મોનાલીસએ પોતાના પતિ સાથેની હોટ તસ્વીરો કરી શેર, જોઈને તમે પાણી પાણી થઈ જશો……

0
71

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મોનાલીસા અને તેના પતિની કેટલીક ખાસ તસ્વીરો લઈને આવ્યા છે.ભોજપુરી સિનેમામાં ખાસ ઓળખાણ બનાવનાર અભિનેત્રી મોનાલીસા ઘણી વખત પોતાની બોલ્ડ તસ્વીરોના કારણે ચર્ચામાં બની રહે છે. મોનાલીસા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અને તસ્વીરો ચાહકોની સાથે શેર કરતી રહે છે. આ તસ્વીરોને તેમના ચાહકો પણ ખુબ પસંદ કરે છે.

તાજેતરમાં મોનાલીસાએ પોતાના બ્રાઈડલ લુકની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને ચાહકો દ્વ્રારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની અદાઓ અને ડાંસના લાખો ભોજપુરી ફેન્સ દીવાના છે. ભોજપુરી સિનેમાની હૉટ અભિનેત્રીમાં ગણાતી મોનાલિસાનુ એક ગીત યુટ્યુબ પર હાલમાં છવાયેલુ છે.

આ ગીતમાં તેની અદાઓ ખરેખર અફલાતૂન છે જે વરસાદમાં ફિલ્માવામાં આવી છે. ભોજપુરી ગીત પિરિતિયાના બાની પિયાસલને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. આ ભોજપુરી ગીતમાં મોનાલિસા પોતાની હૉટ અદાઓની લાખો લોકોને ઘાયલ કરી રહી છે.સીરીયલ ‘નજર’ માં ડાયન બની ધમાલ મચાવી રહેલી ભોજપુરી અભિનેત્રી મોનાલીસા સોશિયલ સાઈટ પર ઘણી એક્ટીવ રહે છે. તે પોતાની બોલ્ડ તસ્વીરોથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે.

તાજેતરમાં મોનાલીસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ વિક્રાંત સાથેની કેટલીક તસ્વીરો શેર કરી છે.આ તસ્વીરોમાં તે વિક્રાંત સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. લુકની વાત કરીએ તો મોનાલીસા બ્લેક કલરની પોલકા ડોટ મોનોકનીમાં બોલ્ડ જોવા મળી રહી છે. મોનાલીસાનું આ લુક જોઈ તમે પણ તેમના દીવાના બની જશો. મોનાલિસાની આ તસ્વીરો સોશિયલ સાઈટ પર વાયરલ થઈ રહી છે. ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમને ભોજપુરી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મોનાલીસા રિયાલીટી શો બીગ બોસ ની સીઝન ૧૦ માં જોવા મળી ચુકી છે. આ શોથી તેમને બોલીવુડમાં ઓળખાણ મળી હતી. મોનાલીસા આ દિવસોમાં સ્ટાર પ્લસની સીરીયલ નજર 2 માં જોવા મળી રહી છે.મોનાલીસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે અને અવારનવાર ચાહકોની સાથે પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે, મોનાલીસાની આ થ્રોબેક તસ્વીરો છે, જેમાં તે દુલ્હનની જેમ જોવા મળી રહી છે. લુકની વાત કરીએ તો હેવી લેહંગાની સાથે મેચિંગ જ્વેલરી તેમના લુકને વધુ સુંદર બનાવી રહી છે. સામાન્ય મેકઅપ, ઓપન હેયર્સ અને માથા પર દુપ્પટો ઓઢી અભિનેત્રી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.

અભિનેત્રીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકો તસ્વીરો પર કમેન્ટ કરી તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો ભોજપુરી સિનેમાથી લઈને ટીવી જગતમાં મોનાલીસાએ ખુબ નામના પ્રાપ્ત કરી છે. ટીવી સીરીયલ ‘નજર’માં મોનાલીસએ પોતાના નેગેટીવ પાત્રથી ખુબ ચર્ચાઓમાં રહી હતી.

મોનાલીશા અત્યારના સમય મા એક ડાયન નામ ની સીરીયલ મા કામ કરે છે આ સીરીયલ મા ડાયન નો રોલ કરે છે તમને જણાવી દઈએ કે આ સીરીયલ લોકો માટે ગની પસન્દ બની ગયી છે અને પોતાની ચેનલ માં પોપ્યુલર શો બની ચુક્યો છે મોનાલીશા ના મિત્રો ની સંખ્યા મા રોજ વધારો થતો જાય છે.

મોનાલીશા ના બેડરૂમ ના ફોટા, અમુક દિવસો પહેલા મોનાલીશા ની નણંદ એ મોનાલીશા ના બેડરૂમ ના અમુક ફોટા પાડ્યા હતા આ ફોટા ઓ ને મોના પોતાના સોશિઅલ એકાઉન્ટ ઉપર શેર કરતી હતી આ ફોટા ને એટલા બધા પસંદ કરવા માં આવ્યા હતા કે તેના ઉપર લાખો લાઈક અને સુંદરતા ની પ્રસંશા કરનાર કોમેન્ટ આવી હતી.

મોનાલીશાના આ રીતના ફોટા, મોનાલીશા એ શુટિંગ ના સમયે પોતાના અમુક ફોટા શેર કર્યા હતા તેમાં સૌથી વધારે ફોટા સેર કરવા મા આવ્યા હતા લોકો એ મોના ની સુંદરતા ના પુલ બાંધ્યા તો અમુક લોકો એ તેના સોંદર્ય ની પ્રસંશા કંઈક અલગ જ અંદાજ મા કરી હતી મોના અત્યારે નજર સીરીયલ ના સેટ ઉપર જોવા મળે છે.

બાથરૂમ ટબમા મોનાના ફોટા, મોના ના અમુક દિવસો પહેલા ના આ ફોટા ઓ એ પણ ખૂબ સુર્ખિયો જોવા મળી હતી મોના એ બાથરૂમ ટબ મા ગણા સુંદર ફોટા સૂટ કરાવ્યા હતા પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર શેર કરતા લખ્યું હતું કે એટીટ્યુડ હન તેમના આ ફોટા ઓ એ પણ પ્રસંશા મા રહ્યા હતા.

નચ બલિયે 9 ના સેટ ઉપર મોનાલીસા, મોના ના અમુક ફોટા નચ બલિયે 9 ના સેટ ઉપર પણ પાડવામાં આવ્યા હતા જેણે સોશિઅલ મીડિયા ઉપર ખૂબ પસંદ કરવા મા આવ્યા હતા મોનાલિસા ના પ્રમાણે તેમના મિત્રો ના સારા વિચારો ને કારણે જ તેમને આગળ પહોંચાડવા માટે મોટીવેટ કરે.

લોકોની પહેલી પસંદ છે આવા ફોટા.મોના ના આવા ફોટા લોકો દ્વારા ખૂબ પસંદ કરવા મા આવ્યા હતા કહેવા મા આવે છે કે આ ફોટા પણ નચબલીએ 9 ના છે ત્યાં મોના ની સાથે તેમના પતિ પણ હતા અને ત્યાં તેમણે ખૂબ ફોટો સૂટ કરાવ્યું હતુ પણ મોના ને જ્યાં પણ ટાઈમ મળે કછે ત્યાં ફોટો સૂટ કારવીજ લે છે બસ આજ અદા ને લોકો પસંદ કરે છે.

મોનાલીશા ના લગ્ન ના ફોટા.તમને ખબર હશે કે મોનાલિસા અને વિક્રાંત બંને ના લગ્ન સલમાન ખાન ના બિગ બોસ ના ઘર માં કરાવ્યા હતા બિગ બોસ માં આવું પહેલી વાર થયું હતું કે અહીંયા કોઈના લગ્ન કરાવ્યા હતા અહીંયા થી જ મોના નું જીવન બદલાઈ ગયું અને મોના ની એટલી પ્રગતિ થઈ જેના કારણે આજે પણ મોના તે પ્રગતિ ના સહારે જીવન માં સફળ થતી જઈ રહી છે આ ફોટા તેમના લગ્ન ના છે.

સોશિયલ મીડિયાની પહેલી પસંદ.જેવુ તમે જાણો છો મોનાલીશા ભોજપુરી સિનેમા ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી ઓમાંથી એક છે મોનાલીશા ના ફોટા પણ ખૂબ વાઇરલ થતી જોવા મળે છે તેમના ફ્રેન્ડ ફોલોઅર્સ પણ ખૂબ જોરદાર છે અમુક દિવસો પહેલા મોના નું સોંગ પણ વાઇરલ થયું હતું સોશિઅલ મોડિયા ઉપર.

મોનાલીશાની ગણા ફોટા બીકની મા જોઇ શકો છો પણ તેમના અમુક ખાસ ફોટા મા પણ આ એક આ પણ છે પાણી જોડે બેઠેલી મોનાલીશા ગમેતે નું દિલ જીતી શકે છે અને તેમની સુંદર તાના લોકો ઘાયલ થઈ ચૂક્યા છે મોનાલીશા ભોજપુરી સિનેમા માં સૌથી વધારે પસન્દ કરવા માં આવતી અભિનેત્રી છે.

મોનાલીસા ની બ્લુ સાડી ના આ ફોટા ખૂબ વાઇરલ થયા હતા લોકો એ તેમના આ અવતાર ને પણ ખૂબ પ્રસંશા કરી હતી અને કદાચ આ ફોટા ને ઈંસ્પાઇર થઈ ને તેમને સીરીયલ નજર મા સાડી પહેરી ને પણ રોલ નિભાવ્યો છે.

પાર્કમા મોનાલીશા.મોનાલીશા ના પાર્ક મા બેઠેલ ફોટા ને ખૂબ પસંદ કરવા મા આવ્યા હતા એ હંમેશા પોતાના સોશિઅલ એકાઉન્ટ ને અપડેટ રાખતી હોય છે અને પોતાના ચાહકો માટે અમુક એવા ફોટા મૂકે છે જેણે તેને ફ્રેન્ડ ખૂબ પસંદ કરે છે પણ મોના સમજી ગઈ છે કે જો દુનિયામા રહેવું હોય તો તેમના ફ્રેન્ડ ને પોતાના બનાવવાજ પડશે.

મોનાલીશા ની કાતિલ અદા છે.હોવે આ ફોટા જોઈ ને તમને શું લાગે છે કે તેમની સુંદરતા ઉપર કોઈ ભાગ્યેજ કોઈ એવું હશે જે પાછળ ના પાસે કારણ કે આ ફોટા ઓ ગમેતે ના દિલમાં ઉતરી શકે છે અને મોના પણ ખૂબ સુંદરતા ના એનાથી સારું પ્રદર્શન આજ થી પહેલા કોઈ દિવસ નહીં જોયું હોય.

સફેદ સાડી મા મોનાલીશા.મોના ના આ સફેદ સાડી માં આ ફોટા ગણા વાઇરલ થયા હતા તેના આ ફોટા શુટિંગ ના સમય ના છે પણ લોકોએ આ ફોટા ને ખૂબ સેર કર્યા હતા મોના ના ફ્રેન્ડ તેમની સુંદરતા ની પ્રશંસા કરતા ની સાથે શેર કરે છે પણ મોના પોતાની સુંદરતા થી આતંક મચાવી રહી છે.

મોનાના એક બીજા ખૂબ સુંદર ફોટાઓ.મોનાલિસાના આ ફોટા ઓમાં પણ ખૂબ વાઇરલ થઈ રહી છે તમે આ ફોટો જોઈ ને અંદાજો લગાવી શકો છો એટલુંજ નહીં પણ મોના ની અદાઓ હંમેશા કાતિલ રહી છે જો જો મોનાની આ ફોટા જોઈને તેમના સાથે પ્રેમ ના કરી બેસતા કારણ કે મોના ના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના લગ્ન પણ ખૂબ વાઇરલ થઈ ચૂક્યા છે કારણ કે બિગ બોસ મા પહેલી વાર આવું થયું હતું જ્યાં કોઈનું લગ્ન થયું જે મોના અને વિક્રાંત નું હતું.