નવા વર્ષમાં કેતુ બદલાશે પોતાની રાશિ, કેવો પડશે તમારી રાશિઓ પર પ્રભાવ, જાણો તમારી કિસ્મતનો હાલ

0
962

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહો ની ચાલમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. જેના કારણે બધાજ મનુષ્યની રાશિઓ પ્રભાવિત થાય છે. વર્તમાન સમયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ખુબજ ચિંતિત રહે છે. તેના મનમાં આ પ્રશ્ન આવે છે કે તેનો આવનારો સમય કેવો રહેશે અને તેને તેના ભાગ્યનો સાથે મળશે કે નહિ. પરંતુ તમારો સારો અને ખરાબ સમય ગ્રહોની સ્થિતિ પર નિર્ભર કરે છે. જો તમારી કુંડળીમાં ગ્રહોની શુભ સ્થિતિ છે તો તેનો શુભ પ્રભાવ પડે છે. પરંતુ તેમની સ્થિતિ સારીના હોય તો વિપરીત સમયની સામનો કરવો પડે છે.

તમને જણાવી દઈએ કે નવું વર્ષ એટલે 2020માં કેતુ પોતાની રાશિ પરિવર્તન કરવાનો છે.2020માં પોતાની રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.જેના કારણે બધીજ 12 રાશિઓ પર કંઇક ને કંઇક પ્રભાવ જરૂર પડશે.આજ અમે તમને તમારી રાશિઓ પર આ પરિવર્તનો ક્યાં અસર રહેશે.તેના વિશે જાણકારી આપવાના છે. આવો જાણીએ નવા વર્ષમાં કેતુના રાશિ પરિવર્તન ના કારણે કઈ રાશિઓ પર રહેશે શુભ પ્રભાવ

મેષ રાશિ.

મેષ રાશિવાળા લોકો માટે કેતુનો રાશિ પરિવર્તન સારું સાબિત થશે.તમે તમારા જૂના નુકશાન ભરી શકો છો.ધર્મ કર્મના કામોમાં તમારું મન વધારે લાગશે.તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવવાનો યોગ બનશે.તમે તમારા પરિવારના સભ્યો સાથે તીર્થ સ્થળ પર જવાની યોજના બનાવી શકો છો.પારિવારિક સુખ ની પ્રાપ્તિ થશે.તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.

વૃષભ રાશિ.

વૃષભ રાશિવાળા લોકો માટે કેતુનુ રાશિ પરિવર્તન સફળ થવાનું છે.તમે તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મેળવી શકો છો.જૂની શારીરિક ફરિયાદ દૂર થઈ શકશે.ધન સબંધિત કામોમાં આવવાની મુશ્કિલો દૂર થશે.તમે ધનનો સંગ્રહ કરવામાં સફળ રહેશો.સામાજિક ક્ષેત્રમાં માન સન્માનની પ્રાપ્તિ થશે.તમે સમયના અનુસાર પોતાના બધાજ કામકાજ પૂરા કરી શકો છો.તમારા કામકાજથી બધાજ પ્રભાવિત થશે.

કુંભ રાશિ.

કુંભ રાશિવાળા લોકોને કેતુની રાશિ પરિવર્તનના કારણે પગારમાં વૃદ્ધિ થઈ શકે છે.તમારા રોકાયેલા નાણા પાછા મળી શકે છે.ભાઈ બહેનના સાથે સારા સંબંધો રહેશે.કાર્યક્ષેત્રમાં તમને નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.સામાજિક ક્ષેત્રમાં તમારી નવી પહેચાન બનશે.તમારી આર્થિક સ્થિતિ માં સુધાર આવશે.તમને તમારા કાર્યોમાં લગાતાર સફળતા પ્રાપ્ત થશે.જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે. આવો જાણીએ બાકી રાશિઓનો કેવો રહેશે સમય

મિથુન રાશિ.

મિથુન રાશિવાળા લોકોને કેતુની રાશિ પરિવર્તન ના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે.લગ્ન જીવનમાં ખટાસ પેદા થઈ શકે છે.તમારે તમારા વેપારમાં થોડું સાંભળીને રહેવાની જરૂર છે.કારણકે ભાગીદારીથી મતભેદ થવાની સંભાવના રહે છે.તમારા પગારની સમસ્યા રહેશે.ઘર પરિવારની સ્થિતિ સંતોષજનક રહે છે.તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો.

કર્ક રાશિ.

