મુકેશ અંબાણી થી લઈને રતન ટાટા સુધીનાં ધનિક વ્યક્તિ રાખે છે આવા હાઈટેક પ્લેન,જુઓ તસવીરો

ભારતીય અબજોપતિ પ્રાઈવેટ જેટ: દેશના વિખ્યાત ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાય માટે તેમજ તેમની લક્ઝરી જીવનશૈલી માટે ખૂબ પ્રખ્યાત છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી થી રતન રેમન્ડ્સથી ગૌતમ સિંઘાનિયા સુધીના પોતાના ખાનગી જેટ છે. આ જેટ ખૂબ જ વૈભવી અને આધુનિક તકનીકી છે. ચાલો જોઈએ કે કયા ઉદ્યોગપતિ પાસે ખાનગી જેટ છે.

Advertisement

મુકેશ અંબાણી અનેક ખાનગી જેટનો માલિક છે. તેમની પાસે બોઇંગ બિઝનેસ જેટ 2 પણ છે જે અંદરથી ફાઇવ સ્ટાર હોટલ રૂમ જેવું છે.મુકેશ અંબાણી પાસે એરબસ 319 કોર્પોરેટ જેટ છે. આ વિમાન 25 મુસાફરોને લઇ જવા સક્ષમ છે. આ લક્ઝરી વિમાનમાં મોટું એન્ટરટેનમેન્ટ કેબિન, લક્ઝરી સ્કાય બાર અને ફેન્સી ડાઇનિંગ એરિયા, એક ઑફિસ, એક કોન્ફ્રેંસ રૂમ, એક રોયલ બેડરુમ, ગેમિંગ માટે કેબીન, મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન, વાયરલેસ કોમ્યુનિકેશન અને એક બાર પણ છે. 2007માં અંબાણીએ વાઈફ નીતાને તેના 44માં બર્થ ડે પર 250 કરોડનું આ જેટ ગિફ્ટમાં આપ્યું હતું.આ જેટમાં લેધર સીટિંગ, એર કંડિશન અને ખાસ કોકપીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાણી પાસે આ ઉપરાંત, બે અન્ય ખાનગી વિમાનો બોઇંગ બિઝનેસ જેટ -2 અને ફાલ્કન 900EX પણ છે.

અનિલ અંબાણી બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ ધરાવે છે.ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી આજે કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર (રૂ. 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા.

ત્રણ બેન્કોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 925.20 મિલિયન ડોલર (આશરે રૂ. 6,475 કરોડ)ની લોન આપી હતી. તે સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેઓ આ લોનની પર્સનલ ગેરન્ટી આપે છે,પણ ફેબ્રુઆરી, 2017 પછી કંપની લોન ચૂકવવામાં એ નાદાર થઈ ગઈ.

રત્ના ટાટા ફાલ્કન 2000,રતન ટાટાનું નામ પ્રખ્યાત ઔદ્યોગિક સૂચિમાં સર્વોચ્ચ છે. રતન ટાટાનો બંગલો મુંબઈ શહેરના કોલાબા વિસ્તારમાં આવેલો છે. આ ભવ્ય ઇમારત ત્રણ માળનું પેલેટીયલ હાઉસ પંદર હજાર ચોરસ ફુટના વિસ્તારમાં ફેલાયેલું છે. તેમના ઘરની કિંમત અંદાજિત ૧૨૫ – ૧૫૦ કરોડ વચ્ચે આંકી શકાય છે.

લક્ષ્મી મિત્તલ ગલ્ફસ્ટ્રીમ G550વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક અને મૂળ ભારતના લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર ભારતમાં નિપોન સ્ટીલ ઇન્ડિયા સાથે મળી ગુજરાતમાં પોતાનો પ્રથમ મોટો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે લક્ષ્મી મિત્તલે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. સુરતમાં હજીરા ખાતે નિપોન સ્ટીલના સહયોગથી અદ્યતન ટેક્નૉલૉજીના પ્લાન્ટ સાથે ઍન્ટિ-કોલિઝન સ્ટીલ ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન શરૂ વડા પ્રધાનની ‘મેક ઇન ઇન્ડિયા’ને વધુ વેગ મળશે.

મુખ્ય મંત્રી સાથેની મુલાકાત બેઠકમાં લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસની સરળ અને સુવિધાયુકત નીતિઓ તથા ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડ્લી એન્વાયર્નમેન્ટથી પ્રભાવિત થઈ રાજ્યમાં પ્રથમ આવા મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. મહત્ત્વનું છે કે સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન ધરાવતી આ કંપની જપાનની નિપોન સ્ટીલ સાથે ગુજરાતમાં અદ્યતન ટેક્નૉલૉજીયુકત ઉત્પાદન કરશે, ખાસ કરીને ઍન્ટિ-કોલિઝન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે. ઍન્ટિ-કોલિઝન એટલે કે મોટરકારમાં અકસ્માત સમયે સ્ટીલ-બૉડીને થતું નુકસાન અટકાવી શકાય તેવા સક્ષમ સ્ટીલનું ઉત્પાદન ગુજરાતમાં આ અદ્યતન ટેક્નૉલૉજીયુકત પ્લાન્ટ શરૂ કરવાના છે.

