મંગળવારે કરો આ ચમત્કારી ઉપાય,અને જોવો ચમત્કાર, તમારી બધી જ સમસ્યા થઈ જશે ગાયબ,અને બની જશો ધનવાન….

0
131

હનુમાનજી એક એવા દેવતા છે જેના સ્મરણ માત્ર થી ભૂત પચાસ પણ દુર ભાગી જાય છે તો પછી મનુષ્ય ના દુખ દર્દ તો એમના આશીર્વાદ થી ચપટી વગાડતા ભાગી જાય છે. તેથી હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા માં કેટલાક ખાસ મંત્ર નો જાપ કરવો જોઈએ જે આજે અમે તમને જણાવીશું. એમાં પણ હનુમાનજી ના દિવસે એટલે કે મંગળવાર ના દિવસે જો આ મંત્રો નો જપ કરવામાં આવે તો હનુમાનજી જરૂર થી પ્રસન્ન થાય છે.

મંગળવારનો દિવસ શુભ પવનપુત્ર હનુમાન અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશને સમર્પિત છે. કહેવાય છે કે, મનુષ્યના જીવનમાં કોઈ પ્રકારનું દુખ, કષ્ટ કે બાધા ઉત્તપન્ન થાય, તો કોઈ વિશેષ દિવસે ઉપાય કરવાની તમારી તમામ તકલીકોમાંથી છુટકારો મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. જેને સાહસ, બળ, ઉર્જા, જમીન, મકાનનો કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળનો દોષ હોય છે, તેઓ આ દિવસે પૂજા કરીને વિશેષ પૂજા અર્ચના કરીને તેનો દોષ દૂર કરી શકે છે. આ દિવસે હનુમાનજી અને ગણેશજી બંનેને પ્રસન્ન કરવા તમે એક ખાસ વિધિ કરી શકો છો.

હનુમાન કવચ ધારણ કરો.હનુમાન કવચને શોક નાશં પણ કહેવાય છે. આ કવચમાં એટલી શક્તિ હોય છે કે તેને ધારણ કર્યા બાદ મનુષ્ય સકારાત્મક ઉર્જાથી ભરેલો અનુભવે છે. સાથે જ તેના પ્રભાવથી તમામ દુખ, કષ્ટ અને રોગમાંથી મુક્તિ મળે છે. મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરીને તેના મૂળ મંત્ર “ॐ श्री हनुमंते नमः”નું 108 વાર જાપ કરીને તેના કવચને શુભ મુહૂર્ત પર ધારણ કરવું.

હનુમાન યંત્રની સ્થાપ્ના.હનુમાન યંત્ર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેમાં પવનપુત્રનો વાસ હોય છે, અને વિધિપૂર્વક તેની પૂજા કરવાથી મનુષ્યને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ તમારા ઘર પરિવાર પર આવનારી તમામ આપત્તિઓને બજરંગબલી દૂર કરી શકે છે. આ યંત્રને તમારા ઘરના પૂજા સ્થળ પર સ્થાપિત કરીને દર મંગળવારે તેની પૂજા અવશ્ય કરો, ફાયદો થશે.

બજરંગબલીને સિંદુર બહુ જ પ્રિય હોય છે, તેથી દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવતા તેઓ પ્રસન્ન થાય છે. તમે મનોકામના પૂરી કરવા માંગો છો, તો બજરંગબલીના માથાનું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તેનાથી તમારી ઈચ્છાપૂર્તિ જલ્દી થઈ જશે. પીપળાના 11 પાન પર હળદર કે ચંદનથી શ્રી રામનું નામ લખીને હનુમાન મંદિરમાં અર્પિત કરવાથી પણ ફાયદો મળશે.

મંગળવારના દિવસે દાનનું મોટું મહત્ત્વ છે. આ દિવસે મધ, સિંદુર, લાલ ફુલ, મસૂરની દાળ, લાલ મરચી, ઘઉં, કેસર, તાંબુ વગેરેનું દાન કરવાથી મનુષ્યને દરેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોમાંથી છુટકારો મળે છે અને તેઓ શાંતિનો અનુભવ કરે છે.ગણેશ પૂજા કરોમંગળવારે હનુમાનજી ઉપરાંત ગૌરી ગણેશની પૂજા કરવાનું પણ ફાયદાકારક હોય છે. આ દિવસે ગણેશજીને લાલ ફૂલ, લાલ વસ્ત્ર, લાલ ફળ કે લાલ રંગની કોઈ પણ ચીજનો ભોગ ધરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

ખરાબ નજરથી બચવા કરો આ ઉપાય.જો તમને તમારી જાતને કે તમારા પરિવારને કોઈ ખરાબ નજરથી બચાવવું છે તો, મંગળવારે સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા ત્રણ મરચા ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને તમારા ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવો. તેનાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે. આ દિવસે હનુમાનજીને ગુલાબની માળા ચઢાવવાથી અને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી તમને આર્શીવાદ મળે છે અને તમામ બાધાઓ દૂર થાય છે.

