ન્યાયાધીશ ને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે ગવર્નરની ગાડીથી મોત થાઈતો જવાબદાર કોણ,ન્યાયાધીશ નો જવાબ જાણી આંખો ચાર થઈ જશે.

0
78

ન્યાયાધીશ બનવું એ લોખંડના ચણા ચાવવા જેવું છે આ માટે એવી તૈયારી કરવી પડે છે જેના માટે આઇ.એ.એસ. આઈ.પી.એસ. બનવાની તૈયારી કરવી પડે છે.યુપીએસસી પરીક્ષાની જેમ જજ બનવા માટે કોઈએ પૂર્વ મુખ્ય અને ઇન્ટરવ્યૂ પાસ કરવુ પડે છે આવી સ્થિતિમાં તે ઉમેદવારોએ કેટલાક પ્રશ્નો વિશે કહ્યું જેણે ન્યાયિક સેવા સિવિલ જજ જુનિયર ડિવિઝન પરીક્ષા પીસીએસ જે પાસ કરી અને ઇન્ટરવ્યુ આપ્યુ.ચલો જાણીએ કે ન્યાયાધીશનો ઇન્ટરવ્યૂ કેવુ હોઈ છે અને કેવી રીતે પૂછવામાં આવે છે પ્રશ્નો .

 

 

ન્યાયાધીશ ઇન્ટરવ્યુમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે જ્યારે ચાર લોકો કોઈ માણસને મારવા નીકળ્યા હતા ત્યારે તેમાંથી એક વ્યક્તિએ ગોળી મારીને તેની હત્યા કરી હતી તો પછી હત્યાનો કેસ કોની પર ચાલશે.

 

એનો જવાબ છે હત્યા કેસ તે ચાર વ્યક્તિઓ ઉપર ચાલશે કારણ કે અહીં IPC 302ની સાથે સાથે IPC 34 Intention એટલે કે સામાન્ય ઇરાદા પણ લાગુ પડશે.ચારેય વ્યક્તિની એક કૉમન ઇન્ટેશન હતું તે વ્યક્તિની હત્યા કરવાની.તેથી તે ચાર માંથી એ વ્યક્તિઓની હત્યા ગમે તે કરે પણ ખૂનનો કેસ ચારેય પર ચાલશે.

એક સવાલ કરવામાં આવ્યો કે જો કોઈ વ્યક્તિ કોઈને મારી નાખે છે અને બંદૂક લઈને પોલિસ સ્ટેશન આવીને સરેન્ડર કરે છે તો તેને શું સજા મળશે.

એનો જવાબ એ છે કે સ વ્યક્તિના સરેન્ડર કરવાના કારણે તેને સજા કરવામાં આવશે નહીં.પણ પોલીસ તપાસ કરશે અને તમામ પુરાવા મળ્યા પછી જ તેને શિક્ષા કરવામાં આવશે.કારણ કે એવું થઈ શકે છે કે તે વ્યક્તિ દબાણ અથવા લોભ હેઠળ ખોટી ગવાહી આપી રહ્યો હોઈ.

બીજી તરફ જો તપાસમાં જાણવા મળે છે કે તેણે હત્યા કરી છે તો તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. બીજી તરફ, જો તે મળ્યું કે તેણે હત્યા નથી કરી તો તેના પર પોલીસને ગેરમાર્ગે દોરવાનો ચાર્જ મૂકવામાં આવશે.

સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું પત્ની નોકરી કરે છે તો તે તેના પતિ પાસેથી મેન્ટેનન્સ લઈ શકે કે નહીં.જવાબ છે જો પતિ કોર્ટમાં સાબિત કરે છે કે પત્ની નોકરી કરે છે અને સારી સેલેરી મેળવે છે તો પછી પતિએ મેન્ટનેશ આપવાની રહેશે નહીં.

સવાલ પૂછવામાં આવ્યો હતો કે બાર અને બેંચ શું છે તમને જણાવી દઈએ કે બારને એડવોકેટ કહેવામાં આવે છે જ્યારે બેંચને ન્યાયાધીશ કહેવામાં આવે છે.વકીલોના જૂથને એક બાર કહેવામાં આવે છે.તમે  Bar Council of India વિશે સાંભળ્યું જ હશે.તે જ રીતે દરેક રાજ્યની પોતાની બાર હોય છે જેને સ્ટેટ બાર કાઉન્સિલ કહેવામાં આવે છે.

બાર કાઉન્સિલ એડવોકેટ પર નજર રાખે છે.જો કોઈ વકીલ કોઈ ખોટું કામ કરે છે તો તેની ફરિયાદ બાર કાઉન્સિલને કરવામાં આવે છે.તેઓ તે એડવોકેટ ઉપર કડક કાર્યવાહી કરે છે.જો કંઇક ખોટું છે તો તે એડવોકેટનું લાઇસન્સ રદ કરી શકે છે.તે જ સમયે ન્યાયાધીશો જે એક સાથે સુનાવણી કરે છે તેમને બેંચ કહેવામાં આવે છે.

એક ઉમેદવારને પૂછવામાં આવ્યું કે રાજ્યપાલની ગાડીમાંથી કોઈનું મોત થાય તો કેસ કોની પર ચાલશે? જવાબ છે બંધારણના આર્ટિકલ 361 માં રાજ્યના વડા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને થોડી વિશેષ શક્તિ આપવામાં આવી છે. તે શક્તિમાંની એક એ છે કે તેમના પર કોઈ ગુનાહિત કેસ ચાલશે નહીં.

એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે અને છોકરી કેસ નોંધાવવા જાય તો કઈ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.જવાબ છે જો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે છે તો તે આઈપીએસના કોઈપણ વિભાગ હેઠળ ગુનો નથી. તેથી કોઈ કેસ ફાઇલ થશે નહીં.