ક્રાઈમ પેટ્રોલમાં આવતી આ હોટ અભિનેત્રી એક દિવસની એટલી ફી લે છેકે આંકડો જાણી ચોંકી જશો.

0
150

મિત્રો આજે આપણે ક્રાઇમ પેટ્રોલમાં આવતી આ યુવતી વિશે વાત કરીશું અને તેના એક દિવસની ફી એટલી છે કે જાણીને તમે વિશ્વાસ નહીં કરો તો આવો જાણીએ આગળ.વર્તમાન સમયમાં ફિલ્મોમાં કામ કરવા વાળા કલાકાર હોય કે પછી ટીવી પર આવતી સીરિયલમાં કામ કરવા વાળા કલાકાર હોય પણ આ બધા જ કલાકારોની અલગ અલગ ફી હોય છે અને બંનેની લોકપ્રિયતા તો સરખી જ હોય છે.

પણ કહેવાય છે કે નાના પરદા પર કામ કરતા કલાકારો રોજ ટીવી પર જોવા મળે છે અને કાયમ તેમને આપણે જોતા હોઈએ છીએ તેમજ જેના કારણે તે લોકો પર પોતાનો અભિનયનો જાદુ ચલાવી રહ્યા છે.અને ટીવી સીરીયલોમાં કામ કરતા કેટલાક કલાકાર એવા પણ છે કે જે પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલો પર રાજ કરે છે તેવું કહેવાય છે.મિત્રો ઘણા કલાકારો એવા છે કે જેમની પોતાની ફી અલગ અલગ હોય છે.

તેમજ આજે અમે તમને એ કલાકારો માંથી જ એક સુંદર કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને જેને તમે દરરોજ ટીવીમાં જુઓ છો અને તેને તમે ઓળખતા પણ હશો તો ચાલો જાણીએ આ કલાકાર વિશે.તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે કામથી કંટાળી જઈએ છીએ તો ત્યારે આપણે સ્માર્ટફોનમાં લાગી જઈએ છીએ.અને મોબાઈલ લઈને તેમાં જોયા કરીએ છીએ કે પછી ટીવી જોવાનું પસંદ કરીએ છીએ અને ટીવી જોવા બેસી જઈએ છીએ કારણ કે હવે ટીવી પર કેટલાક શો એવા પણ આવે છે.

જેને વારંવાર જોવા છતા પણ લોકો કંટાળતા નથી અને તેમને તે આ જોવાનું ગમે છે અને તેમજ એવી જ એક સીરીયલ સોની ટીવી પર પણ આવે છે જેને દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે અને આપણ બધા જ આ સિરિયલની જોતા હશો તો ચાલો આપણે તેના વિશે આગળ વાત કરીએ.ત્યારબાદ વાત કરીએ તો અમે વાત કરી રહ્યા છીએ ક્રાઇમ પેટ્રોલની જેને દરેક લોકો મોટા ભાગે જોતા હોય છે અને તેની સાથે જ ક્રાઇમ પેટ્રોલ દરેક લોકોના ઘરમાં જોવામાં આવે છે.

તેમજ દરેક લોકો આ જોવાનું પસંદ કરે છે અને જેના કારણે દિવસે દિવસે તેની લોકપ્રિયતા વધતી રહે છે.કારણ કે હાલમાં લોકો મોટા પ્રમાણમાં આ જોવા લાગ્યા છે અને તમે હમણાં જ આ શો ને લાગતો એક જોક્સ પણ ઘણો સાંભળવામાં આવી રહ્યો છે અને તેમજ જેમાં ક્રાઈમ પેટ્રોલ વાળા એમના શોનાં નામ માંથી પેટ્રોલ શબ્દ હટાવવાનાં છે તેવું જાણવા મળ્યું છે કારણ કે પેટ્રોલનાં વધતા ભાવથી હવે તેમને પોસાતું નથી તેવું પણ કહેવાયું છે.તેમજ આમ તો કહેવાય છે કે આ સિરિયલોમાં તમને મોટે ભાગે અલગ અલગ લોકો જોવા મળે છે.

