કોઈપણ સમય નહાતી વખતેએ લગાવી દો આ એક વસ્તુ પછી જુઓ ચમત્કાર એટલાં થશે કે જાણી ચોંકી જશો……

0
114

મિત્રો આજે આપણે ખાસ વાત કરીશું સ્નાન વિશે તો આવો જાણીએ.નહાવાની ખોટી રીત ઘણી વાર ગંભીર પરિણામ લાવી શકે છે. નહાતી વખતે માથા પર ગરમ પાણી ન નાખવું એ નિયમ તો મગજમાં બરાબર ઠસાવી નાખો. આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં દિનચર્યાના વિશ્લેષણમાં સ્નાનને લઈને કઈ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે એ વિશે વાત કરીએ.જો વાત કરીએ પ્રાચીનકાળ ની તો ત્યારે સ્ત્રીઓ ઘણી સુંદર હતી અને ત્યાર ના સમય મા તો આ કેમીકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ પણ ન હતી.

Advertisement

જો તે સ્ત્રીઓ સુંદર રહી શકતી હોય અને એ પણ કોઈ પ્રોડક્ટ્સ ના ઉપયોગ કર્યા વગર તો આજ ની સ્ત્રીઓ કેમ નહિ. ત્યાર ના સમય મા આ મોંઘા ફેસવોશ કે ક્રીમ ન હતા. પરંતુ આયુર્વેદિક વસ્તુઓ નો ઉપયોગ કરીને તે સમય મા સ્ત્રીઓ પોતાના શરીર અને ત્વચા ને સુંદર બનાવવા પ્રયાસ કરતી અને એ પણ કોઈ આડઅસર વિના. તો ચાલો જાણીએ તે જ આયુર્વેદિક ઉપચાર વિશે કે જે તમારા સાબુ, ફેસવોશ અને ક્રીમ નો ખર્ચો બચાવશે.

પ્રાચીનકાળ મા વ્યક્તિઓ ચણા ના લોટ અથવા તો મુલતાની માટી નો ઉપયોગ કરી સ્નાન કરતા હતા જેથી તેમને ત્વચા સંબંધી સમસ્યા ન થતી હતી. આ સાથે જ તેમનો નિખાર પણ જળવાઈ રહેતો હતો. જો આજે પણ તમે સાબુ ની જગ્યાએ શરીર પર ચણા ના લોટ અથવા તો મુલતાની માટી નો ઉપયોગ કરી સ્નાન કરો શકો છો તે તમારા ચહેરા ને તો નિખારવા મા તો મદદરૂપ થશે જ પરંતુ તેની સાથોસાથ તમારી ત્વચા ને પણ સુંદર અને ચમકદાર બનાવશે.

હવે બીજી વસ્તુ કે જેનો ઉપયોગ તમે સાબુ ની જગ્યાએ કરી શકો છો તે વસ્તુ આમ જોવા જઈએ તો થોડી મોંઘી છે પરંતુ તેના પરિણામ ખુબ જ સચોટ મળે છે. મિત્રો અહિયાં વાત કરવામા આવે છે દુધ ની, જેથી શરીર પર રહેલી ગંદકીઓ ઘણી સરળતા થી સાફ કરી શકાય છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે આ દૂધ એક એવી વસ્તુ છે કે જે માત્ર બે જ મીનીટ મા ચહેરા તેમજ ત્વચા ની ગંદકીઓ ને દુર કરે છે.

આ માટે જો શક્ય હોય તો દૂધ ને શરીરે લગાવી ને ત્યારબાદ સાદા પાણી થી સ્નાન કરવામા આવે તો ઘણો જ ફાયદો થશે.આ સિવાય જો શરીર પર દૂધ લગાવવુ શક્ય ન હોય તો ચહેરા પર દૂધ લગાવી બે મિનીટ રાખ્યા બાદ તેને રૂ થી સાફ કરી સાદા પાણી થી ચહેરા ને સાફ કરી લેવો. જો આ રીતે નિયમિત ચહેરા ને સાફ કરવામા આવે તો તમારે કોઈપણ પ્રકાર ના સાબુ કે ક્રીમ લગાવવા ની જરૂર રેહતી નથી અને ચહેરા થી લગતી દરેક સમસ્યાઓ પણ દુર થવા લાગશે.

