મૂળ રાજસ્થાની યુવતી મમતાં સોની જાણો કઈ રીતે બની ગુજરાતી સીનેમાંની રાધા……

0
211

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર કલાકાર મમતા સોની વિશે મિત્રો દરેક ને તેમના મનગમતા કલાકારો ના અંગત જીવન વિશે જાણવાની ઘણી બધી ઉત્સુકતા હોય છે જેમકે તેઓ ક્યા રહે છે તેમનુ જીવન કેવુ છે વગેરે મિત્રો ગુજરાત ની ધરતી એ ઘણા બધા કલાકારો ને ઓળખ અપાવી છે.ગુજરાતી કલાકાર એવી સુપર સ્ટાર મમતા સોની.

Advertisement

જેમણે તમે વિક્રમ ઠાકોર પાસે જોયા હશે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં પણ છેઅને પણ તમને આ વાતની જાણ નહીં હોય કે મમતા સોની ખરેખર ગુજરાતી નથી પણ તે ખરેખર રાજસ્થાન ના અજમેરની વતની છે તેનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં જ રહે છે અને મમતા સોની હાલમાં ગાંધીનગરમાં રહે છે અને તેઓ નાનપણ થી જ ડાન્સની શોખીન મમતા જામનગર માં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગઈ હતી અને ત્યારબાદ તેમણે કલાકાર બનવાનો મોકો મળ્યો હતો.

મિત્રો મમતા સોની સૌથી પહેલી ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની તરસી મમતા હતી અને ત્યાર બાદ મમતા સોનીએ અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, મરાઠી અને રાજસ્થાની મળી 27 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ પડદે મમતા સોની સૌથી હિટ જોડી વિક્રમ ઠાકોર સાથે રહી છે વિક્રમ ઠાકોર સાથેની મોટભાગની ફિલ્મોમાં મમતા સોનીનું નામ રાધા.જ રહ્યું છે. માત્ર ફિલ્મી પડદે જ નહીં દેશ-વિદેશમાં સ્ટેજ શો માટે મમતા સોની બહુ જ ફેમસ છે.અને ત્યારબાદ તેમણે ઘણી લોકચાહના મેળવી હતી અને મમતા સોની તેમની સાયરીઓના કારણે ખૂબ જ ફેમસ થઈ ગઈ છે.

અને તેમના ફ્રેન્સ પણ ખૂબ જ વધી ગયા છે તેઓ મોટા ભાગે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મોમાં વધારે જોવા મળે છે.જ્યારે તે પ્રોગ્રામમાં હોય છે ત્યારે પણ વિક્રમ ઠાકોર સાથે મોટા સમયમાં જોવા મળી છે અને તેઓ ત્યારે શાયરીઓથી જ શરૂઆત મરે છે.તેમજ મમતા સોની અત્યાર સુધીમાં 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને લોકોને તેમના આશિક બનાવી દીધા છે અને તેમજ કહેવામા આવી રહ્યું છે કે મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં પણ સ્પેશિયલ એવોર્ડ મળી ચૂક્યો છે.

અને હાલમાં તે ટોચ પર છે તેમજ તેમાં પણ તેઓ ચર્ચામાં જોવા મળ્યા હતા અને આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ તેમજ મિસ ફોટો જેનિક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું હતું તેવું પણ કહેવામાં આવ્યું છે.તેની સાથે સાથે એવું પણ કહેવામા આવી રહ્યું છે કે ફક્ત ગુજરાતી જ નહીં પણ મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને ત્યારબાદ મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે.

તેમજ મમતા સોની રાધાના પાત્રમાં સૌથી વધારે ફેમસ થયેલ છે.ત્યારબાદ તેઓની ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે.આ તરસી મમતા ફિલ્મથી ડેબ્યુ કરનાર મમતા સોનીની પહેલી જ ફિલ્મ હિટ ગઇ હતી અને જે હતી એક વાર પિયુને મળવા આવજે જેમાં તેમની સામે વિક્રમ ઠાકોર હતા અને આ ફિલ્મને ઘણી લોકચાહના મળી હતી અને ત્યારથી જ મમતા સોનીને લોકો વધારે ચાહવા લાગ્યા હતા.ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે.

