પરણ્યા બાદ આવું થવાને કારણે મહિલાઓનાં શરીર માં ચડી જાય છે ફોગ,જાણો આ ખાસ કારણ…..

0
363

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે લગ્ન પછી વજન વધવો એ સામાન્ય વાત છે. આટલુ જ નહી મેરેજ પછી વજન વધવો એ સારો સંકેત પણ માનવામાં આવે છે. ઘણા લોકો ને એવુ લાગે છે કે સેક્સ કરવાથી વજન વધે છે. પણ હકીકત કાંઇક અલગ જ છે.શુ તમે લગ્ન પછી વધતા વજનનુ કારણ જાણવાની કોશીશ કરી છે.ઘણા લોકોને એવુ લાગે છે કે લગ્ન પછી તેમનો વજન વધી જાય છે કેમકે શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓના શરીરમાં ઘણા હાર્મોનલના બદલાવ આવે છે. લગ્ન પછી વજન વધવાનુ કારણ પાર્ટનર એકાબીજાને પ્રેમ કરવા લાગે છે.

Advertisement

વર્ષ 2013માં હેલ્થ સાઇકોલોજી આર્ટિકલમા જણાવવામાં આવ્યુ હતુ કે જે કપલ ને એકાબીજા પ્રત્યે ખુબ પ્રેમ, સુરક્ષા અને ખુશીનો અહેસાસ થાય છે તેમનું વજન જલદી વધી જાય છે. લોકોમાં એવી ધારણા છે કે લગ્ન પછી ફક્ત મહિલાઓનો જ વજન વધે છે પણ એવુ બિલકુલ નથી જેટલો મહિલાઓનો જ વજન વધે છે તેના કરતા વધુ પુરૂષોનો વધે છે.લગ્ન પછી પૂરતી ઊંઘ ન મળવી. લગ્ન થયા પછી મોટાભાગે દરેક મહિલાઓનો ઊંઘવાનો સમય અને પેટર્ન પણ બદલાય જાય છે. જેના કારણે ઘણી વખત એમની ઊંઘ પૂરી થતી નથી. ઓછામાં ઓછું સાત કલાક ન ઊંઘવાને કારણે એમનું વજન વધવા લાગે છે.

હાર્મોનલ ફેરફાર. લગ્ન પછી મહિલાઓના બદલાયેલા જીવનધોરણને કારણે તેમના શરીરમાં ઘણા પ્રકારના હાર્મોનલ ફેરફાર થાય છે. તેવામાં એક કાયમી અને આનંદિત જીવન શરૂ થયા પછી સેકસ્યુઅલ જીવનમાં એક્ટીવ હોવું પણ વજન વધવા માટે જવાબદાર હોય છે. ઉંમરની અસર. એક અભ્યાસ મુજબ લગ્ન પછી વધતી ઉંમરની સાથે મહિલાઓનું મેટાબોલીઝમ પણ ઓછું થઇ જાય છે. એ કારણે ચરબી બળવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે અને વજન વધવા લાગે છે.

સોશિયલ દબાણ ઓછું થવું. લગ્ન પહેલા દરેકને સારા દેખાવા માટે વજન ઓછું કરવા માટે લોકો ટોકે છે. પણ લગ્ન પછી આ પ્રેશર ઓછું થઇ જાય છે. જેના કારણે મહિલાઓ પોતાની ફીટનેશ ઉપર વધુ ધ્યાન આપતી નથી. તેને એ વાતની ચિંતા નથી રહેતી કે તે સુંદર દેખાય છે કે કેમ? કારણ કે પાર્ટનરની શોધ તો પૂરી થઇ ગઈ હોય છે.વધારે પડતું ટીવી જોવું. લગ્ન પછી નવા પરિવાર સાથે બેસીને વાતો કરવી કે મોડે સુધી ટીવી જોવું સામાન્ય થઇ જાય છે. તેવામાં સાથે ફિલ્મ જોવી અને નાસ્તાનું સેવન કરવું લોકોને ઘણું પસંદ આવે છે. એ કારણે ફિઝીકલી એક્ટીવ ન રહેવાને કારણે મહિલાઓમાં મોટાપો વધી જાય છે.

