મહિલા ટીચરે 14 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો,અને પછી કર્યું એવું વિચિત્ર કૃત્ય કે જાણી તમારાં હોશ ઉડી જશે.

0
1723

આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમે સૌ કોઈ ચકિત થઈ ગયું છે. અહીં એક શિક્ષિકાએ એવું કૃત્ય કર્યું છે જે જાણી લોકો ખુબજ ગુસ્સે થયાં છે.એક પરિણીત મહિલા શિક્ષિકા પર આરોપ મૂકાયો છે કે તેણે 14 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો હતો.જેથી કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે.આ કિસ્સો અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટનનો છે.આ સમગ્ર મામલો સામે આવતા શિક્ષકના કલાસ લેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.મહિલા ટીચરે પોતાની હવસ ને સંતોષવા એક 14 વર્ષનાં વિદ્યાર્થી ને દત્તક લીધો.મહિલા ટીચર નો મુખ્ય ઉદ્દેશ જાતીય સંબંધ બાંધવાનો હતો.

મહિલા ટીચરે પેહલાથીજ આખો પ્લાન બનાવ્યો હતો અને આ મુજબજ તેને કામ કર્યું અને આ વિદ્યાર્થીને દત્તક લઈને તેની સાથે જાતીય સંબંધ બનાવતી હતી.14 વર્ષના છોકરાને જ્યારે પોતાના ઘરમાંથી કાઢી મૂકાયો ત્યારે 45 વર્ષના શિક્ષક રાયના કલ્વર તેની લીગલ ગાર્જિયન બની ગઇ.છોકરાનો દાવો છે કે કેટલાંય મહિનાઓ સુધી શિક્ષકે દરરોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા.તેની ઈચ્છાના હોવા છતાં પણ તે દરરોજ તેની સાથે આ કામ કરતી હતી.યુવક નું કહેવું છે કે તેણે ક્યારેય આવાત ની કલ્પનાં પણ નથી કરી અને જ્યારે ટેનિસાથે આવું થયું ત્યારે તે ચોંકી ગયો હતો.

છોકરાં ના કેહવા મુજબ અહીં પોલીસે મહિલાની ધરપકડ કરી તેની સાથે પૂછપરછ કરતાં સમગ્ર મામલો ખબર પડી હતી.આ કેસમાં અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે.ધરપકડ બાદથી જ શિક્ષક રજા પર હતી.પરંતુ હવે તેના સ્કૂલ જવા પર ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો આવી ના જાય.બાળકોનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણના કેસમાં શિક્ષક પર કેસ ચાલી રહ્યો છે.કોર્ટના દસ્તાવેજો પ્રમાણે બાળકની કસ્ટડી લેતા પહેલાં જ શિક્ષક તેની ખૂબ જ નજીક થઇ ગયા હતા.મહિલા પોતાની હવસ ની સંતોષવાં આ કાર્ય કરતી હતી.એકબે વખત નહીં અગાવ પણ કેટલીક વાર તે તેની સાથે તે આ વિચિત્ર કૃત્ય કરી ચુકી છે.

મહિલાઓ એ જ્યારથી આ બાળક ને દત્તક લીધો ત્યારથી જ તે તેની નજીક જવાના પ્રયત્ન કરતી હતી પરંતુ બાળક ને લાગતું હતું કે આ તેની મમતા પ્રેમ છે પરંતુ આગળ જતાં આ પ્રેમ હવસ માં બદલાઈ ગયો હતો.શરૂઆતમાં શિક્ષક ખોટી રીતે તેને અડતા હતા પરંતુ છોકરો આ અંગે ખાસ વધુ વિચારી શકતો નહોતો.બાદમાં છોકરાઓ જ્યારે શિક્ષકને સંબંધ બનાવાની ના પાડી તો તેના પર દબાણ બનાવ્યું.

પ્રોસેક્યૂટરના મતે પીડિત છોકરાને એવું લાગ્યું કે તેને ઘરમાં જગ્યા અપાવા પાછળ શિક્ષકનો હેતુ તેની સાથે સંબંધ બનાવાનો જ હતો.મહિલાએ યુવક નું શોષણ કરતાં યુવક હચમચી ગયો હતો.યુવક એ આવિશે અગાવ કોઈ દિવસે વિચાર્યું ના હતું ત્યારે તે આવાત નો સામનો કરતાં ગભરાઈ ગયો હતો.