તેમજ આવા ઘણા કલાકારો છે જે તેમની કલા કરતા જોવા મળ્યા છે કારણ કે અહીંયા કોઈ ફિક્સ હોતું નથી અને તેમજ જાણવા મળ્યું છે કે અહીંયા દરેક રોલ માટે અલગ અલગ કલાકાર પસંદ કરવામાં આવે છે અને તેમની કિંમત અલગ અલગ હોય છે અને આ બધા વચ્ચે એક એવી અભિનેત્રી છે કે જે તમને હંમેશા આ શો માં દેખાઈ આવે છે.

સાથે સાથે તે દેખાવમાં પણ ખુબ વધારે સુંદર છે અને તેની સાથે જ આ છોકરાઓ તો આમને જોઈને ફિદા થઇ જાય છે તેવું જણાવ્યું છે અને આ જ કારણે છે કે તે હંમેશા ક્રાઇમ પેટ્રોલ સાથે જોડાયેલી રહે છે તેવું જણાવ્યું છે અને તમણે આ પણ જણાવી દઈએ કે આ સુંદર એકટ્રેસ છેલ્લા 10 વર્ષથી ક્રાઇમ પેટ્રોલથી જોડાયેલી છે અને તેમજ એવામાં તેમનો દરેક રોલ ખુબ ખાસ હોય છે તેવુ કહેવાય છે.તો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ગીતાજંલી મિશ્રાની જે હાલમાં ક્રાઈમ પેટ્રોલમાં જોવા મળે છે અને તે મુંબઈની રહેવાવાસી છે.

તેની સાથે જ તે તમે આમને આ શો ના દરેક બીજા એપિસોડમાં જરૂર જોઈ હશે અને ઓળખતા હશો પણ શું તમે જાણો છો કે આ એક એપિસોડના કેટલા પૈસા લે છે તમે ચોક્કસ નહિ જાણતા હોવ અને જો તમે નહિ જાણતા હોય તો આજે અમે તમને આમની કમાણી વિશે જણાવીશું અને તેની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આમની ફૈન ફોલોઇંગ પણ ખુબ વધારે છે અને તેમની ફી કેટલી છે.ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી આ ગીતાંજલિ 28 વર્ષની છે.

તેમજ તે એમને બાળપણથી એક્ટિંગ કરવાનું પસંદ હતું તેવું કહેવામા આવ્યું છે અને આ ગીતાંજલિએ ક્રાઇમ પેટ્રોલ સિવાય સાવધાન ઇન્ડિયા,બાલિકા વધુ વગેરે ઘણી બધી સિરિયલોમાં કામ કર્યુ છે અને જેમાં લોકચાહના મેળવી છે અને તેમજ આ ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કર્યા છે જેની જાણકારી આપી છે.તેની સાથે જ વાત કરીએ તો તમારી જાણકારી માટે તમને એ પણ જણાવી દઈએ કે આ ગીતાંજલિ એક એપિસોડના લગભગ 40 હજાર રૂપિયા લે છે.

આ હિસાબે તે વર્ષે 4 કરોડ સુધી આરામથી કમાઈ લે છે તેવું કહેવામા આવ્યું છે અને આ ગીતાંજલિ લાઈફ સ્ટાઇલ પણ ખુબ સારી છે અને તે હંમેશા તમે આમને નેગીટીવ રોલમાં જ જોઈ હશે અને આમનો નેગેટિવ રોલ પણ લોકોને ખુબ પસંદ આવે છે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને આના કારણે જ તેમને ખુબ પસંદ કરવામાં આવે છે તેની સાથે જ કહેવાય છે કે આ સિરિયલ બનાવનારા પણ આમને હંમેશા નેગેટિવ રોલ માટે લે છે અને તેમજ અહીંયા જણાવ્યું છે કે આ રોલ તે ખુબ સારી રીતે ભજવે છે.તેમજ ઘણીવાર આ આ કલાકારને તમે જોઈ હશે અને આમ તો ગીતાંજલિ નેશનલ ચેનલ પર પણ કામ કરી ચુકી છે.

ત્યારબાદ તે પણ ક્રાઇમ પેટ્રોલથી જેટલી લોકપ્રિયતા તેમને મળી છે અને તેબી સાથે જ તેટલી બીજે ક્યાંય નથી મળી અને તે સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ફૈન્સનું ધ્યાન રાખે છે તેવું પણ કહેવામા આવ્યું છે અને આ ગીતાંજલિ રિયલ લાઈફમાં પણ ખુબ સરળ છે પણ આમની લાઈફ સ્ટાઇલ કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી.