પરણિત મહિલાઓએ ભૂલથી પણ ન ધોવા જોઈએ આ દિવસે વાળ નહીં તો આવશે એવી મુશ્કેલીઓ કે જીવનમાં ક્યારે તેનો હલ નહીં થાય……

0
188

લગ્ન પહેલા દરેક સ્ત્રી પોતે ધારે તે કરી શકે છે પરંતુ લગ્ન બાદ તેના ઉપર ઘણી બધી જવાબદારીઓ આવી જતી હોય છે. લગ્ન બાદ કોઈ પણ મહિલા પોતાના ગૃહસ્થ જીવન માં એટલી બધી વ્યસ્ત થઈ જતી હોય છે કે તે પોતાની મરજીનું કોઈ કામ કરી શકતી નથી. ઘરની અંદર સાસુ-સસરા હોવાના કારણે તે બંધનમાં આવી જતી હોય છે. લગ્ન પહેલા જે મજા તે લઈ શકે છે તે લગ્ન બાદ તે લઈ શકતી નથી. કારણકે તેને રોકવા ટોકવા વાળા ઘરમાં ઘણા બધા હોય છે

Advertisement

તેથી જ્યારે મહિલાને ઘરમાં એકલી રહેવાનો મોકો મળે ત્યારે તે પોતાને ઈચ્છે તે કરી શકે છે.તે પોતાના બધા શોખ ચોરી ચુપ પૂરા કરતી હોય છેઆપડા શાસ્ત્ર માં વ્યક્તિ જન્મ થી લય ને વિવાહ અને મૃત્યુ સુધી ની ઘણી બધી પરંપરાઓ છે.મનુષ્યની દિનચર્યા થી લય ને જીવન ના અંતિમ પલ એટલે કે અંતિમ સંસ્કાર સુધી ખુબજ પરંપરાઓ આપડી સાથે જોડાયેલી હોઈ છે. જેમકે સ્નાન કરીને જ ભગવાનની પૂજા કરવી જોઈએ. સ્નાન કરીને જ જમવું જોઈએ.આગ્યારસ માં ચોખા ન ખાવા જોઈએ.મંગળવારે ,શનિવારે અને ગુરુવારે વાળ કાપવા ન જોઈએ.

આ એક એવો સવાલ છે કે તેનો જવાબ જાણવા માટે ગૂગલમાં અનેક વખત કોશિશ કરી હશે. મોટાભાગના લોકો પોતાના વાળને અઠવાડિયામાં બે વખત ધોવે છે. કેટલાક લોકોને રોજ વાળ ધોવાની આદત હોય છે. તો કેટલાક લોકો રોજ કંડિશ્નર પણ કરે છે. સામાન્ય રીતે એવો કોઈ નિયમ નથી કે વાળ કેવી રીતે ધોવા જોઈએ.

તમને ખબર છે શું કે શાસ્ત્ર મહિલાઓ માટે લખ્યું છે. મહિલાઓ ને વાળ ન ધોવા જેવી બાબતો પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે. શાસ્ત્ર માં જણાવેલ છે કે મહિલાઓ ને શાસ્ત્ર માં જણાવેલ વિશેષ દિવસે માથું ન ધોવું જોઈએ. કેહવાઇ છે કે મહિલાઓ આ વિસેસ દિવસે માથું ધોવે છે તો તેના પતિ કે પછી તેના પરિવાર ઉપર ખુબજ ભયાનક મુશ્કેલીઓ આવી છે. તેથી મહિલાઓ શાસ્ત્ર માં બતાવેલ વિસેસ દિવસે ભૂલ થી પણ માથું ન ધોવાઇ તેનું ધ્યાન રાખવું મહિલાઓ માટે આવશ્યક છે .

મહિલાઓ એ સોમવારે માથું ન ધોવું જોઈએ કારણકે શાસ્ત્ર માં લખ્યું છે કે સોમવારે માથું ધોવા થી દીકરી ઉપર ભાર રહે છે એટલે કે દીકરી ઉપર ખુબજ ભયાનક મુશ્કેલીઓ આવી પડે છે. જો તમે તમારી દીકરી ને મુશ્કેલી માં જોવા ન માંગતા હોઈ તો ભૂલ થી પણ સોમવારે માથું ધોતા નહિ .શાસ્ત્ર માં લખ્યું છે કે મહિલાઓ ને બુધવારે માથું ન ધોવું જોઈએ તમને ખબર છે કે શુંકામ બુધવારે મહિલાઓ ને માથું ધોવું જોઈએ? કેહવાઇ છે કે બુધવારે માથું ધોવાથી ભાઈ ઉપર મુશ્કેલી આવે છે એટલે ભાઈ ઉપર ભાર રહે છે. ખાસ કરીને છોકરીઓ આ બાબત ને ધ્યાન માં રાખે અને બુધવારે માથું ન ધોવે.

ગુરુવારે મહિલાઓ એ માથું ધોવું ન જોઈએ જે મહિલાઓ ગુરુવારે માથું ધોતી હોઈ છે તે ખાસ કરી ને આ બાબત ધ્યાન માં રાખે કે ગુરુવારે માથું ધોવા થી તેના પતિ ની ઉમર દિવસે ને દિવસે ઘટતી જશે. અને તેના પતિ ઉપર ખુબજ ભયંકર મુશ્કેલીઓ આવી શકે છે.મિત્રો આપણે જાણીએ કે આજથી વર્ષો પેહલાં રાણીઓ મહારાણીઓ પોતાનાં વાળની સુંદર તા કયા ઉપાય ની મદદથી જાળવી રાખતાં હતાં.દરેક ઋતુમાં અલગઅલગ રીતે વાળની કાળજી રાખવી જરૂર હોય છે.

તે પછી ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું હોય. દરેક ઉંમરની વ્યક્તિ પોતાના વાળની કાળજી રાખવામાં માને છે. અને તેના માટે તે મોંઘાં શેમ્પૂ, તો ક્યારેક બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળ પાછળ ઘણો ખર્ચ કરે છે.પહેલાંના સમયમાં સ્ત્રીઓના વાળ ઘણા ઘાટા અને લાંબા હતા, ત્યારે આપણને થાય કે એવું કેમ? એવું એટલા માટે કે તે સમયમાં વાળની સંભાળ માટે સ્ત્રીઓ બહારના કેમિકલવાળી પ્રોડક્ટ કરતા ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવામાં વધારે માનતી હતી.

આજકાલ લોકોની વધતી ઉંમરની સાથે તેમના વાળ ખરવાની સમસ્યા પણ વધી રહી છે અને અત્યારના વ્યસ્ત જીવનમાં તે પોતાના વાળ પર ધ્યાન આપી શકતા નથી. તો આ વ્યસ્તતામાં પણ પોતાના કિચનમાં રહેલી કેટલીક સામગ્રીથી જ તમે વાળને ખરતા રોકી શકો છો અને બહારની બનાવટી પ્રોડક્ટ્સની સાઈડ ઈફેક્ટથી બચી શકો છો.વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓથી લોકો ઘણીવાર તણાવ મા ચાલ્યા જતા હોય છે.વિશેષ તો સ્ત્રીઓ પોતાના વાળ ને લઈને ખુબ જ લાગણીશીલ હોય છે.તે વાળ ખરવા, વાળ પાતળા પડી જવા તથા ખોડા જેવી સમસ્યાઓ ના કારણે ખૂબ જ તણાવ મા રહેતી હોય છે.

તે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે બજારમા મળતી અનેકવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ, કઈ જ ફરક નથી પડતો. આજે અમે તમારા માટે એક ઘરેલુ ઉપચાર લઇને આવ્યા છીએ જેની સહાયતાથી તમે તમારા વાળ સાથે સંકળાયેલી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો.આ ઘરેલુ ઉપચાર છે ચોખાનુ પાણી.ચોખાનુ પાણી એ તમારા વાળને એક નવુ જીવન આપી કરી શકે છે કારણકે, તેમા સમાવિષ્ટ ગુણતત્વો વાળ માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમારે તમારા વાળને મજબૂત અને સુંદર બનવવા હોય તો ચોખાના પાણીનો ઉપયોગ કરવો જોઇએ. આ નુસખો જાપાનના પ્રાચીન હીયન કાળનો છે.

ભૂતકાળમા ક્ષત્રિય સ્ત્રીઓના વાળ સુંદર , લાંબા અને જમીન સુધી અડકતા હતા. જે પાછળનુ રહસ્ય ચોખાનુ પાણી હતુ. તો ચાલો જાણીએ ચોખાનુ પાણી બનાવવાની સરળ વિધિ વિશે.ચોખાનુ પાણી બનાવવા માટે આવશ્યક સાધન-સામગ્રી.ચોખા,૧ બાઉલ , પાણી ૧ કપ.સૌથી પહેલા એક વાસણમા કાચા ચોખાને લઈ તેને સાફ કરી પાણીમા વ્યવસ્થિત રીતે ધોઇ લો.

ત્યારબાદ આ ચોખામા રહેલુ પાણી ઢોળીને તેમા ફરી બીજુ ૧ કપ પાણી ઉમેરીને ધોઇ લો ત્યારબાદ તે પાણી સાઈડમારાખી મૂકો. હવે ચોખાનો તમે તમારા દૈનિક આહારમા ઉપયોગ કરી શખો છો. ત્યારબાદ તમે જે ચોખાનુ પાણી બચાવીને રાખ્યુ છે.તેમા બીજા ૨-૩ કપ પાણી મિક્સ કરી લો. ત્યારબાદ તેને ફરી ૩૦ મિનિટ માટે સાઈડમા રાખી મૂકો.હવે આ પાણીને એક સાફ વાસણમા કાઢી લો. હવે આ ચોખાના પાણીને એક પ્લાસ્ટિકના કન્ટેનરમા ઢાંકી ને રાખી મૂકો. તેને ૧૨-૧૪ કલાક સુધી રૂમના તાપમાન ને અનુકૂળ રહેવા દો. આમ, કરાવથી તેમા આથો આવવાનો શરૂ થઇ જશે.

પરંતુ, આ પાણીને ક્યારેય પણ ૨૪ કલાક કરતા વધુ સંગ્રહ કરીને ના રાખવુ. વધુ સમય રાખી મૂકવાથી તે બગડી જાય છે. આ પાણીને હવે ફ્રીઝમા સંગ્રહ કરી રાખી મૂકો.આ રીતે કરો ચોખા ના પાણી નો ઉપયોગ.સૌથી પહેલા તો વાળને હંમેશાની જેમ શેમ્પુથી ધોઇ લો.ત્યારબાદ હવે ચોખાના પાણીથી માથામા અને વાળમા સ્કેલ્પ પર યોગ્ય રીતે મસાજ કરો. ત્યારબાદ ૨૦ મિનિટ સુધી આ જ અવસ્થામા રહેવુ. ત્યારબાદ હળવા નવશેકા પાણીથી તમારા વાળ ધોઇ લો. તમારા વાળ બમણી ઝડપથી વધી જશે.આ સિવાય પણ ઘણાં ઉપાયો છે આવો જાણીએ તેના વિશે.

Advertisement