મલાઈકા ના આ ફોટા જોયા બાદ વિશ્વાસ નહીં આવે કે તેની ઉંમર 40 પલ્સ છે,જુઓ તેની હોટ અદા…..

અભિનેતા અર્જુન કપૂરે લોકોને તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાની રસોઈ કુશળતાથી વાકેફ કર્યા.અર્જુને મલાઇકા દ્વારા રાંધેલ આહાર ઇન્સ્ટાગ્રામ વીડિયો પર શેર કર્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું છે, જ્યારે તે રવિવારે તમારા માટે રસોઈ બનાવે છે.તેના જવાબમાં, મલાઇકાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર રેડ હાર્ટ ઇમોજી સાથે વિડિઓ શેર કરી.આ પછી મલાઈકા અરોરાએ તેની એક નવીનતમ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે પૂલમાં ચિલિંગ જોવા મળી રહી છે.

Advertisement

બંનેના ફોટા જોતા લાગે છે કે આ કપલ તેમના હેપ્પી સન્ડે સાથે ગાળી રહ્યો છે.મલાઈકાએ સ્વીમીંગ પૂલમાં એક તસવીર શેર કરી હતી, જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, સ્મિત કરો અને ખુશ રહો. તમારું વર્ષ શ્રેષ્ઠ બનાવો.વર્ષ 2020 માં, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બંને કોરોના બન્યા.તાજેતરમાં જ મલાઇકાએ પણ ખુલાસો કર્યો હતો કે તે અને અર્જુન લોકડાઉન સમયગાળા દરમિયાન સાથે હતા.

તે જ સમયે, આ બંને ગોવામાં એક સાથે નવા વર્ષ વેકેશનની ઉજવણી કરી રહ્યા છે.અર્જુન અને મલાઈકા છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.સ 2019 માં બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા હતા.મલાઇકાના છૂટાછેડા થયા છે. તેણે 2017 માં અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. જ્યારે અર્જુન અને મલાઈકાએ ઘણાં સમય પહેલાં સત્તાવાર રીતે પોતાના સંબંધ બનાવ્યા હતા, હવે આ વર્ષે, દરેકને આશા છે કે બંને લગ્ન સાથેના તેમના સંબંધોને સીલ કરશે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સૌથી વધુ ચર્ચામાં રહેતા સેલિબ્રિટી કપલ્સ પૈકીના એક છે. હાલ અર્જુન અને મલાઈકા ગોવામાં રજાઓ ગાળી રહ્યા છે. ન્યૂયર વેકેશન માટે ગોવા ગયેલા અર્જુન-મલાઈકા ત્યાંથી સુંદર તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરી રહ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એક્ટ્રેસની બહેન અમૃતાની વિલામાં રોકાયા છે. ત્યારે અહીં મલાઈકાએ પોતાના પ્રેમી માટે જમવાનું બનાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અર્જુન કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મલાઈકાએ તેના માટે બનાવેલા ભોજનની ઝલક બતાવી હતી. અર્જુને નાનકડો વિડીયો શેર કરીને લખ્યું, “જ્યારે રવિવારે તે તમારા માટે જમવાનું બનાવે. અર્જુનની પોસ્ટ જોઈને લાગી રહ્યું છે કે, મલાઈકાએ તેના માટે જમવાનું બનાવતા તે ખૂબ ખુશ થયો છે.અર્જુનની સ્ટોરીને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મલાઈકાએ હાર્ટના ઈમોજી સાથે શેર કરી છે. અર્જુન-મલાઈકાએ પોતાની રિલેશનશીપ ખુલીને સ્વીકારી છે.

ત્યારથી તેઓ આપી રહ્યા છે.મલાઈકા અરોરાએ નવા વર્ષના પહેલા જ દિવસે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેની તસવીર શેર કરી હતી. તેણે લખ્યું, “નવી પરોઢ, નવો દિવસ. નવું વર્ષ છે….2021.” અર્જુન અને મલાઈકાએ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મલાઈકા પોતાના દીકરા અને પરિવાર સાથે ગોવામાં છે. તેણે અહીં જ ક્રિસમસ પણ સેલિબ્રેટ કરી હતી. ક્રિસમસ બાદ અર્જુન ગોવા પહોંચ્યો હતો. ત્યારથી કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ક્રિસમસ અને ન્યૂયર પહેલા,અર્જુન-મલાઈકાએ દિવાળી પણ સાથે ઉજવી હતી. અર્જુન કપૂર આગામી ફિલ્મના શૂટિંગ માટે ધર્મશાલામાં હતો ત્યારે મલાઈકા પણ ત્યાં પહોંચી હતી. આ સિવાય લોકડાઉનમાં પણ મલાઈકા અર્જુન સાથે જ રહી હતી. એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં અર્જુનનું નામ લીધા વિના આ વાતનો ખુલાસો કર્યો હતો.

મલાઈકાને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, તે લોકડાઉન દરમિયાન કોની સાથે રહેવા ઈચ્છે છે? ત્યારે તેણે જવાબ આપ્યો, “હું એક એવા એક્ટર સાથે ક્વોરન્ટીન થઈ હતી જે ખૂબ મનોરંજક છે. તેની સાથે એક ક્ષણ પણ ઝાંખી નથી લાગતી. તે હંમેશા મારી મજાક ઉડાવતો રહે છે અને હું તેની વાતો પર હસતી રહું છું. મારા માટે તે ખૂબ રમૂજી અને એન્ટરટેઈનિંગ છે.વર્કફ્રંટની વાત કરીએ તો, અર્જુન કપૂર ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન ઉપરાંત સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેક્લીન ફર્નાન્ડિઝ પણ જોવા મળશે.

