મંગળનો થયો વૃષભ રાશિમાં પ્રવેશ આ રાશીઓને થશે અઢળક ધન લાભ, મળશે સુખ સમૃદ્ધિ…

રાશિફળ નું આપના જીવન માં ખૂબ મહત્વ હોય છે રાશિફળ થી ભવિષ્ય માં થનારી ઘટનાઓ નો આભાસ થાય છે.રાશિફળ નું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલ ના આધારે પર કરવામાં આવે છે રોજ ગ્રહો ની સ્થિતિ આપના ભવિષ્ય ને પ્રભાવિત કરે છે રાશિફળ માં તમને નોકરી, વ્યાપાર, સાવસ્થ્ય, શિક્ષા વિવાહિત, અને પ્રેમ જીવન ની જોડાયેલ દરેક જાણકારી મળશે.મંગળ વૃષભમાં પ્રવેશવા જઈ રહ્યા છે. આ પહેલા આ ગ્રહ થોડા સમય પહેલાં મીન રાશિમાં આવ્યો હતો. પછી તે આવતા મહિને વક્રી થઈને પાછો મીન રાશિમાં જતો રહેશે.તો ચાલો જાણીએ કે આ મંગળના ગોચરથી કઈ રાશિઓ પર અસર પડશે.

Advertisement

મેષ રાશિ.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ મેષ રાશિ નો અધિપતિ છે તેવું કહેવામાં આવ્યું છે અને આ ગોચર થી તેને મિશ્રિત પરિણામ જોવા મળશે. એટલે કે તમે જેટલો પ્રયાસ કરશો તેટલો જ લાભ પ્રાપ્ત કરી શકશો. કોઈ યાત્રા પર જવાના યોગ બની શકે છે અને નોકરી કે ધંધામાં તમે આગળ વધી શકો છો. તમારી આર્થિક મુશ્કેલીઓ બધી જ દૂર થવાની છે.ઘરમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.દૈનિકા કાર્યોનો આત્મવિશ્વાસપૂર્ણ સારી રીતે કરી શકશો તેવું કહે છે.

વૃષભ રાશિ.

આ રાશિ પરિવર્તન ને લીધે આ જાતકો ના ખરચાઓ વધવાના છે અને તેમના ધંધા કે નોકરીમાં પગારનો વધારો થઈ શકે છે અને તેમની આવક કરતા જાવક મા વધારો થશે તેવા પણ યોગ બની રહ્યા છે અને વાદ વિવાદ થી બચવું એ પણ જરૂરી છે. તબિયત નુ ખાસ ધ્યાન રાખવું અને એકાએક ધનલાભ ના યોગ સર્જાય રહ્યા છે એમ જણાવ્યું છે.સ્વાભાવિક ઉગ્રતા અને વાણીની આક્રામકતા પર આજે સંયમ રાખવો.નોકરીમાં સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ.

મંગળ નું આ વૃષભ રાશિ મા ગોચર મિથુન રાશિ માટે ઘણું લાભદાયક રહેશે. તેમાં તમારા માતા અને પિતાની વધારે કાળજી રાખવી પડશે. તેમની આવક મા વૃદ્ધિ થશે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થવાની છે અને તેમને નૌકરી મા બઢતી થાય તેવા યોગ બની રહ્યા છે અને વેપાર ધંધામા પ્રગતિ થાય અને બીજી વાત એ પણ છે કે દામ્પત્યજીવન મા થોડી તકરાર સર્જાય શકે છે.તમારા સ્વભાવમાં ક્રોધ અને વ્યવહારમાં ઉગ્રતા રહેશે.જેના પર અંકુશ રાખવાની સલાહ આપે છે.માથાનો દુખાવો તથા પેટ સંબંધી ફરિયાદ રહેશે.દાંપત્યજીવન સારું રહેશે.

કર્ક રાશિ.

આ રાશી ના જાતકો એ વાત ખાસ છે કે પોતાના દેણું ચુકવી શકશે અને તેમના કાર્યક્ષેત્રે સન્માનની પ્પ્રારાપ્પ્તતિ થવાની છે. આ દિવસમાં તમે યાત્રા જઈ શકો છો અને ધાર્મિક કાર્યો મા રસ વધશે અને તમારી પત્નિ પ્રત્યે તમને પ્રેમ વધશે. આ સિવાય તમારી નોકરીમાં તમે સફળતા મેળવશો અને પ્રમોશન મળી શકે છે.અભ્યાસ માં રુકાવટ આવી શકે છે પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો તમે સફળ જરૂર થશો. કોઈ કામ સંબંધમાં આત્મવિશ્વાસ સાથે ત્વરિત નિર્ણય લઈ શકશો.પિતા તથા વૃદ્ધોનો સહયોગ પ્રાપ્ત થશે.સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

સિંહ રાશિ.

આ રાશી ના જાતકો ને તેમના કાર્યક્ષેત્રે પ્રગતિ થાય. સફળતા પ્રાપ્ત થાય. સંતાન થી લગતી ઘણી સમસ્યાઓ તમને સતાવશે. વાણી મા મીઠાશ જાળવી રાખવી. તમારા અગાવ ના અટકેલા કામ પૂર્ણ થશે. આ સાથે જ ફસાયેલા નાણાં પરત મળશે. આ દિવસમાં જુનું અટવાય રહેલું ધન પાછું મળી શકે છે. જો તમે ભણો છો તો તેમાં તમણે સારા ગુણ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધમાં સુધારો થવાનો છે.

કન્યા રાશિ.

