મહિલાઓની મસીહા બનીઆ આ “અમ્મા” ખુદ હાથમાં બંદૂક લઈને કરે છે રક્ષા,જુઓ તસવીરો.

0
587

17 વર્ષ પહેલા પતિમેં ગુમાવનાર શહના બેગમ મહિલાઓની સલામતી માટે હાથમાં બંદૂક તાને,તેમની ઢાળ બની ઉભી છે. શાહજહાંપુરની વતની 42 વર્ષીય શહના,સ્ત્રીઓ પ્રત્યે ખરાબ નજર રાખનારા છોકરાઓ માટે ખોફનું બીજું નામ છે.

ચાર બાળકોની માતા એક સ્ત્રોત સાથે વાત કરતા કહે છે બંદૂક જ હવે મારો બીજો પતિ છે. મારા વિસ્તારમાં કોઈ પુરુષમેં મહિલાઓને પજવવાની હિંમત નથી થતી,તેમને મારો ખૌફ છે. તેઓ જાણે છે કે જો તેઓએ આવું કર્યું,તો હું તેમને ગોળીથી ઉડાવી દઈશ. હું મારા વિસ્તારની મહિલાઓને મારી પુત્રી માનું છું અને દરેક માતાની જવાબદારી છે કે તે તેમના બાળકોની સુરક્ષા કરે.

જો વિસ્તારની મહિલાઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો તેઓ શહાના પાસે આવે છે.ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓએ ન્યાય માટે સૌથી પહેલા શાહનના ન્યાયનો દરવાજો ખટખટાવે છે.

બંદૂક વાળી કાકી તરીકે જાણીતી,શહાનાએ મહિલાઓને ન્યાય મળે તે માટે પગની એડી સુધીનું જોર લગાવે છે.

2013 માં,એક છોકરી સાથે ત્રણ શખ્સો તેમની ઈજ્જત સાથે છેડખાની કરી હતી.તે યુવતીને ન્યાય મળે તે માટે શહાનાએ દિવસ રાત એક કરી અને તમામ ગુનેગારોને પોલીસને હવાલે કર્યા.