33 વર્ષીય અર્જુન કપૂર મંગળવારે 12 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે બીકેસી સ્થિત નારા થાઈ રેસ્ટોરાં બહાર સ્પૉટ થયા હતા. તેઓ અહીં દિવાળી ડિનર માટે પહોંચ્યા હતા. આ સમયે મલાઈકાએ વ્હાઈટ ટેંક ટૉપ સાથે બ્લૂ ડેનિમ પહેરી હતી. જ્યારે અર્જુન કેજ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. બંનેનું આમ જાહેરમાં સાથે આવવું તેમના રિલેશનશિપને કન્ફર્મ કરવાની પૃષ્ટિ સાથે જોડવામાં આવી રહ્યું છે.

મીડિયાને જોઈ ચોંક્યા બંને, ફેન્સની ભીડથી મલાઈકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન,રેસ્ટોરાં બહાર મીડિયાની હાજરી જોઈ અર્જુન અને મલાઈકા ચોંક્યા હતા. જોકે અર્જુને આ સમયે મીડિયા અને ત્યાં હાજર રહેલા ફેન્સની ભીડ વચ્ચે 45 વર્ષીય ગર્લફ્રેન્ડને પ્રોટેક્ટ કરી ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.

છેલ્લા ઘણા સમયથી અર્જુન અને મલાઈકાનું રિલેશનશિપ ચર્ચાનો વિષય રહ્યો છે. તેઓ આવતાવર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે. આ વાતનો સંકેત મલાઈકાના મિત્ર અને બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર કરન જોહરે એક શો દરમિયાન આપ્યો હતો. કરનનો એક વીડિયો પણ અગાઉ વાઈરલ થયો હતો જેમાં તે મલાઈકાની ઈટાલી ટ્રિપ (જ્યાં બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ સાથે હતો) કેવી રહી તે અંગે પૂછી રહ્યો હતો. જોકે આ સવાલનો જવાબ આપવાના બદલે મલાઈકાએ વાત બદલી નાખી હતી.

હેલોવીન લુક પર મલાઈકાએ કરી હતી અર્જુનની પ્રશંસા,તાજેતરમાં હેલોવીન ડે પર અર્જુને પોતાનો હેલોવીન લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો તો મલાઈકાએ તેની પર તાત્કાલિક રિએક્શન આપ્યું હતું. મલાઈકાએ ફાયર (આગ)ની ઈમોજી શેર કરતા સંકેત આપ્યો કે, આ લુક સાથે અર્જુને આગ લગાવી દીધી છે.

આ પહેલા 23 ઓક્ટોબરે મલાઈકાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે અર્જુન પણ ઈટાલી ગયો હતો. બંને એક અઠવાડિયું ત્યાં રોકાયા હતા અને એરપોર્ટ બંને એકબીજાનો હાથ પકડીને ફરતા હોવાની તસવીર પણ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ હતી.જોકે બંને ભારત એક જ ફ્લાઈટમાં પહોંચ્યા પછી એરપોર્ટ પર મીડિયાને જોતા જ એકબીજાથી દૂર થઈ ગયા હતા.

રિયાલિટી શોના સેટ પર અર્જુન-મલાઈકાની સાથે કર્યો હતો ડાન્સ,45મા જન્મદિવસ પહેલા મલાઈકાએ અર્જુન સાથે રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં ડાન્સ કર્યો હતો. અહીં અર્જુન પોતાની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ જોવા પહોંચ્યો હતો.આ સમયે તેણે એકપણ ક્ષણ માટે 12 વર્ષ મોટી મલાઈકાનો હાથ છોડ્યો નહોતો, સ્ટેજ પર બંનેએ ‘બીટ પે બૂટી’ સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા. તેઓ સ્ટેજ પર એકબીજાનો હાથ પકડીને જ આવ્યા હતા.

મલાઈકા અને અર્જુન ઘણીવાર સાથે જોવા મળ્યા છે પરંતુ તેઓ એકબીજાના સંબંધોને સ્વીકારતા નથી. તેઓ સંદીપ ખોસલાની પાર્ટીમાં એક જ કારમાં પહોંચ્યા હતા. બંને કુણાલ રાવલના ફેશન શોમાં પણ સાથે જોવા મળ્યા હતા.તાજેતરમાં જ અરબાઝ ખાને મલાઈકા સાથેના ડિવોર્સ બાદ પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથેના સંબંધ પર વાત કરી હતી અને તેને ડેટ કરતો હોવાની વાત સ્વીકારી હતી.

ડિવોર્સ બાદ ખ્યાલ આવ્યો કે જીવન કયા જતું હતું,મલાઈકાએ કહ્યું હતું કે તેના મનમાં અનેક પ્રકારના વિચારો હતો. જે રીતે બધાના મનમાં વિચાર હોય તે પણ એ જ વિચારતી હતી કે આગળ શું થશે. જીવન કયા લઈને જશે. જોકે, તેણે એક પણ વાતને પોતાના મન પર હાવિ થવા દીધી નહોતી. તેના માટે આ સૌથી સારી વાત હતી. તેને બધું જ સમય પર છોડી દીધું હતું અને સારા સમયની રાહ જોઈ હતી.

Advertisement