મલાઈકાએ ફેન્સને આકર્ષક કરવા માટે મુક્યા એવા ફોટો,જેને જોઈ ને તમે પણ ચકિત થઈ જશો

0
158

મલાઈકા અરોરા ને આપણે સૌ જાણતા જ હશે,અને મલાઈકા અરોરા ને બૉલીવુડની સૌથી હોટ હિરોઇન તરીકે પણ ઓળખવામાં આવે છે.45ની મલાઈકા અરોરાએ 25 વર્ષની મૉડેલ જેવા ફોટો શેર કર્યા,જેને જોઈ ને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. જોવો તેમની બોલ્ડ તસવીરો.

બોલીવુડની સૌથી હોટ અભિનેત્રી મલાઈકા અરોરા વિશે તમને ખબર હસે કે, તે બોલિવુડમાં હોટ ફોટોગ્રાફી માટે ખૂબજ ફેમસ છે.અને તેમણે હાલના દિવસોમાં હોટ ફોટોગ્રાફી કરી ને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોટો પણ શેર કર્યા હતા. આમ મલાઈકા અરોરા તેના બોલ્ડ ફોટો સોસિયલ મિડોયામાં શેર કરીને તેના ફેન્સ ને આકર્ષિત કરે છે.

મલાઈકા અરોરા તેના અફેર અને બોલ્ડ ફોટોગ્રાફના કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. આ વખતે તેણે કંઈક એવા કપડા પહેરી લીધા કે ફેન્સ તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેસનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભુ કરે છે. પણ આ વખતે તેની ફેન્સ જોઇને લાલા પીળાં થઈ રહ્યા છે.અને ફેન્સે વખાણ પણ કર્યા હતા.અને તેમણે આ ફોટોગ્રાફી તેમના તલાક લીધા પછી કર્યા હતા.

અને અત્યાર તેમની ઉંમર 45 છે. અને અત્યારે તેમનું અફેર અર્જુન કપૂર સાથે મીડીયા પર આવી રહ્યું છે. અને એક સમાચાર મુજબ તેમની લગ્નની વાત ચાલી રહી છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે અર્જુન કપૂર ની ઉંમર 25 વર્ષ છે, અને મલાઈકા અને અર્જુન વચ્ચે 20 વર્ષોનો તફાવત છે.તેમ છતાં પણ બંને એક બીજા ને પ્રેમ કરે છે.અને બંને વચ્ચે લગ્ન કરવાની પણ વાત સોસિયલ મીડિયામાં સામે આવી હતી.

આ ઉપરાંત મલાઈકા ઘણી વાર ટ્રોલિંગ નો શિકાર પણ બની ચુકી છે.અને સોસિયલ મીડિયામાં તેની ટ્રોલિંગ પણ થતી હોય છે.મલાઈકા હમણાં ગર્લ-ગેંગ સાથે ‘બેચલર ટ્રીપ’ કરવા માલદિવ્સ ગઈ હતી. ત્યારે પણ એક્ટ્રેસે ફેન્સને પરસેવો છૂટી જાય તેવી હોટ ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.તે પોતાની બોલ્ડ સાઈડને શો ઓફ કરવાનું નથી ભૂલતી. મલાઈકાએ એકવાર પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તો દરિયામાં તરવા કે ડૂબકી લગાવવા માટે તમે નક્કી કરો એવા કપડા પહેરવાના.

જો લોકોને લાગતું હોય કે મારે બીજુ કંઈક પહેરવું જોઈએ તો તેઓ મને જણાવે  તેણે ટ્રોલર્સને કહ્યું કે બીજાના વિશે જાણતા ના હોવ તો ખોટી ડંફાસો ના મારવી જોઈયે.આ સાથે મલાઈકાએ એવી પણ સલાહ આપી દીધી કે, તમારે જીવનમાં તમારે કઈ સરું કરવાની જરૂર છે.તમે ના કરતા હોય તો બીજાને સલાહ આપવાની જરૂર નથી.

આ ઉપરાંત મલાઈકા અરોરા ઘણી વાર ટ્રોલિંગ નો શિકાર પણ બની ચુકી છે.પરંતુ તેનો હોટ અંદાજ જોઈ ભલભલા ચોકી જાય છે.આ ઉપરાંત પોતાનો હોટ અંદાજ ફેન્સ ને બતાવવા માટે તેની બોલ્ડ તસવીરો સોસિયલ મીડિયામાં શેર કરે છે.