કોઈને કહ્યા વગર ખિસ્સા માં રાખી દો આ વસ્તુ, આજીવન નહીં થાય ધન ની અછત, ચાલુ થઈ જશે તમારી ચડતી…..

દરેક વ્યક્તિની વધુને વધુ સંપત્તિ મેળવવાની ઇચ્છા હોય છે, પરંતુ માત્ર ઇચ્છા દ્વારા સંપત્તિ પ્રાપ્ત કરી શકાતી નથી. તે માટે ઘણા પ્રયત્નો કરે છે. તમામ સુખ સુવિધાઓ ભોગવવા માટે જાત-જાત ના પ્રયોગો પણ કરવામાં આવે છે. ઘણી મેહનત કરતા અને ઘણા પૈસા કમાવવા છતાં પૈસો તેમની પાસે ટકતો જ નથી. પગાર થતા વ્યક્તિઓ બહુ ખુશ થાય છે અને થોડા જ દિવસો વીતે એટલે એક પૈસો પણ રેહતો નથી.જો તમે પૈસા મેળવવા માંગતા હો, તો તમારું વર્તન આ માટે સારું હોવું જોઈએ અને તમારા વિચારો પણ શુદ્ધ હોવા જોઈએ. આ સિવાય જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો છે, જેની મદદથી તમે તમારા જીવનમાં ચાલતી પૈસાથી સંબંધિત મુશ્કેલીઓને દૂર કરી શકો છો.

Advertisement

તો આપણા શાસ્ત્રો મા આવી ઘણી વસ્તુઓ વિશે જણાવ્યું છે જેનાથી તમે પોતાના જીવન ને ધન થી સંબંધિત તકલીફો દુર કરી શકો છો. આ વસ્તુઓ ને પાકીટ મા રાખી મુકવાથી પૈસા ની ઉણપ ઓછી થતી જાય છે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે કે જેને કોઈ ને કીધા વગર પાકીટ મા રાખવાથી ધન થી લગતી મુશ્કેલીઓ દુર થઇ જશે અને તમને બરકત થવા લાગશે. આ ઉપાય બહુ જ અસરકારક છે.દરેક વ્યક્તિ જ્યાં જાય ત્યાં તેમનું પાકિટ સાથે જ લઈને જાય. તેને ખૂબ સાચવે. જો તે ખોવાઈ જાય તો તેમનો જીવ ઊંચો થઈ જાય. પાકિટ કે પર્સ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનું હોય છે. આપણાં પર્સમાં આપણે જરૂરી બધા જ કામના કાગળિયા, જરૂરી વસ્તુઓ અને દવાઓ કે ઉપયોગી ચીજો રાખીએ જ છીએ પરંતુ સૌથી વધુ અગત્યના હોય છે તેમાં રૂપિયા – પૈસા.

આપણાં પાકિટમાં આપણે દરરોજ પૈસા કેટલા પડ્યા છે અને કેટલા ખર્ચાયા છે એ ચેક કરીએ છીએ. બહાર નીકળવા પહેલાં સૌથી પહેલાં પૈસા લઈને જઈએ છીએ. દરેક વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે. આજે લોકો આખી જિંદગી કમાણી કરવા પાછળ વીતાવી દે છે. છતાંય ફરિયાદ કરે છે કે પૈસાની યોગ્ય બચત થતી નથી. કે પછી કમાયેલા પૈસા ક્યાં ખર્ચાઈ જાય છે એનો અંદાજો આવતો જ નથી. આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ લઈને આજે અમે આપની પાસે આવ્યાં છીએ. જેમાં અમે આપને પર્સમાં કેટલીક એવી વસ્તુઓ રાખી મૂકવાના ઉપાયો બતાવશું. જેમાં પૈસાને કારણે કદી તમને બીજા લોકો પાસે ઉધારી માટે હાથ ફેલાવવા નહીં પડે હંમેશા બરકત અનુભવાશે. આવો જાણીએ એ કયા કયા ઉપાયો છે, જેના કરવાથી તમારા પર્સમાં કાયમ સમૃદ્ધિ રહેશે.

ગોમતી ચક્ર.દરિયામાંથી મળતાં અનેક પ્રકારના શંખલાં છીપલાંમાંથી ગોમતી ચક્ર સૌથી પવિત્ર અને શુભ મનાય છે. તે સમુદ્રના મોંજાં કિનારે આવે ત્યારે તણાંઈને બહાર આવે છે. જેને વીણી લઈને પર્સમાં રાખવાથી શુભ સંકેત થશે એવી માન્યતા છે. પર્સમાં ગોમતી ચક્ર એકીસંખ્યામાં રાખવાથી હંમેશાં બરકત રહેશે. ગુડ લક માટે ગોમતી ચક્રને સોના કે ચાંદીમાં જડાવીને પેંડન્ટ કે વીંટી પણ બનાવરાવીને પહેરી શકાય છે.

કમળગટ્ટા.જો કોઇપણ વ્યક્તિ પોતાના પાકીટ મા કમળગટ્ટા ના બી કોઈ ને કહ્યા વગર રાખે છે તો તેના થી જીવન મા ધન થી લગતી બધી જ મુશ્કેલીઓ દુર થાય છે અને ધન ની કમી થતી નથી. તેમજ ધન મા પણ વૃદ્ધિ થવા લાગશે.

