લગ્ન પછી પણ આ કારણે પુરુષો બીજી મહિલાઓ તરફ આકર્ષાય છે…..

0
286

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોકો જીવનમાં ખુશ રહેવા માટે ઘણા પ્રયત્નો કરે છે પણ બહુ ઓછા લોકો હશે જેઓ તેમના જીવનથી ખુશ રહેતા હશે ત્યારે આનું સૌથી મોટું કારણ અસંતોષ છે, વ્યક્તિ પોતાની પાસે જે સંતોષ નથી કરતો, તેથી જ તેણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ત્યારે જીવન માં અનુભવ થાય છે. મનુષ્ય માટે આવી ઘણી વસ્તુઓ છે.

Advertisement

જે તેમને ખુશ રહેવામાં મદદ કરી શકે છે ત્યારે આજે અમે આવી 3 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને આચાર્ય ચાણક્યએ સંતોષ માનવાનું કહ્યું છે, તો ચાલો જાણીએ.આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે બધી વ્યક્તિઓએ તેમની પત્નીથી સંતુષ્ટ થવા જોઈએ, વિદેશી સ્ત્રી પર દુષ્ટ નજર ન રાખવી જોઈએ, પત્ની પ્રત્યે વફાદારી હોવી જોઈએ અને દરેક પરિસ્થિતિમાં તેનો ટેકો આપવો જોઈએ.

વ્યક્તિ ભોજન પહેલાં જે આવે છે તેનાથી સંતુષ્ટ થવું જોઈએ, વ્યક્તિને ખોરાકમાં ખામીઓ ન કાઢવી જોઈએ, અને ખોરાકનું અપમાન ન કરવું જોઈએ, જે વ્યક્તિ ખોરાકનું અપમાન કરે છે, ભગવાનનું અપમાન કરે છે.પ્રામાણિકતાથી કમાયેલા પૈસામાં માણસે સંતુષ્ટ થવું જોઈએ, સખત મહેનત કરવી જોઈએ પરંતુ લોભી ન થવી જોઈએ, કારણ કે લોભમાં વ્યક્તિ ખોટી વાતો કરવાનું શરૂ કરે છે.

અનેકવાર તો તેવું પણ જોવામાં મળે છે તેમના લવ મેરેજ થયા હોય પણ બધુ યોગ્ય રીતે ચાલવા છતાં તેમને આડાસંબંધો બંધાયા હોય. 40 ટકા કેસોમાં તે પણ જોવા મળ્યું છે કે ઉચ્ચ શિક્ષણ સ્તર અને સારી જીવનશૈલી હોવા છતાં, પરિણીત જીવનમાં ચીટીંગ કરવાનું વલણ વધ્યું છે. જે લોકો આ કરે તે પણ સ્વીકારે છે કે આ રીતે લગ્નેતર સંબંધો બાંધવા અયોગ્ય છે. તો પછી જાણો કેમ આવું થવાનું ચલણ વધ્યું છે અને તેની પાછળ કેવા પરિબળો ભાર મૂકે છે.

અસંતોષની લાગણી.લગ્ન જીવનમાં ભાવનાત્મક અને જાતીય અસંતોષ ખૂબ સામાન્ય છે. આને કારણે, પરિણીત યુગલો સંપૂર્ણપણે અલગ રહે છે. અસંતોષની લાગણી સતત એકબીજાને દૂર કરવાનો પ્રયાસ કરે છે અને તેનાથી જીવનસાથીના મગજમાં ચીટીંગ કરવાનો વિચાર આવે છે. વાતચીતનો અભાવ.દંપતી અનેક વખત એકબીજા સાથે ખુલીને વાત નથી કરી શકતા. બંને એકબીજાના મિત્રો હોય તે વાત પણ જરૂરી છે. સાથે જ તેમણી લાગણીઓનો પણ મનમેળ થો જોઇએ અથવા લાગણી ખોવાઈ તો નથી ગઇ તે અંગે સમજ હોવી જોઇએ. એકબીજાને સમય આપતી વખતે સારા વાતચીત થવી ખૂબ જ મહત્વની છે.

