જ્યારે આપણે યુએસ પ્રમુખ બરાક ઓબામા ગોલ્ફ રમવા જતા જોયા છે તમારા મનમાં વિચાર આવ્યો હશે કે વાહ સુ કુલ રાષ્ટ્રપતિ છે તમને ધ્યાન થી જોવો તો ભારતીય રાજનેતાઓ પણ ઘણી ખૂબીયા છે ભરતી રાજનેતાઓ ખરેખર નિરાલા હોય છે તમારા સામે એવા ઘણા ઉદાહરણ છે અમે તમને એવી ઘણી તસ્વીરો બતાવા જઈ રહ્યા છે તો જોવો નીચેની તસ્વીરો.
1.અમે કઈ પણ કરીયે ઈસ્ટાઈલમાં.
2.બસ શેડના કારણે હેલિકોપ્ટર નહિ ઉતારી શકયા કાર થી કામ ચલાવું પડશે.
3.પોતાને ઉઠાવા માટે કિરાઈ દાર માણસ રાખ્યા છે.
4.સાહેબ અમે કોઈનાથી કમ નથી.
5.આતો કઈક અજીબ લાગી રહ્યું છે ભાઈ.
6.એક સમયમાં ટેલિફોન આવા હતા વધુ માહિતી માટે ડાયલ કરો.
7.આ ફોટો ખરેખર દુર્લભ.
8.ભારતીય રાજકારણીઓમાં આ સામાન્ય છે.
9.નીકળ્યા હતા પુરમાં ફસીયા લોકોની મદદ કરવા પોતાના જ મદદની જરૂર પડી.
10.બલુચિસ્તાન પણ અમારું છે જમણ નથી પડતી.