નાનકડાં ગામનો બકરા ચરાવતો છોકરો બન્યો IPS, હવે મળ્યું DCP તરીકે અમદાવાદમાં પોસ્ટિંગ,એક લાઈક એમના સંઘર્ષ માટે…

0
90

દોસ્તો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે બુ તમને એક નાનકડાં ગામના છોકરા વિશે જણાવવા જઈ રહ્યો છું જે IPS બન્યો છે અને આગળ વધી રહ્યો છે તેમજ હજી તે યુવાન છે તેમજ કહેવામા આવ્યું છે કે 3 એપ્રિલ 1988માં તેમનો જન્મ છે અને તેમજ તે રાજસ્થાનના બીકાનેર જિલ્લાના અત્યંત પછાત ગામ રાસીસરમાં ઉછર્યા છે તેવું જાણવા મળ્યું છે અને તે ઘરમાં માતા પિતા અને તેમના ચાર સંતાનોમાં પ્રેમસુખ સૌથી નાનુ સંતાન ઘરની આર્થિક સ્થિતિ દારૂણ, માતા પિતા બંન્ને અશિક્ષીત, પણ પિતાને શિક્ષણનું મુલ્ય ખબર હતી તેવું પણ અહીંયા જણાવ્યું છે.

તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા કહેવામા આવ્યું છે કે તેમના ઘરનું ગુજરાન ચલાવવા અને સંતાનોને સારૂ શિક્ષણ મળે તે માટે પિતા ઉંટ લારી ચલાવતા હતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા તેમજ આ પ્રેમસુખ પિતાને મદદ કરવા માટે ઘરના બકરા પણ ચરાવતા હતા અને તેમજ આ પ્રેમસુખને ખબર હતી કે જીવનમાં પોતાની પાસે મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી તેવું તેમને વિચાર્યું હતું.ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે મોટા ભાઈઓના શિક્ષણ થતાં ગયા તેમ તેમ તેઓ કામ ધંધે લાગી ગયા પ્રેમસુખના મોટાભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા હતા.

તેમજ તેઓની મહેનત કામ કરી ગઈ હતી અને આ પ્રેમસુખનું લક્ષ પણ સરકારી નોકરી તરફ જ હતું, કોલેજનું શિક્ષણ પુરૂ કરી રાજસ્થાન સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષા આપવાની શરૂઆત કરી અને પહેલી નોકરી પટવારીની મળી પણ આતો પહેલું પગથીયું હતું પણ ત્યારબાદ તેમને ઘણી સફળતા મળી હતી અને તેની સાથે જ તેઓ નોકરી સાથે પરિક્ષાની સફર ચાલતી રહી જેના કારણે લગભગ દર વર્ષે વધુ એક સારી સરકારી નોકરી મળતી રહી હતી અને કહેવામા આવ્યું છે કે તેઓ રાજ્સ્થાનમાં તેમને આસીસ્ટન્ટ જેલર તરીકે પણ નોકરી કરી પણ હજી લક્ષ ખુબ ઉચુ હતું અને તેમજ તેમની ઈજ્જત પણ વધતી જતી હતી અને ઈમાનદારીથી કામ કરતા હતા.

તેની સાથે જ જણાવ્યું છે કે 2015માં જ્યારે યુ.પી.એસ.સીનું પરિણામ આવ્યું ત્યારે રાજસ્થાનના લોકો અચંબીત થઈ ગયા એક નાનકડાં ગામમાં જ્ન્મેલો અને હિન્દી મિડીયમમાં અભ્યાસ કરનાર પ્રેમસુખ ડેલુ ભારતમાં 170ના ક્રમે આવ્યા હતા અને ત્યારે જ જ્યારે આખા ગામને ખબર પડી ત્યારે તેમના વખાણ કરવા લાગ્યા હતા અને તેમજ આ પ્રેમસુખ ડેલુને થવુ હતું તો આઈએએસ પણ તેમના ક્રમ પ્રમાણે તેમને આઈપીએસ થવાનો કુદરતે મોકો આપ્યો હતો પણ તેમાં તેમને મન મનાવી લીધું હતું.

તેમજ ઘણીવાર આવી વાતો તમે સાંભળી હશે પણ આ વાત કઈક અલગ જ છે અને તેમજ આ ભારતીય પોલીસ સેવાનો હિસ્સો બનેલા પ્રેમસુખ ડેલુને ગુજરાત કેડર ફાળવવામાં આવી અને તાલીમ પુરી કરી તેઓ ગુજરાત આવ્યા જ્યારે પ્રોબેશનનો ગાળો હોય છે અને તેવી જ આ વાત છે ત્યારે સરકારી અધિકારી કોની પાસે પ્રારંભીક તાલીમ લે છે તે ખુબ મહત્વનું હોય છે કહેવામા આવ્યું છે કે આ કારણ આ તાલીમની જીવન અને નોકરી ઉપર અસર વર્ષો સુધી રહે છે.

તેની સાથે સાથે જ એવું પણ જણાવ્યું છે કે આ પ્રેમસુખનો પ્રારંભીક તાલીમ ગાળો અમરેલીમાં પસાર થયો હતો અને તેમજ આ અમરેલીના એસપી નિર્લીપ્ત રાય પાસેથી તેમણે પોલીસ અધિકારી તરીકે અને વધુ સારા માણસ થવાની તાલીમ લીધી છે તેવું પણ કહેવામા આવ્યું છે અને જેથી જ આપણે નિસંકોચ થઈ કહી શકીએ કે ગુજરાત પોલીસને વધુ એક નીર્લીપ્ત રાય મળે તો નવાઈ નહીં તેવું કહેવાયું છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ પ્રેમસુખ ડેલુને એસપી તરીકે બઢતી મળતા હવે તેઓ અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ઝોન-7માં મુક્યા છે અને તેની સાથે સાથે જ વાત કરવામાં આવે તો જો કે હજી તેમને થોડા જ દિવસ થયા છે પણ તેમના તાબામાં કામ કરતા પોલીસ અધિકારીઓનો જીવ તાળવે ચોટી ગયો છે અને એવું કહેવામાં આવ્યું છે કે હવે તેમના તાબાના અધિકારીઓે ખરૂ પોલીસીંગ કેવી રીતે થાય તેની સમજ આવશે પણ તેઓ ઈમાનદારીથી જ કામ કરતા હતા.

અંતે કહેવામા આવ્યું છે કે આ પ્રેમસુખ ડેલુને સમય પણ ઘણું શીખડાવશે પણ ગરીબીમાં આવેલો માણસ ગરીબની વેદના સારી રીત સમજી શકે છે અને તેમજ પહેલા તો તેઓની પરિસ્થિતિ ખરાબ હતી અને તેમજ કહેવામા આવ્યું છે કે આ નવી સફર શરૂ કરનાર પ્રેમસુખ ડેલુ પાસે એટલી જ અપેક્ષા આજે જેવા છો અને તેમજ જણાવ્યું હતું કે તમે તેવા કાયમ રહેજો અને હંમેશા આવી જ બઢોતરી કરતા રહેજો.