નર્સ દર્દી ને દવા આપવા ગઈ, ત્યા તો હવસખોર દર્દીએ નર્સને પકડી અને પછી તેના ગુપ્તાંગ માં.

0
4825

કોઈ પણ વ્યક્તિઓ બીમાર પડે એટલે ફરજિયાત હોસ્પિટલમાં જતા હોય છે. કારણે કે દરેક વ્યક્તિના મનમાં ડર હોય છે કે તે વધારે બીમાર ન પડે એટલા માટે જરૂર હોસ્પિટલમાં જાય છે અને જો તમને વધારે તબિયત બગડી હોય તો દાખલ પણ થવું પડે છે અને દરેક વ્યક્તિ જાણે છે કે હોસ્પિટલ નર્સો હંમેશા હોય છે જે દર્દીની સારવાર કરતી હોય પરંતુ અમુક વાર આ સારવાર નર્સ માટે ખુબજ મહેગી પડતી હોય છે અને આજે અમે એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેણે સારવાર દરમીયા નર્સ સાથે વિચિત્ર કાર્ય કર્યું હતું. તો આવી આલેખન માધ્યમથી જાણીએ.

આ ઘટના લંડન ના એક હોસ્પિટલની છે. જ્યાં એક વાર એક ઘાયલ થયેલ દર્દીને નર્સો દ્વારા સારવાર આપવામાં આવી હતી પરંતુ તેને આ નર્સો સાથે યૌન શોષણ કર્યું હતું. આ નર્સ ને આ વાતનો ખુલાસો કરતા ખુબજ દર લાગતો હતો પરંતુ બીજી કોઈ મહિલા સાથે આવો પ્રસંગ ન બને એટલા માટે આ વાતનો ખુલાહો કયો હતો.

આ નર્સ વધુ માહિતી આપતા જાણ્યું હતું કે તે લંડનમાં એક ઝગડામાં ઘાયલ યુવકની સારવાર કરી રહી હતી, તે દરમિયાન આરોપીએ શરમજનક હરકત કરી હતી. ઘાયલ થયેલ યુવકને હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો પરંતુ
એમ્બ્યુલન્સ માં જતા જાતાએ આ યુવક નો ઈલાજ કર્યો હતો. પરંતુ તે પછી તરત જ ઘાયલ યુવકે તેની સાથે ગંદી હરકતો કરવાનું શરૂ કરી દીધું. આ યુવક નર્સ સાથે વિચિત્ર હરકતો અને સંભોગ માટે હેરાણ કરતો હતો.

પરંતુ આ ઘટના 3 માર્ચ 2019 બની હતી.પરંતુ આ નર્સે આ ઘટનાની જાણ કરી હતી અને આ બધી વાતો પોલીસ ને જાણ કરી હતી અને પછી આરોપીને પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવી હતી અને આ હરકત દરમીયા આરોપીઓ ને દંડ પણ તાફકાર્યો હતો અને પછી 5 વર્ષ સુધી સેક્સ ઓફેંડર રજીસ્ટરમાં નોંધવામાં આવ્યું હતુ.

નર્સનું કહેવું છે કે આવી ઘટનાઓ રોજબરોજ બનતી જોવા મળતી હોય છે પરંતુ તેને સામે કાઈ મહિલા બોલતી નથી હોતી એટલા માટે એવું કામ બનતું હોય છે. આ બધી વાતો વિશે વિચારીને આ પોલીસ સ્ટેશન માં નોંધણી કરી હતી અને છેલ્લે ત્રણ વર્ષના આંકડાથી ખબર પડી છે કે 13441 જેવા કેસ આવ્યા હતા અને તેની સાથે નર્સ નું કહેવું છે કે જ્યારે રાત્રેની ડ્યુટી હોય છે ત્યારે આવી ઘટનાઓ વધારે સાથે આવે છે.