ઈર્ષ્યા.કોઈથી વધારે ઈર્ષ્યા ન થવી જોઈએ. આ પરિણીત યુગલોમાં ફૂટ પાડવાનું મોટું કારણ બને છે. જીવનસાથીને દગો આપવાનું મુખ્ય કારણ ઇર્ષા પણ ગણી શકાય. આ યુગલોને વિકૃતિ તરફ દોરી જાય છે અને વધુ ગુનાહિત પગલા લેવા તેમને મજબૂર કરે છે. એકલતા.લગ્ન જીવનમાં પણ કેટલીક વાર સાથે એકલતા અનુભવે છે. ધણીવાર તમારો પાર્ટનર તમને એનાથી કોઇ કારણસહ દૂર કરી લે છે. આ પછી, જ્યારે તેઓ ચીટ કરે છે, ત્યારે આ એકલતા કારણ બને છે. તેથી, તમારા જીવનસાથીને વધુ એકલતાની અનુભૂતિ કરવી એ યોગ્ય વસ્તુ નથી. એકબીજાની સાથે મહત્તમ સમય પસાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટેકન ફોર ગ્રાન્ટેડ.ધણીવાર તમે તમારા પાર્ટીનરને ભાવનાની કદર જ નથી કરતા. અને આ કારણે ઠગાયેલો અનુભવી તે ચીટ કરે છે. તેમને લાગે છે કે તેમની લાગણીઓનું મૂલ્ય નથી. તેઓ છેતરાયાની અનુભૂતિ કરે છે. બંને તરફથી સહયોગ અને પ્રેમની ભાવના ન હોવાથી પણ ચીટિંગ થાય છે.

ઉત્સાહનો અભાવ.લગ્નના થોડા વર્ષો પછી અથવા કેટલાક મહિના પછી પણ, ચીટનો વિચાર ઉત્સાહના અભાવના કારણે પણ આવે છે. લગ્ન પહેલાં ઉત્તેજના અને લગ્ન પછીના ઉત્તેજના વચ્ચે તફાવત હોય ત્યારે જીવનસાથી નિરાશભાગ થાય છે, અને ત્યાંથી ચીટિંગની સંભાવના વધારે થાય છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ માટે ભારતીની મહિલાઓને 30થી 40 વર્ષના જ પુરુષો પસંદ આવતા હોય છે. જ્યારે પુરુષો તેના માટે 25થી 30 વર્ષની ઉંમરની મહિલાઓને પસંદ કરતા હોય છે. એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના ડેટા ઉપરથી આ વાત સામે આવી ગઈ છે. અને આ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, આ પ્રકારના સંબંધમાં પુરુષ બધુ જ કરવા તૈયાર થઈ જાય છે પરંતુ હમેશા રોમાન્સની તલાશમાં રહેતા હોય છે જ્યારે ભારતીય મહિલાઓ વધુ સતર્ક હોય છે અને વધુ વર્ચુઅલ એક્સચેન્જને પસંદ કરતી હોય છે.

આમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય યુઝર્સ સ્માર્ટફોન્સના માધ્યમથી જોડાવાનું પસંદ કરતા હોય છે અને મોબાઇલ વેબસાઇટના મુકાબલે તેમને એપ વધુ પસંદ હોય છે. આ કંપનીએ જણાવ્યું હતું કે તે ત્રણ વાર આવે ચેટ પર સરેરાશ 1.5 કલાક પસાર કરે છે અને મોટાભાગ લંચ બ્રેકમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને પોતાના પતિ-પત્નીના સૂઇ ગયા બાદ રાતે 10 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી અહીં સમય પસાર કરતા હોય છે.

