સાડી માં દરેક છોકરી અને મહિલા સુંદર દેખાય છે ત્યારેજ આજે પણ ખાસ મોકા ઉપર આપના ત્યાં સાડી પહેરવા ની પરંપરા છે હા સાડી નો અંદાજ અને સ્ટાઇલ બદલી નાખવા માં આવ્યો છે પરંતુ આજે પણ ભારતીય મહિલાઓ ની પહેલી પસંદ છે બોલિવૂડ અભિનેત્રી ઓ ને પણ સાડી ખૂબ પસંદ આવે છે વિદ્યા બાલન અને રેખા જેવી અભિનેત્રી ઓ હંમેશા સાડી માજ જોવા મળે છે અને સાચી વાત છે કે ભારતીય પરિધાન માં તેમની સુંદરતા વધારે જોવા મળે છે.
પણ સાડી ની સાથે સમસ્યા એ છે કે જો તેને સારી રીતે પહેરવા માં ના આવે તો ઘણી વાર સરમાવી શકાય છે ઘણી બોલિવૂડ અભિનેત્રી ઓ ની સાથે એવું બન્યું છે કારણ કે તેમને સાડી તો પહેરી લીધી પણ તેને સાંભાળી સકી નહિ.
1.અનુષ્કા શર્મા.
અનુષ્કા શર્મા સાડી અને બ્લેક બ્લાઉઝ માં ખૂબ સુંદર દેખાઈ રહી હતી પણ બ્લાઉઝ નો નિપ નેક તેમને સરમ માં દેખાઈ રહ્યા છે કદાચ બ્લાઉઝ પહેરતા પહેલા અનુષ્કા એ ઠીક રીતે ટ્રાઈ નહીં કર્યું હોય.
2.શિલ્પા શેટ્ટી.
સાડી માટે જો કોઈ બોલિવૂડ એક્ટ્રેસ ની ફિગર સૌથી પરફેક્ટ છે તો એ છે શિલ્પા શેટ્ટી કુન્દ્રા શિલ્પા સાચેજ સાડી માં જોરદાર સુંદર દેખાય છે પરંતુ આ સાડી માં તેમને બ્લાઉઝ ના કારણે સરમીનદા થવું પડ્યું પોતેજ જોઈ લો કઈ રીતે એકજેસ કરવાની કોશિશ કરી રહી છે.
3.સોનમ કપૂર.
હાલ માં જ લગ્ન જીવન માં બંધાયેલ સોનમ કપૂર પણ હમેશા સાડી માં જોવા મળે છે પરંતુ દરેક વખતે તે સુંદર દેખાય તે જરૂરી નથી ઘણી વાર તેમની સાડી નો લુક બગડી ગયું હોય એમ લાગે છે કદાચ તેમની સ્ટાઇલ છે જેના કારણે તેમનો સેપ બગડેલો હોય તેમ લાગે છે.
4.કંગના રૈનોત.
બોલિવૂડ ની કવીન કંગના પણ સાડી માં ખૂબ સુંદર દેખાય છે પરંતુ આ દક્ષિણ ભારતીય સાડી નો બ્લાઉઝ તેમને કોઈ સારા ટેલર સાથે નહિ સિવડાવ્યું હોય ત્યારેજ તેમની ફિટિંગ એટલી ખરાબ છે કે કંગના ની બધાની સામે સરમીનદા થવું પડ્યું હતું.
5.તબ્બુ.
સુંદર તબ્બુ સાડી ને સારી રીતે પહેરી ને જોવા મળે છે પરંતુ અમુક સમયે કોઈ ભૂલ થઈ જાય છે જેના કારણે તેમને સરમ માં પડવું પડયું હતું આ સ્લીવલેસ બ્લાઉઝ ની નેક કઈક વધારે દીપ જોવા મળી રહી છે.
6.મંદિરા બેદી.
એકર અને અભિનેત્રી મંદિરા બેદી પણ હંમેશા તેમના બોલ્ડ લુક અને સ્ટાઇલ માટે સુર્ખિયો માં છવાઈ રહે છે એક ફેશન શો ના સમયે મંદિરા એ જે સાડી પહેરી હતી તેનો બ્લાઉઝ ખૂબ ખરાબ ડિજાઇન નો હતો તેમાં તેમના કલિવેજ કઈક વધારે જ જોવા મળ્યો છે જેમાં મદિરા નું લુક બગડી ગયું હતું .