મંદાના કરીમીએ પોતાની એવી હોટ તસવીરો, શેર કરી જેને જોઈને તમે પાણી પાણી થઈ જશો

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મંદાના કરીમીની એવી હોટ તસ્વીરો લઈને આવ્યા છે કે જેને તમે જોતા જ રહી જશો.બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમી ગત દિવસો પહેલાં કોરોના પોઝિટિવ હોવાના સમાચારોને લઇને ચર્ચામાં આવી હતી. તેમના વિશે સોશિયલ મીડિયા પર એ અફવા હતી કે તે કોરોના વાયરસ પોઝિટિવ છે. પરંતુ હવે અભિનેત્રીએ આ મામલે સત્ય જણાવતાં પોતાની સ્પષ્ટતા આપી છે. મંદાના આવી અફવો ઉડાવનારાઓની ખૂબ નારાજ પણ જોવા મળી. મંદાનાએ લાઇવ ચેટ દરમિયાન આવી અફવાઓ ઉડાવનારની ઝાટકણી કાઢી હતી.

Advertisement

ઈન્સ્ટાગ્રામ પર મંદાના કરીમીએ ખૂબ જ બોલ્ડ અને ટોપલેસ તસવીર શેર કરી છે. મંદાના તસવીરમાં સીટિંગ સાઈડપોઝ આપતી જોવા મળી રહી છે. મંદાના ટોપલેસ છે. તેના શરીર પર કોઈ જ કપડું નથી. જેવો બોલ્ડ ફોટો શેર કર્યો સાથે મંદાનાએ કેપ્શન પણ એવું ખતરનાક જ આપ્યું છે.બોલિવૂડ અભિનેત્રી મંદાના કરીમી પોતાના હોટ અવતારને લઈને ખુબ ચર્ચામાં રહે છે. મંદાના કરીમે હાલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ટોપલેસ તસવીર શેર કરીને સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો છે. અભિનેત્રીની આ તસવીરને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આવું પહેલીવાર નથી બન્યું કે મંદાનાએ આ પ્રકારની બોલ્ડ તસવીર શેર કરી હોય. આ અગાઉ પણ મંદાના આ પ્રકારની બોલ્ડ તસવીરો શેર કરતી રહી છે.

ભારતમાં પોતાના અનુભવની વાત કરતા મંદાના કરીમી કહે છે કે પરિવારના સભ્યોની ગેરહાજરીમાં રહેવાના કારણં તેને અનેક પ્રકારના અનુભવ થયા છે. તેનુ કહેવુ છે કે પરિવારના સભ્યો તેને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે કામ કરવાને લઇને તે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે અન્ય કોન્ટ્રાક્ટ પણ તેની પાસે આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૩માં મંદાના કરીમીએ મુંબઇ આવવા અને ફિલ્મોમાં તેમજ એક્ટિંગમાં ભાગ્ય અજમાવવાનો નિર્ણય કર્યો છે મંદાના કરીમીની ઓળખ જ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકે શરૂઆતમાં થઇ ગઇ હતી. તેના દ્વારા જે ફિલ્મોમાં ભૂમિકા અદા કરવામાં આવી છે તેમાં રોય, ભાગ જાની ભાગ રોય, મે ઔર ચાર્લી તેમજ ક્યાં કુલ હે હમનો સમાવેશ થાય છે.

હાલ જે તસવીર મંદાનાએ શેર કરી છે તેમાં તે બેડ પર સૂતેલી જોવા મળી રહી છે. ફેન્સ વચ્ચે આ તસવીર ગણતરીની મિનિટોમાં વાઈરલ થઈ ગઈ છે. આ તસવીર પર લોકો રિએક્શન પણ આપી રહ્યાં છે. એક ચાહકે કહ્યું કે ગજબના સુંદર લાગો છો મેમ.

મંદાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર છાશવારે તસવીરો શેર કરતી રહે છે. મંદાના પોતાના બોલ્ડ અને હોટ અંદાજના કારણે ખુબ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારની તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર મંદાનાના ગજબના ફેન ફોલોઈંગ છે. પોઝ આપવામાં મંદાના હોશિયાર છે. તેના પોઝ પર ચાહકો ફિદા થઈ જાય છે.