વધુ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અનફેથફુલ શહેરોમાં દિલ્હી ચોથા સ્થાને છે. દેશમાં 18 ટકા રાષ્ટ્રીય રાજધાનીથી છે. તો આ લિસ્ટમાં બંગલોર પ્રથમ, મુંબઇ બીજા, કલકત્તા ત્રીજા અને અનુક્રમે દિલ્હી અને પુણે ચોથા અને પાંચમા ક્રમે છે. સૌથી રાહત આપનારી વાત તો એ છે કે દિલ્હીમાં પુરુષ-મહિલાનો રેશિયો 65:35 છે, જે મહિલાઓ અને પુરુષો વચ્ચે દેશની સરેરાશ 0:30માં સૌથી વધુ ટકાવારી પણ છે.

દિલ્હીની મહિલાઓ તેમાં સૌથી વધુ ઑનલાઇન રહેતી હોય છે અને દરરોજ અહીં બે કલાક પસાર કરતી હોય છે. તેમાંથી મોટાભાગની 30થી 40 વર્ષની ઉંમર ધરાવે છે અને આ મહિલાઓ વધુ ઉંમરની વ્યક્તિઓને પસંદ કરતી હોય છે. તેમાં ડોક્ટર, ડેન્ટિસ્ટ, હાઇઅપ મેનેજર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ સામેલ છે.

લગ્નગ્રંથી એ એક એવો પાવન અને પવિત્ર સંબંધ ધરાવે છે કે જેના થી બંધાયા બાદ વ્યક્તિ ના જીવનકાળ માં અનેક પ્રકાર ના પરિવર્તનો આવે છે. લગ્ન બાદ ના પ્રારંભિક સમયગાળા માં તો પતિ અને પત્ની એકબીજા ને જાણવા અને સમજવા માં ઘણો સમય વ્યતિત કરી નાખે છે પરંતુ , જેમ સમય વ્યતીત થાય છે તેમ પ્રાથમિકતા અને વર્તન માં પણ પરિવર્તન આવવા માંડે છે. એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ ની સાપેક્ષ માં પુરુષો વધુ પડતા એક્સટ્રા મેરિટલ અફેર ધરાવે છે.

આ જ કારણોસર વર્તમાન સમય માં લગ્નગ્રંથી એ જોડાયેલા બે વ્યક્તિઓ લાંબો સમય આ સંબંધ ને ટકાવી શકતા નથી. મોટાભાગ ના કેસીસ માં એવું નિહાળવા મળ્યું છે કે એક સમય વ્યતીત થયા બાદ પુરુષો નું મન તેમની પત્ની થી ભરાઈ જાય છે અને તે બહાર બીજી સ્ત્રી સાથે અફેર શરૂ કરી દે છે. આજે આપણે પુરુષો ક્યાં-ક્યાં કારણોસર એક્સટ્રા મેરિટલ અફેર ના ચક્કર માં પડે છે તેના વિશે ચર્ચા કરીશું.

પત્ની તરફ થી યોગ્ય કેયર ના મળતા.મિત્રો , ઘણી વખત એવું બનતું હોય છે કે પત્ની ઘર ના કાર્યો માં અને ઘર ની જવાબદારીઓ માં એટલી હદ સુધી વ્યસ્ત થઈ જતી હોય છે કે તે પોતાના પતિ ને યોગ્ય સમય ફાળવી શકતી નથી કે ના તો તેમની યોગ્ય સાર-સંભાળ રાખી શકે છે. આવા માં આ કેયર અને સાર-સંભાળ મેળવવા માટે તે બહાર જઈ ને અન્ય સ્ત્રી સાથે સંબંધ બનાવે છે.