કર્ક રાશિવાળા લોકો માટે કેતુનો રાશિ પરિવર્તન સારું નહિ રહે.તમે તમારા જીવનમાં વધારે સંઘર્ષ કરવો પડે છે.તમારી પર ક્ષત્રું ભારે રહે છે તે માટે સતર્ક રહો.સ્વસ્થ્ય સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.તમે તમારા કોઈ પણ કાર્યમાં જલ્દીના કરો.નહિતર તમારે ભારે નુકશાન ભોગવવું પડશે.કોઈ ખાસ મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે.તમે તમારા કામકાજમાં વધારે ચિંતિત રહેશો.કાર્યસ્થ માં કામનો દબાવ વધારે રહેશે.

સિંહ રાશિ.

સિંહ રાશિવાળા લોકોને કેતુની રાશિ પરિવર્તનના કારણે સંતાનથી જોડાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.જીવનસાથીના સાથે વાદ વિવાદ થવાની સંભાવના બની રહે છે.જે લોકો વિદ્યાર્થી વર્ગના છે તેમને ક્ષિશાના ક્ષેત્રમાં સારું પરિણામ મળે છે.વેપાર વર્ગના લોકો માટે આ સમય સારો છે.તમને તમારા વેપારમાં સફળતા મળશે. નોકરીના ક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારી તમારો પૂરો સહયોગ આપશે.

કન્યા રાશિ.

કન્યા રાશિવાળા લોકો માટે કેતુનો રાશિ પરિવર્તન વધારે અઘરું રહેવાનું છે.તમારા સુખોમાં કચાસ આવવાની સંભાવના છે.માતાના સ્વાસ્થ્યમાં વધારો થવાથી તમે વધારે ચિંતિત રહેશો.તમે કોઈ નવું વાહન ખરીદવાનું મન બનાવી શકો છો.આ રાશિવાળા લોકોને પૈસાની અછતનો સામનો કરવો પડે છે.તે માટે તમે ખોટા ખર્ચા કરવામાં કાબૂ રાખો.જો તમે કોઈ ધન નીવેશની યોજના બનાવી છો તો અનુભવ લોકોની સલાહ જરૂર લો.

તુલા રાશિ.

તુલા રાશિવાળા લોકોને કેતુની રાશિ પરિવર્તન ના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.તમારું મન કામકાજમાં નહિ લાગે.ઘર પરિવારમાં વાતાવરણ થોડું અશાંત રહે છે.ભાઈ બહેન સાથે મતભેદની સંભાવના બની રહે છે.ધર્મ કર્મના કાર્યોના પાછળ તમે આકર્ષિત થઈ શકો છો.જેનાથી તમારા મનને શાંતિ મળશે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિવાળા લોકોને કેતુની રાશિ પરિવર્તનથી તેમના જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળશે.જરૂરથી વધારે ખર્ચમાં વધારો થઈ શકશે.જેનાથી આર્થિક સમસ્યા પેદા થવાની સંભાવના રહે છે.કોઈ મહિલાની તરફથી તમને કષ્ટ મળવાનો યોગ રહે છે.તમે કોઈ પણ અજાણી વ્યક્તિ પર જરૂરતથી વધારે વિશ્વાસ ના કરશો.મિત્રોની સમય સમય પર સહયોગ મળશે.

ધનુ રાશિ.

ધનુ રાશિવાળા લોકો માટે કેતુનું રાશિ પરિવર્તન અનુકૂળ રહેવાનું છે.ઘર પરિવારના સભ્યો સાથે અનબન થવાની સંભાવના છે.તમારે તમરા જરૂરી કામોમાં ધ્યાન આપવાની જરૂર છે.તમે સમયની સદ્દઉપયોગ કરો.તમને લાભ જરૂર મળશે.તમારા સ્વાસ્થ્યમાં વધારો થઈ શકે છે.તમે બહારના ખોરાકથી દૂર રહો.જીવનસાથી જોડે સારો સમય પસાર કરી શકો છો.જીવનસાથીની સ્વભાવ સારો રહેશે.

મકર રાશિ.

મકર રાશિવાળા લોકોને ધન સબંધિત બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.કેતુની રાશિ પરિવર્તનથી તમને ધન ભારે થવાની સંભાવનાઓ છે.તમે કોઈ લાંબી મુસાફરી પર જઈ શકો છો.મનોરંજનના કામોમાં વધુ ખર્ચ થઈ શકે છે.અચાનક વિદેશથી શુભ સમાચાર મળવાના યોગ બની રહે છે.

મીન રાશિ.

મીન રાશિવાળા લોકોને કેતુની રાશિ પરિવર્તનથી કાર્ય ક્ષેત્રમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.કાર્યસ્થળમાં કેટલાક લોકો તમારી વાતોનો વિરોધ કરી શકે છે.તમારી છબીને નુકશાન પહોંચાડવાની બીક રહે છે.તમે તમારા દુશ્મનોથી દૂર રહો.તમને મુશ્કિલ સમયમાં સબક મળે છે.કુલ મળીને ખૂબ સમજદારી અને ધૈયર્થી કામ લેવાની જરૂર છે.