મંદાનાને વેકેશન પર જવું પણ ખુબ પસંદ છે. તે જ્યારે પણ બહાર જાય છે ત્યારે ત્યાં ખુબ મસ્તી કરતી જોવા મળે છે. આ વાતની જાણકારી તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આપતી રહે છે. મંદાના પોતાના બિકીની અને બેકલેસ ડ્રેસમાં પણ ફોટા શેર કરતી રહે છે. જો કે કેટલીકવાર મંદાના પોતાના ફોટાના કારણે ટ્રોલ થતી પણ જોવા મળી છે.આ પ્રથમ વખત નથી, જ્યારે મંદાના કરીમીએ સોશિયલ મીડિયા પર એવી ફોટો શેર કરી હોય. અગાઉ પણ તે બિકીની આવા જ પ્રકારના કપડ પહેરેલા ફોટોમાં જોવા મળી હતી. જેના કારણે તેની આકરી આલોચના પણ થઈ હતી.

જણાવી દઈએ કે, મંદાના દેખાવમાં સુંદર હોવા ઉપરાંત સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે. તે અવારનવાર પોતાના એવા ફોટો શેર કરે છે, જેના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે.મંદાના કરીમીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ કરનારા લોકોને રોકવા સરળ નથી. આથે તે લોકોની વાતો પર કોઈ ધ્યાન નથી આપતી.

મંદાના છેલ્લે ત્યારે વિવાદોમાં ઘેરાઈ હતી, જ્યારે તેણે પોતાની શ્રીલંકા ટૂરના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ તસવીરોને લઈને યુઝર્સે ભદ્દી કોમેન્ટો કરી હતી.સોશિયલ મીડિયા યુઝર્સે બિકીની અને મોનોકિનીમાં શેર કરેલ ફોટોને લઈને મંદાનાની ટીકા કરી હતી. જેને લઈને મંદાનાએ જણાવ્યું કે, તમે શું પહેરો છો, તે તમારી મરજી છે, જેના પર અન્ય કોઈને વાંધો ના હોવો જોઈએ.

મંદાના કરીમીએ પોતાની બિકીની પહેરેલા ફોટોને લઈને જણાવ્યું હતું કે, હું બિકીની પહેરૂ છું. તે મારી પસંદ છે. કોઈને મારી પસંદ નક્કી કરવાનો કોઈ અધિ્કાર નથી. હું બિકીની પહેરૂ કે કંઈ બીજુ પહેરુ મારી ટિકા કરનારને હું રોકી ના શકું. તે લોકો મારી મજાક ઉડાવતા રહેશે,. આથી હું તેમની વાતો પર ધ્યાન નથી આપતી.

મંદાના કરીમીએ પોતાના કેરિયરની શરૂઆત એર હોસ્ટેસ તરીકે કરી હતી. જો કે બાદમાં મૉડલિંગમાં હાથ અજમાવવા માટે તેણે એરહોસ્ટેસની કારકિર્દી છોડી દીધી હતી. મંદાના કરિમી શાહરૂખ ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર સાથે ટીવી એડ્સ પણ કરી ચૂકી છે. મંદાનાએ ‘રૉય’, ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘મે ઔર ચાર્લ્સ’માં કામ કર્યું છે. મંદાનાએ માર્ચ 2017માં ભારતીય બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2017માં તેણે ગૌરવ વિરૂદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કર્યા હતા. મંદાના કરીમી 2015માં બિગબૉસ-9માં જોવા મળી હતી, મંદાનાએ હાલમાં જ એક ટીવી સિરિયલમાં કામ કર્યું હતું.

જણાવી દઈએ કે, બોલીવુડમાં #MeToo જ્યારે બહું જ ચગ્યું હતું, ત્યારે બોલીવુડ એક્ટર મંદાના કરીમી પણ #MeToo અભિયાનનો હિસ્સો બની ગઈ હતી અને તેણે ક્યા કૂલ હૈ હમના ડિરેક્ટર ઉમેશ ઘડગે વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ સિવાયા મંદાના કરીમી ફિલ્મ નિર્દેશક સાજિદ ખાન પર પણ સંગીન આરોપ લગાવી ચૂકી છે. જો તે વિવાદો મારફતે ચર્ચામાં રહેવાનો આ ફંડા ગ્લેમર વર્લ્ડ માટે નવો નથી. હવે મંદાના કેટલી સફળ થાય છે, તે તો આગામી સમય બતાવશે.

મંદાનાએ આ ફોટોમાં સિલ્ક ટ્રાઉઝર પહેર્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ વાત તેની બોલ્ડનેસમાં ઓર વધારો કરે છે. ફેન્સને પણ આ બોલ્ડ અંદાજ ખુબન પસંદ આવી રહ્યો છે અને ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મંદાના કરીમી અન્ય સેલેબ્સની જેમ જ કોરોનાને કારણે ઘરે જ ટાઈમ વિતાવી રહી છે.

Advertisement