સ્ટ્રેસ વધવો. લગ્ન કર્યા પછી ઘણી મહિલાઓ માટે નવા ઘરના વાતાવરણમાં એડજસ્ટ કરવું મુશ્કેલ બની જાય છે. તે દરમ્યાન મહિલાઓ ઘણા બધા શારીરિક અને માનસિક ફેરફાર માંથી પસાર થાય છે. તેનાથી એમનો સ્ટ્રેસ વધે છે. જે આંતરિક અને બહારના ફેરફાર માટે જવાબદાર હોય છે. એ કારણ સર એમનું વજન વધવા લાગે છે.પ્રેગનેન્સી. મોટાભાગે કપલ્સ લગ્નના એક કે બે વર્ષની અંદર જ ફેમીલી પ્લાનિંગ કરી લે છે. તેવામાં પ્રેગ્નેસી પછી હોર્મોનલ ફેરફાર અને ડાયટને કારણે મોટાપો વધવા લાગે છે. તે સ્વભાવિક છે. બેદરકારી. લગ્ન પહેલા દરેક મહિલાઓ પોતાના ફીટનેશ ઉપર ઘણું ધ્યાન આપે છે. પણ લગ્ન પછી જીવનધોરણ વ્યસ્ત થઈ જવાને કારણે ફીટનેશ ઉપર ધ્યાન આપી શકતી નથી. તેવામાં એમનું વજન વધવા લાગે છે.

ડાયટમાં ફેરફાર. લગ્ન પછી ડાયટ પ્રત્યે કાળજી મહિલાઓના મન માંથી નીકળી જાય છે. જો પતિના ફેમીલીના લોકો વધુ તળેલું અને ચરબી વાળું ખાય છે, તો મહિલાને પણ તે ડાયટ લેવું પડે છે. તેનાથી વજન વધવા લાગે છે.પ્રાથમિકતામાં ફેરફાર. લગ્ન પછી મોટાભાગે મહિલાઓનું એમના પતિ અને બીજા ફેમીલી મેમ્બર્સ જેવું રૂટીન બની જાય છે. ઘણીવાર તો તેમને પોતાના વાળ ઓળવાનો પણ સમય નથી મળી શકતો. તેવામાં મહિલાઓ પોતાની ઉપર ધ્યાન નથી આપી શકતી. એ કારણે એમનું વજન વધવા લાગે છે.

આ ઉપરાંત સેક્સ કર્યા પછી વજન કેમ વધે છે જન્મથી લઇને યુવાવસ્થા સુધી માનવ શરીર ફેરફારના ઘણા તબક્કામાંથી પસાર થાય છે. યુવાસ્થામાં ઘણી શારીરિક તથા હાર્મોનલ બદલાવના કારણે સ્ત્રી અને પુરુષ બંનેની શારીરિક સંરચના વિકાસની પ્રક્રિયામાં હોય છે. મોટાભાગે એવું જોવા મળે છે કે લગ્ન બાદ છોકરીઓનું વજન ઘણું ઝડપથી વધતું જાય છે. લગ્ન બાદ છોકરીઓનું વજન વધવાનું શું કારણ હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે લગ્ન બાદ છોકરીઓ જ્યારે શારીરિક સંબંધ બાંધે છે, ત્યારબાદ જ એનું વજન વધવાનું શરૂ થઇ જાય છે.

