માત્ર લગ્નજ નહીં ભવ્ય લગ્નની સાથે આટલી બધી સુવિધાઓ પણ મહેશભાઈ એ આપી છે,એકવાર જરૂર વાંચજો.

0
1234

મહેશ સવાણી આનામ સાહેબ કોણ નથી જાણતું દરેક લોકોનાં દિલમાં ક્યાંક ને ક્યાંક આ મહાન વ્યક્તિ નું નામ આવીજ જતું હોય.આ કોઈ એક્ટરેસ કે કોઈ અન્ય કોઈ ખાસવ્યક્તિ નથી.પરંતુ આ વ્યક્તિ જે કામ કરે છે તેનાથી તે મહાન છે.હીરાના વેપારી મહેશભાઈ સવાણી દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવે છે.

2012થી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી એ આવખતે પણ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આયોજન કર્યું હતું.આ અંગે મહેશભાઈ સવાણીએ કહ્યું કે આ દીકરીઓના લગ્ન સાથે પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2700 થી પણ વધુ થઈ ચૂકી છે.

મહેશ ભાઈ કહે છે કે મારા માટે સૌથી અગત્યનો માહોલ એ હતો જ્યારે 2018 માં એક બાજુ હિન્દૂ અને ખ્રિસ્તીના લગ્ન ન થયા તો બીજી બાજુ નિકાહ પઢવામાં આવ્યા હતા.પિતાની છત્રછાયા ના હોય તેવી દીકરીઓના લગ્નન કરાવા માટે મહેશ સવાણીના સમૂહ દ્વારા દરેક વર્ષે સમૂહ લગ્નન સમાંરભનું આયોજન કરવામાં આવે છે.અહીં આ લગ્નમાં કોઈ પણ રીતનો જાતિવાદ કરવામાં આવતો નથી દરેક દીકરીઓને સમાનતા સાથે કન્યાવિદાય કરવામાં આવે છે.

મહેશભાઈ દરેક દીકરીને તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડે છે.દીકરીઓને મહેંદી મુકાવવાથી માંડી જમવાથી માંડી તમામ જરૂરતો માટે લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી કામગીરી હાથ ધરવામાં આવશે.મહેશભાઈ ના ટ્રસ્ટ દ્વારા પુર જોશમાં આ લગ્ન ની તૈયારીઓ કરવામાં આવે છે.આવા સજ્જન માણસો જોઈ ને છાતી ગર્વથી ફૂલી જાય છે.જો તમે પણ આ લેખ વાંચી રહ્યા છો તો બનેતેટલો આ લેખને શેર કરજો.દેશમાં દરેક અમિર વ્યક્તિજો આ રીતનું કામ કરે તો ભારત દેશમાં કેટલો સુધારો આવી જાય.

મહેશભાઈ દીકરીના લગ્નજ નથી કરાવતા તેઓને સંપૂર્ણ જરૂરિયા પણ પુરી પાડે છે.દરેક દીકરીને બ્યુટીપાર્લરના પાસ અપાયા છે.તેમની સાથે દીકરીની બહેન અને ભાભીને મહેંદી મુકાવી અપાશે.આથી મહેંદી મુકાવનારા બીજા પરિવારના મળી બેહજાર જેટલાં થશે.મહેશ ભાઈ દર વર્ષે દીકરીઓને આટલાજ ધૂમધામથી પરણાવે છે.એક પિતાની છત્રછાયા શું હોય તે એક પિતા વગર ની દીકરી નેજ ખબર પડે સાહેબ.પરંતુ અહીં આવનારી દરેક દીકરી મહેશભાઈ ને પિતા થી વિશેષ દરરજો આપે છે.ત્યારે ભગવાન પણ આવા વ્યક્તિને લાબું જીવન આપે.ગર્વ થાય છે જ્યારે આ વીર યોદ્ધા ઓની ભૂમિ માં આવા સપૂતો જન્મ લેછે.

અહીં આટલે પૂરું નહિ થતું મહેશ ભાઈ દરેક દીકરીની કંકોત્રી તેમના પરિવારના રિવાજ મુજબ બનાવી છે.એક કપલ દીઠ 10 ડાઈનિંગ ટેબલ લગાવાય છે.દરેક દીકરી દીઠ પાંચ સ્વયંસેવક ખડેપગે રહે છે તાત્કાલિક કોઈ પણ સેવાની જરૂરું પડે તો આલોકો સેવા પૂરી પાડે છે.આ સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ રહેશે.જેથી લગ્ન કરનાર દીકરીને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો મળી રહે.ખુબજ સારી રીતે કરવામા આવતું આ મેનેજમેન્ટ એટલું સુંદર હોય છે કે અહીં આટલી બધી પબ્લિક હોવા છતાં પણ જરા ભીડ નથી થતી.

મહેશભાઈ દીકરીઓ ને જે વખરી કન્યાવિદાય સમયે આપે છે તેની લિસ્ટ જોઈ તમને વધારે આનંદ થશે.આ શાહી લગ્નોત્સવમાં દીકરીઓને કુલ 256 આઈટમો કરિયાવરમાં આપવામાં આવી હતી.દરેક દીકરીઓને અંદાજે 3 લાખ રૂપિયા કરિયાવર આપવામાં આવ્યો હતો.જેમાં 02 તોલા સોનાનો સેટ,ચાંદી અને જ્વેલરી સામેલ છે.સાહેબ સોનુ અને આ કળયુગમાં આવે તેની થી આગળ બીજું શું કહેવાય આ વ્યક્તિના જેટલા ગુણ ગાન કરીએ તેટલા ઓછા છે.

વાત કરીએ રોકડ રકમની તો દરેકને 25 હજાર રૂપિયાની ફીક્સ ડિપોઝીટ અને ઘરવખરીનો સામન આપવામાં આવે છે.આ સિવાય દીરીઓને કપલમાં ગોવાના પ્રવાસે પણ લઈ જવામાં આવશે.સાથે દીકરીઓના બ્યૂટીપાર્લરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.દરેક ને હનીમૂન ટીકીટ આપવામાં આવે છે.સાથે સાથે દીકરીઓ નું ખાસ ધ્યાન રાખવામા પણ આવે છે.

દીકરીઓને જરૂર પડતા તમામ સાધનો સામગ્રી ઓ મહેશ ભાઈ પુરી પાડે છે.આ લગ્નોત્સવમાં વિન્ટેજ કાર અને ભાતી ગળ સંસ્કૃતિથી મઢેલા લગ્નમંડપ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.દીકરીઓને ફૂલો અને શણગારેલી ડોલીમાં બેસાડીને મંડ પ સુધી લઇ જવાઈ હતી.ભવ્ય તા અતિભવ્ય રીતે મહેશભાઈ આ દિકરીઓનું લગ્ન કરાવે છે.પોતાના થી થતી તમામ સગવડો મહેશ ભાઈ પુરી પાડે છે.મિત્રો આવા મહાન વ્યક્તિ માટે એક શેર તો બને છે.