આ સિવાય જો તમારે સંપૂર્ણ સાબુ નો ખર્ચો બચાવવો હોય તેમજ દુધ મા પણ વધુ પૈસા ન ખરચવા હોય તો તમે વચ્ચે નો રસ્તો પણ અપનાવી શકો છો. આ રસ્તો છે કે જયારે તમે સ્નાન કરવા જાવ તો તે પહેલા ચહેરા ઉપર દુધ નો ઉપયોગ કરવો અને શરીરે ચણા નો લોટ અથવા તો મુલતાની માટી લગાવી ને સાદા પાણી થી સ્નાન કરવું જોઈએ.આવું કરવા થી પણ સૌ ટકા સુંદરતા મા વધારો થશે અને તે સાથે જ શરીર ની સંપૂર્ણ ગંદકી સાફ થશે.

આ સાથે જ ખીલ, કાળા ડાઘ, શુષ્ક ત્વચા વગેરે જેવી સમસ્યાઓ પણ નહિ આવે.આ સાથે જ દુધ થી ત્વચા એકદમ મુલાયમ બને છે.જેથી ક્રીમ વગેરે નો ખર્ચો પણ બચી જશે. આપણે સાબુ અને ફેસવોશ જે ત્વચા ને નુકશાન પહોંચાડી રહ્યા છે તેને છોડી ને દૂધ, ચણા નો લોટ કે મુલતાની માટી નો ઉપયોગ સ્નાન માટે કરવો જોઈએ. જે તમારી ત્વચા ને નુકશાન પણ નહી કરે અને અનેક ફાયદાઓ પણ થાય છે.એવું કહેવાય છે કે જો તમે રાત્રિ ના સમયે સ્નાન કર્યા બાદ ઊંઘ લ્યો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ માં અનેકગણો વધારો થાય છે. આ રાત્રિ ના સમયે સ્નાન કરવાના કારણે તમારું ઇમ્યુનિટી લેવલ બૂસ્ટ અપ થાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે જેથી તમારા શરીર માં કોઈપણ પ્રકાર નો રોગ ફેલાઈ શકતો નથી. આ ઉપરાંત રાત્રે સ્નાન કરીને સુવા થી આપણાં શરીર માં અનેક પ્રકાર ના હોર્મોનિક બદલાવ આવે છે જે આપણાં તણાવ ને ઘટાડવા માં સહાયરૂપ બને છે.એટ્લે કે જો તમે રાત્રિ ના સ્નાન કરીને સૂવો તો તમારા શરીર માંથી તણાવ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે. આખો દિવસ જે થાક લાગ્યો હોય છે તેના કારણે રાત્રે વ્યક્તિ સાવ નિષ્ક્રિય બની જાય છે.

જો તમે રાત્રિ ના સમયે સ્નાન કરીને ઊંઘો તો તમારા શરીર માં રહેલો તમામ થાકોડો દૂર થઈ જાય છે તથા તમારી ઊંઘ પણ યોગ્ય રીતે પૂર્ણ થઈ જાય છે જેથી તમે સવારે ઊઠીને ફ્રેશનેસ મહેસૂસ કરો.આ ઉપરાંત રાત્રિ ના સમયે સ્નાન કરીને સુવાથી તમારું મગજ પણ એકદમ શાંત બને છે અને શરીર માં રક્ત નું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.જો તમારી સ્કીન શુષ્ક અને ઢીલાશ પડતી હોય અને તમારા ફેસ પર વધુ પડતી કરચલીઓ હોય તો રાત્રિ ના સ્નાન કરીને સુવાની આદત ધરાવવી જેથી તમારી સ્કીન માં એક કડકપણું આવે અને તમે સ્કીન ને લગતી અન્ય સમસ્યાઓ માથી મુક્તિ મેળવો.આ સિવાય જે કોઈપણ વ્યક્તિ માઈગ્રેન ની સમસ્યા થી પીડાઈ રહ્યો હોય તેમના માટે રાત્રે સૂતા પૂર્વે સ્નાન કરવું અત્યંત લાભદાયી ગણાય છે. જો આ લોકો રાત્રે સ્નાન કરીને સુવાની આદત પાડે તો તેમણે માઈગ્રેન ના દર્દ માં રાહત મળે છે.

Advertisement