કાચ.જો કોઇપણ વ્યક્તિ પોતાના પાકીટ મા એક નાનો કાચ નો ટુકડો કોઈ ને કહ્યા વગર રાખે છે તો નકામો ખર્ચો બંધ થાય છે અને પૈસા ની બચત થાય છે સાથોસાથ હવે પાકીટ મા પૈસા ટકવા લાગશે.જો તમે તમારા પાકીટ ને હંમેશા માટે ભરેલું રાખવા માંગો છો તો એક ભોજપત્ર પર કાળી હળદર નું સ્વસ્તિક નિશાન બનાવીને એને સુકાવો. હવે એને વાળીને પાકીટમાં રાખી લો. એનાથી પૈસા માં વધારો થશે.

ચોખા.માતા લક્ષ્મી ની પૂજા દરમિયાન તેમને ચોખા ધરવામાં આવે છે પૂજન થયા બાદ આ ચોખા ને પાકીટ મા રાખવાથી શુક્ર ગ્રહ અને ધન ની દેવી માં લક્ષ્મી ની અસીમ કૃપાદૃષ્ટિ સદેવ તમારા ઉપર રહે. છે. તેમજ જીવન મા પણ ક્યારેય ધન ની કમી આવતી નથી.

નાનું નારિયેળ.જો તમે એવું ઇચ્છતા હોવ કે તમને ક્યારે પણ ધનની ઓછપ ન લાગે તો તમારે આ ઉપાય પણ કરવા જેવો છે. તમારે નાનું નારિયેળ પાકિટમાં રાખવું જોઈએ. નાના નારિયેળ ઝાડ પરથી કે પૂજાની દુકાનેથી પણ મળી શકે છે. જો નાના પાકિટમાં ન સમાય તો કોઈ એક મોટાં પાકિટમાં પણ તે રાખી દઈ શકાય છે. નારિયેળને શુભ ફળ માનવામાં આવે છે.

શ્રી યંત્ર.કોઇપણ વ્યક્તિ પોતાના પાકીટ મા શ્રી યંત્ર રાખે તો તેનાથી પણ પૈસા ની ઉણપ ઓછી થાય છે. તો યંત્ર ને પાકીટ મા રાખતા પેહલા તેની સંપૂર્ણ વિધિ વિધાન થી પૂજા કરી ત્યારબાદ ઉપયોગ મા લેવું. શ્રી યંત્ર ધન ની દેવી માં લક્ષ્મી નુ પ્રતિક છે તેથી ધન સંબંધિત મુશ્કેલીઓ દુર થશે અને પૈસા ટકી રેહશે.

માં લક્ષ્મી ની છબી.ધન ની કમી દુર કરવા તેમજ જો આવેલ ધન ટકતું ના હોય તો તમારા પાકીટ મા માતા લક્ષ્મી ની નાની છબી રાખવાથી પાકીટ ક્યારેય ખાલી નહિ થાય અને સદેવ ભરેલું રહશે.

સફેદ સ્ટોન ઓવેલ.લંબગોળાકાર સફેદ પત્થરને તમારા પર્સમાં રાખવો જોઇએ. આ પણ નાણાકિય સમસ્યાને નિવારવા માટેની એક સારી ઊર્જા આપે છે. તમારા પાકિટમાં સહેલાઈથી સમાઈ જાય એવા કદનો પત્થર શોધીને પાકિટમાં રાખી દેવું. જરૂરથી બરકત થતી જણાશે. તેમજ અટકેલાં કામો પણ પૂર્ણ થતાં દેખાશે.

પીપળાનું પાન.જો તમને ક્યારેક એમ થતું હોય કે તમારાથી જરૂર કરતાં વધુ ખર્ચ થઈ જાય છે અને તમને વારંવાર અણધાર્યા ખર્ચાઓનો સામનો કરવો પડે છે તો આ ઉપાય કરી જોવા જેવો છે. પીપળાનું પાન લઈને તેને વાળ્યા વગર જ સીધેસીધું તમારા પાકિટમાં રાખી દ્યો. આમ કરવાથી તમારા ખર્ચાઓ ઉપર કંટ્રોલ થતો જરૂર જણાશે.

પૈસાના વધારા માટે ચાંદીના એક સિક્કા પર કંકુ નું લગાવી ને શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા પાસે મૂકી દો. હવે પૂજા પછી, તેને તમારા પર્સમાં રાખો. આ કરવાથી, પૈસાની અછત કયારે ર નહીં થાય.જો તમારી પાસે પૈસા નહીં ટકતા તો ચાંદીના સિકકા પર કેશર નું તિલક લગાવી પોતાના પાકીટ માં રાખો. એવુ કરવાથી પૈસા માં વધારો થશે.પાકીટ માં પૈસા ટકે છે તો એના માટે એક પોટલી માં થોડી ફટકડી બાંધી ને રાખો. એનાથી નજરદોષ દૂર રહેશે. જેના દ્વારા પૈસાના આગમનમાં વધારો થશે.

લક્ષ્મી માતા ની કૃપા મેળવા માટે લક્ષ્મી ચાલીશા પાકીટ માં રાખી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આવું કરવાથી કોઈ પણ ખરાબ સ્થાને પાકીટ ના મુકશો.દેવી લક્ષ્મીને ચડાવેલ ફૂલોને સુકવી પાકીટમાં રાખવાથી પણ પૈસાની બરબાદી બંધ થઈ જાય છે.પૈસાના લાભ માટે પાકીટ માં શુક્રવારના દિવસે એક ચાંદીનો સિક્કો મૂકી દો. એનાથી પૈસા માં વધારો થશે

Advertisement