માત્ર શાહી જીવન જીવવા આ અભિનેત્રીઓ એ કર્યું અમિર છોકરાઓ સાથે લગ્ન, નામ જાણી આખો ચાર થઈ જશે

એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રીઓનો સફર ખૂબ જ ટૂંકો હોય છે અને અહીં રોજ નવા ચહેરા જોવા મળે છે અને જૂના જે ચહેરા હોય છે તે ખોવાવા લાગે છે અને અહીં કેટલીક એવી અભિનેત્રીઓ છે કે જે અહીં લાંબી ઇનિંગ રમી શકે છે અને આવી સ્થિતિમાં.

Advertisement

ઘણી અભિનેત્રીઓ માટે લાંબા સમય સુધી રહેવું ખૂબ મુશ્કેલ બની જાય છે. પણ જ્યારે ઘણી અભિનેત્રીઓ હજુ પણ ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહી છે અને ત્યારે તે કેટલીક ફ્લોપ અભિનેત્રીઓએ સમૃદ્ધ પરિવારોના છોકરાઓ સાથે લગ્ન કરવાનું કરિયર નક્કી કર્યું હતું અને અમે તમને આવી જ ત્રણ ફ્લોપ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે ફિલ્મોમાં ખરાબ રીતે ફ્લોપ થયા પછી પણ સમૃદ્ધ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને સ્થાયી થયા છે અને હવે તે એશનું જીવન જીવી રહ્યા છે.

આયેશા ટાકિયાની ગણતરી ઇન્ડસ્ટ્રીની હોટ અને સુંદર અભિનેત્રીઓમાં થાય છે. અને જોકે તેના કરિયર દરમિયાન તે બોલિવૂડમાં કોઈ વિશેષ દરજ્જો પ્રાપ્ત કરી શકી નહીં અને આયેશા ટાકિયાએ સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’ સહિત બોલીવુડની થોડીક જ ફિલ્મોમાં કામ કર્યું હતું.

આયેશાએ એવું પણ વિચારવાનું ચાલુ કર્યું હતું કે તેનો સિક્કો બોલિવૂડમાં ચાલશે નહીં.પણ ત્યારપછી તેણે 2009 માં સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા.

મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાની ગણતરી બોલિવૂડના ફ્લોપમાં થાય છે.અને અમૃતા તેની ફિલ્મોમાં કંઇક ખાસ બતાવી શકી ન હતી પણ 2002 માં આવેલી ફિલ્મ ‘આવારા પાગલ દીવાનાથી’ ફિલ્મની શરૂઆત કરનાર અમૃતા અરોરા કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી અને જેમાંની મોટા ભાગના સાઈડ રોલ્સ હતા.

2009 માં અમૃતાએ એક વેપારી સાથે લગ્ન કર્યા હતા અને અમૃતાના પતિનું નામ શકીલ બોયઝ હતું અને તે એક કન્સ્ટ્રક્શન કંપની ધરાવે છે.

બોલિવૂડ એક્ટ્રેસ અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સિલિના જેટલીએ પણ ફિલ્મોમાં નિષ્ફળતા બાદ અમીર લાઇફ પાર્ટનરની પસંદગી કરી હતી.

સેલિનાએ ઓસ્ટ્રિયન બિઝનેસમેન પીટર હોગ સાથે લગ્ન કર્યા હતા અને પીટરની દુબઈ અને સિંગાપૂરમાં ઘણી હોટલો છે અને તમને જણાવી દઈએ કે સેલિના જેટલીએ વર્ષ 2003 માં ફિલ્મ ‘જનશીન’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ તે વર્ષ 2011 માં ફિલ્મ ‘થેંક્યુ’ માં પણ નજર આવી હતી.

Advertisement