કે ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે અને તેમજ તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ આ અભિનેત્રીઓની પણ બોલબાલા વધારે હોય છે જોકે આજે આ અભિનેત્રી મમતા સોનીના ઘરની તસવીરો પણ અહીંયા આપવામાં આવી છે.તેમજ ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મમતા સોની ચાહકોમાં રાધાના નામથી વધારે જાણીતી છે તેમજ આ મમતા સોની સૌથી પહેલી ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની તરસી મમતા હતી.

મિત્ર્ક તેવું પણ કહેવામાં આવ્યું છે.ત્યાર બાદ મમતા સોની સ્ટેજ પર પોતાની આગવી સ્ટાઈલમાં શાયરી બોલીને અને ડાન્સ કરીને મમતા સોની અનેક ચાહકોના દિલો પર રાજ કરે છે એવામાં જ સુપર સ્ટાર એવા મમતા સોની ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે તેમજ મમતા સોનીનું ઘર પણ એવું છે કે જે તમે જોતા જ નવાઈ પામશો કારણ કે મમતા સોનીનું ઘર ખૂબજ સુંદર છે અને તેઓ હાલમાં તે ઘરમાં રહે છે.જોકે બોવ ખાસ તેઓ તેમના ઘરની તસવીરો અપલોડ કરતાં નથી માટે અમે તમારા સમક્ષ લાવી શકતા નથી પરંતુ તેમનું ઘર ખુબજ સુંદર છે.

મમતાને આ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી પણ વધારે સમય થયો છે. મમતા સોની ગુજરાતી સિનેમાની પહેલી એવી એક્ટ્રેસ છે, જેણે પોતાના પૈસામાંથી ઓડી કાર ખરીદી છે. પણ તમને આ વાતની જાણ નહીં હોય કે મમતા સોની ખરેખર ગુજરાતી નથી પણ તે ખરેખર રાજસ્થાનના અજમેરની વતની છે.અને તેનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં જ રહે છે.મમતા સોની હાલમાં ગાંધીનગરમાં રહે છે.જેમ જેમ નવી ગુજરાતી ફિલ્મો આવે છે તેમ તેમ તે ફિલ્મોની બોલબાલા વધારે જોવા મળે છે.

તેમના ફ્રેન્સ પણ ખૂબ જ વધી ગયા છે તેઓ મોટા ભાગે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મોમાં વધારે જોવા મળે છે.જ્યારે તે પ્રોગ્રામમાં હોય છે ત્યારે પણ વિક્રમ ઠાકોર સાથે મોટા સમયમાં જોવા મળી છે અને તેઓ ત્યારે શાયરીઓથી જ શરૂઆત મરે છે.તેમજ મમતા સોની અત્યાર સુધીમાં 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને લોકોને તેમના આશિક બનાવી દીધા છે.અને તેમજ કહેવામા આવી રહ્યું છે કે મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં પણ સ્પેશિયલ એવોર્ડ મળી ચૂક્યો છે.

હાલમાં તે ટોચ પર છે અને તે ફક્ત ગુજરાતી જ નહીં પણ મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને ત્યારબાદ મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે.તેમજ મમતા સોની રાધાના પાત્રમાં સૌથી વધારે ફેમસ થયેલ છે.ત્યારબાદ તેઓની ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે.

આ તરસી મમતા ફિલ્મથી ડેબ્યુ કરનાર મમતા સોનીની પહેલી જ ફિલ્મ હિટ ગઇ હતી અને જે હતી એક વાર પિયુને મળવા આવજે જેમાં તેમની સામે વિક્રમ ઠાકોર હતા અને આ ફિલ્મને ઘણી લોકચાહના મળી હતી અને ત્યારથી જ મમતા સોનીને લોકો વધારે ચાહવા લાગ્યા હતા.ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે કે ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે અને તેમજ તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ આ અભિનેત્રીઓની પણ બોલબાલા વધારે હોય છે.

જોકે આજે આ અભિનેત્રી મમતા સોનીના ઘરની તસવીરો પણ અહીંયા આપવામાં આવી છે.તેમજ ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મમતા સોની ચાહકોમાં રાધાના નામથી વધારે જાણીતી છે અને તેમજ આ મમતા સોની સૌથી પહેલી ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની તરસી મમતા હતી.તેવું પણ કહેવામાં આવ્યું છે અને ત્યાર બાદ મમતા સોની સ્ટેજ પર પોતાની આગવી સ્ટાઈલમાં શાયરી બોલીને અને ડાન્સ કરીને મમતા સોની અનેક ચાહકોના દિલો પર રાજ કરે છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

Advertisement