વારંવાર રોક-ટોક થવી.મનુષ્ય માત્ર નો સ્વભાવ છે કે કોઈ તેમના પર રોક-ટોક કરે તે તેમને જરા પણ પસંદ નથી પડતું. બધા જ લોકો ને પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરવાનું પસંદ પડે છે. લગ્ન બાદ જયારે પત્ની દ્વારા તેમને દરેક વસ્તુ પર રોક-ટોક કરવામાં આવે છે ત્યારે તે તેનાથી પરેશાન થઈ જાય છે એટલે આ પરેશાની થી દૂર રહેવા માટે પણ લોકો બહાર જઈને અન્ય વ્યક્તિ સાથે સંબંધ જોડે છે.

પતિ પર વારંવાર શંકા કરવી.જો કોઈ પુરુષ ને એવી પત્ની મળી જાય કે જે તેમની દરેક વાત પર શંકા કરતી હોય અથવા તો જરૂરિયાત થી વધુ તેમની ચિંતા કરતી હોય અને તેથી પતિ સાથે સંકળાયેલી એક-એક વાત જાણવા ઇચ્છતી હોય તો પતિ ગૂંગળામણ મેહસૂસ કરવા માંડે છે અને આ ગૂંગળામણ થી મુક્ત થવા માટે તે બહાર જઈ ને અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે.

જવાબદારીઓ થી દૂર ભાગવા માટે.પુરુષ જયારે લગ્નગ્રંથી એ જોડાય છે ત્યારે તેના પર પત્ની પ્રત્યે અનેક જવાબદારીઓ આવે છે અને દરેક પુરુષ આ જવાબદારી ઉપાડવા માટે સક્ષમ નથી હોતો માટે પોતાની આ નબળાઈ છુપાવવા અને જવાબદારીઓ થી દૂર ભાગવા માટે તે બહાર અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે છે. કારણ કે , આ સ્ત્રી ની કોઈ પ્રકાર ની જવાબદારી તેને ઉપાડવી પડતી નથી અને આ ઉપરાંત પણ તેની તમામ જરૂરિયાતો સંતોષાય જાય છે.

શારીરિક સંબંધ.મોટા ભાગ ના પુરુષો આ સમસ્યા થી પીડાતા હોય છે કે તે તેમની પત્ની સાથે પોતાની સેક્સુઅલ લાઈફ યોગ્ય રીતે માણી શકતા ના હોય અને તેના કારણે તેના મન માં અસંતોષ ની લાગણી ઉદ્દભવે છે. આ પણ એક મહત્વ નું કારણ છે એક્સટ્રા મેરિટલ અફેર પાછળ નું. પોતાની આ સેક્સુઅલ લાઈફ ના અધૂરાપણા ને દૂર કરવા માટે તે બહાર અન્ય સ્ત્રી સાથે સંબંધ જોડે છે અને પોતાની અસંતોષ ની લાગણી ને દૂર કરે છે.

લગ્નેત્તર મહિલાના અફેરને ભારતમાં ખોટી રીતે જોવામાં આવે છે. પરંતુ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના તાજેતરના અહેવાલ પર નજર કરવામાં આવે તો ભારતીય આ મામલે હવે વધારે બોલ્ડ થતા જાય છે જેમાં પહેલા પુરુષોની સંખ્યા વધારે હતી અને હાલમાં જોવામાં આવે તો મહિલાઓની સંખ્યા વધી રહી છે. પણ અહીંયા એવું પણ જોવામાં આવ્યું છે કે એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડનના એક રિસર્ચમાં અહીંયા 55 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે એવું છે કે તે પોતાના પતિ ઉપરાંત કોઈ અન્ય પુરૂષો સાથે સંબંધો ધરાવે છે અને આ મહિલાઓ રોજબરોજના દિવસોમાં વધારે લફરબાજ થઈ ગઈ છે પણ જ્યારે લગ્ન બાદ અન્ય મહિલાઓ સાથે સંબંધો ધરાવતા પુરૂષોની સંખ્યા 45 ટકા છે તેવું કહેવામાં આવ્યું છે.

Advertisement