કેપી સિંઘ ડીએલએફ-ગલ્ફસ્ટ્રીમ IVમૂડી બજારની નિયમનકાર સેબીએ ગઇકાલે જ દેશની અગ્રણી રીયલ્ટી કંપની ડીએલએફનો પબ્લિક ઇશ્યુ આવ્યો તે સમયે નક્કર માહિતીને `સક્રિય રીતે અને જાણી જોઇને દબાવવા’બદલ દોષિત ઠેરવીને કંપનીના ચેરમેન કે પી સિંઘ સહિત ટોચના છ એક્ઝિક્યુટિવ્ઝને શેરબજારમાં કામકાજ કરવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.બજાર માટે જેમના પર પ્રતિબિંબ મૂકવામાં આવ્યો છે તેમાં કે પી સિંઘના પુત્ર રાજીવ સિંઘ વાઇસ ચેરમેન અને પુત્રી પિયા સિંઘ પૂર્ણ કાલિન ડાયરેક્ટરનો સમાવેશ થાય છે એમ સેબીએ તેના ઓર્ડરમાં જણાવ્યું હતું.

કંપની અને તેના ટોચના એક્ઝિક્યુટિવ્ઝે સેબીના ડિસ્ક્લોઝર એન્ડ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ગાઇડલાઇન્સ અને પ્રિવેન્શન ઓફ ફ્રોડ્યુલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ સહિતના વિવિધ નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાય છે.દિલ્હી હાઇકોર્ટે એપ્રિલ 2010માં સેબીને કોઇક કિંશુક ક્રિષ્ના સિંહાની ફરિયાદના આધારે તપાસ કરવાનો હૂકમ કર્યો તે પછી સેબીએ આ તપાસ કરી હતી. ફરીયાદીએ સેબીને પણ 2007માં ફરિયાદો કરી હતી. ફરિયાદો મુખ્યત્વે ડીએલએફની તેની કેટલીક સંબંધિત કંપનીઓ સાથેના વ્યવહારોને લગતી હતી.

સેબીએ જણાવ્યું હતું કે ડીઆઇપી ગાઇડલાઇન અનુસાર આઇપીઓ પ્રોસ્પેક્ટસમાં એવી બધી માહિતી હોવી જોઇએ કે જે સાચી અને પૂરતી હોય,જેથી રોકાણકારો ઇશ્યુમાં પૂરી માહિતી સાથે રોકાણ કરી શકે સાયરસ એસ. પૂનાવાલા ગલ્ફસ્ટ્રીમ G550પુણેની પૂનાવાલા પરિવારથી આજે લગભગ કોઈ અજાણ નહીં હોય. વર્ષ 2015માં મુંબઈના લિંકન હાઉસની ખરીદીથી લઈને સારી એવી ચર્ચામાં આવેલી આ ફેમિલિ પોતાના કરોડોના બિઝનેસ, કલ્ઝુરીયસ કારના શોખના કારણે દેશ સહિત વિદેશમાં પણ પ્રખ્યાત છે. પૂનાવાલા ગૃપના ચેરમેન સાયરસ પૂનાવાલાથી માંડીને પરિવારના લગભગ તમામ સભ્યો કારના શોખીન છે.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના કાર કલેક્શનને ટક્કર આપે તેવુ કાર કલેક્શન ધરાવતા સાયરસ પૂનાવાલાના પુત્ર અદાર અને તેના પિતરાઈ ભાઈ યોહન બિઝનેસની સાથે લક્ઝુરીયસ કારના પણ દિવાના છે. નોંધનીય છે કે, સુરત પાસેના સંજાણ બંદરેથી ગુજરાતમાં આવેલા પારસીઓ રાજ્યભરમાં ફેલાયા હતા. બાદમાં ગુજરાત બહાર ભારતભરમાં વેપાર અર્થે સ્થાયી થયા હતા. સાયરસ પૂનાવાલાનો પરિવાર પણ આમાનો એક છે.

ગૌતમ સિંઘાનિયા બોમ્બાર્ડિયર ચેલેન્જ,રરેમન્ડ ગૃપના માલિક ગૌતમ સિંઘાનિયા માલબાર હિલ્સમાં ૩૬ માળના જેકે હાઉસના માલિક છે. જો તમે આ ઇમારતમાં વૈભવ વિશે જણાવીએ તો તેમાં સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા, મ્યુઝિયમ અને હેલિપૅડ જેવી બધી સુવિધાઓ છે. આ ઘરની કિંમત અંદાજે ૭૧૦૦ કરોડ જેટલી છે તેવું માનવામાં આવે છે.

Advertisement