પંચાયતના આદેશ થી છોકરીને લવ મેરેજ કરવાની મળી, આવી ભયાનક સજા..જાણી ને તમે પણ ચોકી જશો..

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજસ્થાનમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

મિત્રો કોઇપણ છોકરીને તેના મનપસંદ વ્યક્તિ જોડે લગ્ન કરવાની છુટ હોઇ છે તે પછી એરેન્જ મેરેજ હોય કે પછી લવ મેરેજ હોય પરંતુ આપણા સમાજમા લવ મેરેજને લોકો એક ખરાબ કાર્ય માને છે અને આવો જ એક કિસ્સો બન્યો છે રાજસ્થાનના બંસાવાડામા જ્યા કાયદાની ધમકી આપીને એક છોકરીને ખરાબ રીતે મારી તેનો અશ્લિલ વિડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ પોલિસને તેની જાણ થતા તે ગામના લોકો ઉપર ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ તમને જણાવી દઈએ કે રાજસ્થાનના બાંસવાડામાં કાયદો જાળવી રાખીને ખાપ પંચાયતમાં શું થયું તે જાણીને તમને આશ્ચર્ય થશે મિત્રો તેમા બન્યુ છે એવુ કે એક યુવતીને તેના પ્રેમી સાથે લગ્ન કરવું ખૂબ ખર્ચાળ થયું હતુ અને આ લવ મેરેજથી નારાજ ખાપ પંચાયતે તે મહિલાને દંડ રુપે 15 લાખ રુપિયાની સજા આપવામા આવી હતી અને તેનાથી મન ના ભાર્યુ તો તે મહિલાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.

અને જ્યારે પંચાયતમાં હાજર લોકોનું આના થી દિલ ના ભરાયું તો તેઓએ આ લવ મેરેજ કરેલ મહિલાને 15 લાખ રૂપિયાના દંડ નો હુકમ કર્યો હતો અને આ દંડની વસૂલાત દરમિયાન જ્યારે તે મહિલાએ પૈસા આપવાનો ઈનકાર કર્યો તો લોકોએ તે મહિલાને લોકોએ ઘરની બહાર ખેંચી લીધી હતી અને આ દરમિયાન તે ગામના લોકોએ તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા અને આખા ગામમા તેને નગ્ન હાલત મા ફેરવી હતી.

તેમજઆ મહિલાને પંચાયતની વચ્ચે લાતો અને મુક્કાનો માર મારીને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ખુલ્લા રણની ઝાડીમાં ફેંકી દીધી હતી અને લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ગામ લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો જે પછી તે સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થયો હતો અને આ માહિતી જ્યારે જિલ્લા કાનૂની સેવા સચિવને મળી હતી અને ત્યારબાદ તેમણે જિલ્લાના એસ પી ને વિશે જણાવ્યુ હતુ.

એસપીના આદેશથી ગુરુવારે મોડી રાત્રે પોલીસે આ મામલે 7 લોકો સામે એફઆઈઆર નોંધી છે અને આ ઘટના અંગે એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ ગામના લોકો આ યુવકના લવ મેરેજ પર ગુસ્સે થયા હતા અને યુવતીના લગ્ન ગામના જ એક છોકરા સાથે થયા છે તેમજ પોલીસે કેસ નોંધ્યા બાદ આ બનાવના તમામ આરોપીઓ છટકી ગયા હતા જેમને પકડવા પોલીસ દ્વારા ઘણી જગ્યાએ શોધખોળ કરવામાં આવી રહી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો ઉત્તરપ્રદેશ ના મૈનપુરી જિલ્લામાં લવ મેરેજ અંગે બે પરિવારોને આવી હુકમનામું આપીને પીડિતોનાં આંસુ બહાર આવી ગયા આ યુવતિના લવ મેરેજ પર સ્થાનિક પંચાયતના લોકોએ બંને પરિવારોનો બહિષ્કાર કર્યો હતો અને બન્નેના પરિવારના લોકોને ગામમાથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને માહિતી મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મિત્રો બેવર પોલીસ સ્ટેશન વિસ્તારના એક વિસ્તારમાં આશરે એક મહિના પહેલા એક યુવકે તે વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને જ્યારે તે લવ કપલ પાછુ તે ગામમા રહેવા માટે આવ્યુ તો તે માહિતી મળ્યા બાદ વિસ્તારના લોકોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ આ બંને પરિવારના લોકોએ પરસ્પર સંમતિથી પ્રેમી યુગલને સ્વીકાર્યો કરી લીધો હતો.

જો કે યુવકના પરિવારના સભ્યોને તે વિસ્તારના લોકો વિશે કંઇપણ નજરે પડ્યું ન હતું અને લવ મેરેજ બાદ તે યુવતી સાથે ખુશખુશાલ રહેવા લાગ્યો હતો પરંતુ સમાજમાં ઝેરની જેમ ઓગળતી રૂઢીચુસ્ત વિચારસરણીએ બે પ્રેમીઓના સુખને સહન ના કર્યું અને પંચાયત જેવી જુની વિચારસરણીના આધારે તે લોકોને ગામ માથી બહાર કાઢી મુકવાના આદેશ આપ્યો હતો.

અને ત્યારે સ્થાનિક લોકોએ પ્રેમ લગ્ન કરનાર યુવક અને યુવતી સાથે તેમના પરિજનોનો બહિષ્કાર કર્યો હતો અને 40 થી વધુ લોકોએ આ તુગલક હુકમનામું પર હસ્તાક્ષર કર્યા અને બંને પરિવારો સાથે કોઈ સંબંધ ન રાખવાનો નિર્ણય કર્યો હતો અને જ્યારે પીડિતાના પરિવારજનોને આ અંગેની જાણ થઈ ત્યારે તેમના આંસુ છલકાઈ ગયા હતા અને કોઈએ પોલીસને પરિવારોના સામાજિક બહિષ્કારની જાણ કરી હતી તેમજ બેવર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જસવીરસિંહ સિરોહીએ જણાવ્યું હતું કે આ બાબતનો ખ્યાલ આવ્યો છે કે પોલીસ આ સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરશે અને યોગ્ય પગલા લેવામાં આવશે.

Advertisement