ભક્તો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે અનેક જાપ કરે છે અને તેમાંથી હનુમાન ચાલીસા અને બજરંગ બાણનું વિશેષ મહત્વ છે અને જો દર મંગળવાર અને શનિવારે બજરંગ બાણના પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જો શક્ય હોય તો બજરંગ બાણનો નિયમિત પાઠ કરો કારણ કે બજરંગ બાણ નો નિયમિત પાઠ કરવાથી સમસ્યા ગમે તેટલી મોટી હોય,હનુમાનજીની ઉપાસના કરવાથી તેનો સરળતાથી સમાધાન થાય છે.

લગ્ન સંબધી સમસ્યાઓ દૂર થાયમિત્રો મંગળવાર અને શનિવારે બજરંગ બાણના વાંચનથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તેમજ કુંડળીમાં પ્રવર્તિત મંગલ દોષની અસર પણ તેના જાપથી ઓછી થાય છે તેમજ પરણિત જીવનની ખુશી માટે ઉપર જણાવેલા આ બંને દિવસો પર બજરંગ બાણનો જાપ કરો.ગ્રહોની સ્થિતિ મટાડવામાં આવે છે.મિત્રો જો તમારા જીવનમા શનિ,રાહુ અને કેતુની મહાદશા તમારી પર ચાલતી હોય તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો 3 વખત પાઠ કરો આ દિવસ બજરંગ બાણનો પાઠ કરવાથી તમારી કુંડળીમાંથી ખરાબ ગ્રહની સ્થિતિને સુધારે છે અને તમને તેના શુભ પરિણામ મળે છે.

નોકરીમાં કોઈ મુશ્કેલી નહીં આવે.મિત્રો જો તમારી નોકરી કે વ્યવસાય મા કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તેનાથી તમે ખુબજ પરેશાન થાવ છો તો બજરંગ બાણનો પાઠ કરવાથી નોકરીમાં આવતી તમામ પ્રકારની અવરોધો દૂર થાય છે તેમજ આ ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ ને દૂર કરવા માટે બજરંગ બાણના જાપને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે અને મંગળવારે સાચા મનથી તેનો જાપ કરવો જોઈએ.

નકારાત્મકતા દૂર થાય છે.મિત્રો જો તમારા મનમા લાંબા સમય થી નકારાત્મક ઉર્જા ચાલી રહી છે અને તેનુ કોઈ સમાધાન નથી મળી રહ્યુ તો તેનો ખાસ ઉપાય છે શનિવાર કે મંગળવારે બજરંગ બાણ નો જાપ કરવો જેનાથી જો તમારા મનમાં કોઈ પ્રકારનો ડર છે તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણના પાઠ કરવાથી ડર દૂર થઈ જાય છે અને તમારા ઘરમા રહેલી નકારાત્મકતા ઘરથી દૂર જાય છે.

ગંભીર રોગોથી મુક્તિ.મિત્રો આજના સમયમા દરેક મનુષ્ય કોઈ ને કોઈ રોગ થી પિડાઈ રહ્યો છે તેમજ ઘણા બધા ઉપાય કરવાથી પણ તેમનુ સ્વાસ્થય સારુ નથી રહેતુ તો તેના માટે એક ખાસ ઉપાય એ છે કે તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને બજરંગ બાણ નો જાપ કરો કારણ કે સવારે અને સાંજે દિવસમાં બે વાર બજરંગ બાણનું પાઠ કરવાથી ગંભીર રોગો મટે છે.આનો જાપ કરવાથી લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે છે.

વાસ્તુ દોષથી મળે છે છૂટકારો.દરેક લોકો પોતાના ઘરના વાસ્તુ દોષોના કારણે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને ઘરમાં વાસ્તુ દોષને કારણે તમામ પ્રકારની સમસ્યાઓ આવે છે અને જો તમારા જીવનમા વાસ્તુ દોષ તમારા ઘરની પ્રગતિમાં એક મોટી અવરોધ છે તો આવી સ્થિતિમાં વાસ્તુ દોષોની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દુર થાય છે.