આ તર્કમાં એવું કહેવામાં આવે છે કે શારીરિક સંબંધ બનાવ્યા બાદ એમના હિપ્સ અને બ્રેસ્ટનું વજન વધવા લાગે છે. હકીકત શારીરિક સંબંધ બનાવ્યા બાદ શરીરના હોર્મોન્સમાં ઘણો ફેરફાર થાય છે. જેના કારણે શરીર અને હોર્મોન્સ વધવા લાગે છે. આ શારીરિક વિકાસની પ્રક્રિયાને વધારે ઝડપી કરી દે છે. જેના કારણે વજન વધવા લાગે છે. કેટલાક લોકોનું માનવું છે કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ માનસિક તણાવ અથવા ટેન્શનથી પણ રાહત મળે છે. કારણ કે વજન વધવા અથવા ઘટવાનો સંબંધ માનસિક તણાવ અથવા ટેન્શનથી જ થાય છે.એટલા માટે શારીરિક સંબંધ બનાવ્યા બાદ વધતું વજનને એનાથી પણ જોડીને જોવામાં આવે છે. એવું માનવામાં આવે છેકે શારીરિક સંબંધ બાંધવાથી શરીરની ઇમ્યૂનિટી સિસ્ટમ ખૂબ મજબૂત થાય છે જેનાથી ભૂખ પણ વધે છે. વજન વધવાનું આ પણ એક કારણ માનવામાં આવે છે.

કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે શારીરિક સંબંધ બનાવવા દરમિયાન શરીરની કેટલીક કેલેરી બર્ન થવાના કારણે આ વજન ઘટવાનું કારણ પણ હોઇ શકે છે. પરંતુ એનાથી વજન વધતું નથી. એમનું કહેવું છે કે મેદસ્વિતાનું વધવામાં શારીરિક સંબંધ બાંધવાનું કોઇ કારણ હોતું નથી. લગ્ન બાદ બનતા સેક્સના સંબંધો બાદ વજન વધવાના ઘણા કારણો કહેવામાં આવ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે લગ્ન બાદ જીવનસાથી મળી જવાના કાપણે છોકરીઓ પોતાના શારીરિક આકારને લઇને થોડી લાપરવાહ થઇ જાય છે. વજન વધવાનું આ પણ એક કારણ છે.

આ ઉપરાંત અન્ય ઉપાય ચરબી બર્ન કરવા માટે, ઓછા પ્રોટીનનો જ આહાર લો. તેલમાં તળેલી ચીજોને બદલે શેકેલી ચીજો ખાવી વધુ સારી છે. તેલમાં વધુ ફ્રાઈ ચીજોને ચરબીયુક્ત બનાવે છે, જ્યારે શેકેલી વસ્તુઓ તમારા શરીરમાં ચરબી વધારવા દેતી નથી. આલ્કોહોલ, કોલ્ડ ડ્રિંક્સ અને મીઠાઇના સેવનથી બચવું જોઈએ. બીજી તરફ આઇસક્રીમ તમારા શરીરમાં ચરબી વધારે છે અને તેમાંથી બનેલી ચરબી ઘટાડવા અથવા દૂર કરવામાં લાંબો સમય લાગે છે

જો તમે પણ જાડાપણું ઓછું કરવા માંગતા હો, તો તમારે તમારી દિનચર્યામાં ફેરફાર કરવો પડશે. ખાસ કરીને, તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. વધુ ખાંડ, કેલરી ખાવાનું ટાળવું જોઈએ. વેટ ઘટાડવા માટે પાંદડાવાળા શાકભાજીને આહારમાં શામેલ કરી શકાય છે. તેમાં ખૂબ ઓછા કાર્બોહાઇડ્રેટ અને કેલરી હોય છે પરંતુ તે ફાઇબરથી સમૃદ્ધ છે. તમે આ શાકભાજી ઘણી માત્રામાં કેલરી લીધા વિના મોટી માત્રામાં ખાઈ શકો છો.

ઉનાળામાં પાણી પીવો, તમે તમારા આહારમાં ઘણાં ફોલ્ડિંગ ડ્રિંક્સ ઉમેરી શકો છો, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ગરમ પાણી અને લીંબુ.ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

Advertisement