મહેસુસ કરતા હોવ તો પછી આ લક્ષણો જોખમી હોઈ શકે છે કારણ કે શરીરમા થકાવટ એ વાસ્તવિકતા સૂચવે છે કે, ક્યાક તમે કોઈ મોટી બીમારી તરફ જઇ રહ્યા છો.વારંવાર ઠંડી લાગવી.તમને જણાવી દઈએ કે કિડનીની સમસ્યાના લીધે તમે એનિમિયાની સમસ્યાથી પણ પીડાઈ શકો છો અને ગરમ વાતાવરણમા પણ જો તમને શરદી લાગે છે તો તમારે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જો કે ઠંડી લાગવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોઈ શકે છે પરંતુ આવી સ્થિતિમા તાવ એ પહેલુ કારણ હોય શકે છે પરંતુ જો તમને ગરમ સ્થળોએ પણ ઠંડી લાગે છે, તો તે તમારા માટે જોખમ બની શકે છે.

 

પેશાબમા લોહી નિકળવું.જો તમારા પેશાબમા કોઈપણ પ્રકારનુ પરિવર્તન આવે તો તે કિડની તરફ નિર્દેશ કરે છે અને જો તમને ક્યારેય પેશાબમાં કોઈ ફેરફાર દેખાય છે તો તમારે તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને આ સિવાય તમને જણાવી દઈએ કે, જો તમારા પેશાબમાથી લોહી નીકળે તો તે એ સૂચવે છે કે તમારી કિડની સંપૂર્ણપણે ફેઈલ થઇ ચુકી છે.ખંજવાળ આવવી.જો તમારી સ્કીનમા વારંવાર કોઈપણ પ્રકારની ખંજવાળ આવે છે તો તમારે વિશેષ સાવચેતી રાખવાની આવશ્યકતા છે અને જો તમને લાંબા સમય સુધી ખંજવાળની સમસ્યા રહે છે તો તમારે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને આ સિવાય જો પેશાબમાં કોઈપણ પ્રકારની અગવડતા હોય તો આ માટે ચેકઅપ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

 

Advertisement