આ રાશી માટે મંગળ નુ ગોચર તેમના ઘર પરિવારમા તાલમેલ બનાવી રાખવા નુ કામ કરશે પણ તમારે ખાસ ધ્યાન રાખવું કે આ દિવસમાં તમારા ઘરમાં અણબનાવ બની શકે છે પણ તમને કાર્યક્ષેત્રે સફળતા મળશે અને જણાવવામાં આવ્યું છે કે વરિષ્ઠ અધિકારીઓ સાથે ના સંબંધો નેગેટિવ બનશે જેની કાળજી રાખવી અને વેપારક્ષેત્રે પ્રગતિ કરી મળવાની છે.આ ગાળામાં તમારા દુશ્મનો તમારા પર હાવી થવાની કોશિશ કરશે પરંતુ તમે સૂઝબૂઝથી તેમને મ્હાત આપવામાં સફળ થશો. સફળતામાં બાધા બનતી અડચણોનો અંત આવશે, નસીબનો ભરપૂર સાથ મળશે.

તુલા રાશિ.

આ રાશીના જાતકો માટે તેમના માન સન્માનમા વધારો થાય અને તેમની દરેક ઇચ્છા આ દિવસમાં પુરી થવાની છે પણ તમારા વિરોધીઓ તમને થોડી તકલીફ આપી શકે છે અને યાત્રા ના યોગ પણ સર્જાય રહ્યા છે. પણ આ દિવસમાં તમારા ઘરમાં બપોર પછીના સમયમાં નાની મોટી આફત આવી શકે છે. આ સાથે જ તમારી આવક મા વૃદ્ધિ થશે પણ તમારી મનની ઈચ્છા પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ.

આ રાશી માટે મંગળ નું ગોચર તેમની વાણી ઉપર અસર કરશે અને તમારો બિઝનેસ સારો ચાલશે. ભાવમાં વધઘટ જોવા મળશે પણ તેની ચિંતા ન કરવી અને તેમને આર્થિક વૃદ્ધિ થશે અને પ્રેમમા ઉતાર ચડાવ જોવા મળશે જેની કોઈ ચિંતા કરવી નહીં.કારણ કે આ દિવસમાં તમને સારા એવા સમાચાર મળી શકે છે. તમારા માતા પિતા પ્રત્યે પ્રેમ વધશે અને બધા હળી મળીને રહેશો.

ધન રાશિ.

આ રાશી માટે મંગળ નુ ગોચર તેમના આત્મવિશ્વાસ મા વધારો કરશે અને તમને દુરની યાત્રા પર લઈ જઈ શકે છે અને આ સાથે જ પ્રોપર્ટી ક્ષેત્રે કામ કરી શકશો. ઘર-પરિવાર મા ચાલતો કલેશ ટાળવો અને તેની સાથે એક વાત એ પણ જણાવી દઈએ કે ઘરમાં આ દિવસમાં એક નાની આફત આવી શકે છે તો સાવધાનીથી રહેવું અને જેની ખાસ કાળજી રાખવી. તેની સાથે એક સારા સમાચાર એ છે કે વિદેશ જવાની તક પ્રાપ્ત થવાની છે.

મકર રાશિ.

આ રાશી માટે આ પરિવર્તન તેમની આવક મા વધારો કરશે અને બિઝનેસ સારો ચાલશે. પણ જો તમે નોકરી કરી રહ્યા છો તો તમને તેમાં ઉપરની પોસ્ટ આપી અને પ્રમોશન મળી શકે છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘર પરિવાર ના લોકો નુ સ્વાસ્થ્ય બગડી શકે છે. પણ જેની ચિંતા કરવી નહીં કારણ કે તે ભયાનક નહીં હોય. આ દિવસમાં વિદેશ જવા ની તક પ્રાપ્ત થાય અને માતા તરફ થી વિશેષ ધનલાભ થશે.

કુંભ રાશિ.

આ રાશી ના જાતકો માટે આ પરિવર્તન તેમના જીવન મા ઉન્નતિ ના દ્વાર ખોલશે અને આ સિવાય તેમના વિરોધીઓ તેમના થી પરાસ્ત થશે અને આવનારા સમયમાં તમારા અટકેલા કામ પૂર્ણ થવાના છે. આ દિવસોમાં તમારા ઘરમાં માંગલિક પ્રસંગનું આયોજન થવાનું છે અને ધન પ્રાપ્તિ ની બાબતે લાભ થશે. ભાઈ બહેન વચ્ચે ઝઘડો વધશે પણ જેની ચિંતા કરવી નહીં તે મજાક મસ્તીમાં જ હશે.

મીન રાશિ.

આ રાશી માટે થતું મંગળ નું આ ગોચર તેમને રોગ માથી મુક્તિ અપાવશે. બિઝનેશમાં સારી તરક્કી મળશે અને તમે જે પણ કાર્ય તેઓ હાથ ધરશે તેમા તેમને જરૂર થી સફળતા પ્રાપ્ત થશે. આ દિવસમાં તમારા માતા પિતાનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આ દિવસોમાં તમારા માતા પિતાની તબિયત બગડી શકે છે. આ ગોચર તમારા માટે ઘણો લાભદાયક સાબિત થશે.તમારે તમારું કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને લોકો તમને નજીકના દૂર બની શકે છે જેથી તમે આધાર મેળવી શકો છો અને વધુ સારી રીતે તમારા સંબંધો ભાગીદાર ચલાવવા માટે પ્રયાસ કરો.

Advertisement