કિંગ ખાનની મુવી રિજેક્ટ કરી ચુકી છે સાઉથની આ સુપર સ્ટાર હિરોઈન.

0
427

શાહરૂખ ખાનને આજે કોણ નથી ઓળખતું તેમણે પોતાની ઓળખાન હીરો તરીકેની બનાવી છે જેઓ કોઈપણ પ્રકારના રોલ નિભાવવા માટે સક્ષમ માનવામાં આવે છે શાહરૂખ બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધી તેવોની પહેલી પસંદ છે શાહરુખની ફેન ફોલોઇંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા દેશમાં છે ચાહકો શાહરૂખને મોટા પડદા પર જોવા માટે રાહ જુએ છે જોકે શાહરૂખ થોડા સમયથી મોટા પડદે દેખાયા નથી પરંતુ એવું સાંભળ વામાં આવ્યું છે કે તે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. શાહરૂખ ખાન ઈન્ડસ્ટ્રીમાં એક એવા અભિનેતા છે જેની સાથે દરેક હિરોઇન કામ કરવા માંગે છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી દરેક અભિનેત્રીનું ત્રણ ખાન સાથે કામ કરવાનું સપનું હોય છે પરંતુ તમને તે થોડું વિચિત્ર લાગશે કે એક અભિનેત્રી શાહરૂખ સાથે કામ કરવાનું ના કહિયું હતું જે શાહરૂખ સાથે સ્ક્રીન શેર કરવા માંગતી ન હતી જોકે તે બોલિવૂડની નહીં પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ની હતી આખો મામલો શું છે ચાલો અમે તમને જણાવીએ આ અભિનેત્રી એ સારૂખહ ખાન સાથે કામ કરવાનું ના કહીયુ.

નયનતાર સાઉથ ની પ્રખ્યાત અભિનેત્રી છે નયનાત નું નામ સાઉથની પ્રખ્યાત ફિલ્મ માં છે પોતાના અભિનય અને તેના અંદાજ થી લોકોને દીવાના બનાવી દેછે નયનતાર ના આજે ઘણા ચાહકો છે નયનાત એ પોતાની ફિલ્મ કરિયર માં 2003 માં આવેલી ફિલ્મમાં સુરુવાત કરી હતી એ ફિલ્મ થી તેવો પ્રખ્યાત થઈ હતી તે પર્સનલ લાઇફ વિશે હેડલાઇન્સ બનાવી રહી છે.

બાળપણથી જ નયનતારાને મોડેલિંગનો શોખ હતો નાનપણથી જ તે અરીસા સામે ઉભા રહીને મોડેલિંગ કરતી હતા તેનો શોખ ધીરે ધીરે વધતો ગયો અને કોલેજમાં ભણ્યા પછી તેણે કેટલીક જગ્યાએ પાર્ટટાઇમ મોડેલિંગ પણ કરવાનું શરૂ કરીયું તેની પૉફેશનલ જીવન સિવાય પોતાના પર્સનલ જીવનમાં તેઓ ઘણીવાર હેડલાઇન્સમાં પણ રહ્યા છે એક સમયે નયનતારાનું નામ અભિનેતા નૃત્યાંગના અને ડાયરેક્ટર પ્રભુદેવ સાથે જોડાયું હતું પરંતુ વર્ષ 2012 માં તેમના બ્રેકઅપના સમાચાર સાંભળવા માં આવ્યા હતા પ્રભૂદેવા સાથે હતો સંબધ.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે પ્રભુદેવ નયનતારા સાથે ડેટ કરી રહ્યા હતા ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા અને જાણકારી મુજબ નયનતારાને કારણે તેમના ડિવોર્સ થયા હતા પ્રભુદેવ સાથેના સંબંધોને લઈને નયનતારા પણ ઘણી વાર ટાર્ગેટ બની હતી તેના પર લગ્ન કરેલા લોકો સાથે સબંધ રાખીને તમિલ સંસ્કૃતિને બગાડવાનો આરોપ લગાવ્યો હતો આ કારણે ઘણા લોકો તેની વિરુદ્ધ થયા ચેનાઇ એકસ્પેસ ના આઈટમ સોંગને કર્યા હતા.

આજે નયનતાર સાઉથ ની નંબર વન અભિનેત્રી છે તેવો એક ફીલ્મ બનાવા માટે તેવો 3 કરોડ રૂપિયા લેછે તમની ઘનતરી સાઉથની સવથી મહંગી અભિનેત્રી ઓમાં આવે છે તમને જણાવ્યે છેકે સારૂખહ ખાન ની ફિલ્મ ચેનાઈ એકસ્પેસ આઈટમ સોંગ કરવાનો મોકો મળિયો હતો આ આઈટમ સોંગમાં તેમની સાથે પોતેજ બૉલીવુડ ના કિંગ જોડે હતા જ્યાં બધાજ એક્ટ્સ નું સપનું હોય છે સારૂખ ખાન સાથે ડાંસ અને રોમેસ કરવાનો મોકો એજ નયનતાર એ આઇટમ સોંગ કરવાનું ના કહિયું હતું તે પછી સાઉથની બીજી પ્રખ્યાત અભિનેત્રી પ્રિયમાનીને કાસ્ટ કરવામાં આવી હતી બહુ ઓછા લોકો જાણતા હશે કે નયનતારાનું અસલી નામ ડાયના મરિયમ કુરિયન છે પરંતુ તેણે ફિલ્મોમાં દેખાતા પહેલા પોતાનું નામ બદલ્યું હતું.