પરિવાર સાથે ભૂલથી પણનાં જોતા આ ફિલ્મો, અંદર છે ખુબજ હોટ શીન,એકમાં તો કપડાં જ નથી,જુઓ તસવીરો…….

0
1066

મિત્રો, તમે બધા સારી રીતે જાણો છો કે બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો છે, જેને આપણે આપણા પરિવાર સાથે જોઈ શકતા નથી. કારણ કે મિત્રો, તે ફિલ્મોમાં ઘણાં હોટ સીન્સ છે જેને આપણે પરિવારની સામે જોઈને ખૂબ શરમ અનુભવી શકીએ છીએ.બોલીવૂડ દુનિયાભરમાં વાર્ષિક સૌથી વધારે ફિલ્મો બનાવે છે. નાના બજેટથી લઇને બિગ બજેટની અનેકો ફિલ્મો દરવર્ષે રજૂ થાય છે.બોલિવૂડમાં દર વર્ષે નાના-મોટા બજેટમાં સેંકડો ફિલ્મો બને છે તેમાં તમામ પ્રકારની ફિલ્મો છે કેટલાક ફક્ત બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જ્યારે કેટલાક વડીલોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. બધી જ ફિલ્મો સફળ થતી નથી, આ એક કડવું સત્ય પણ છે. અમુક તાળવાભેર ટીઁચાય છે તો અમુક ઉગરી જાય છે અને અમુક અધધ કમાણી પણ કરી જાય છે. દરવર્ષે આટલી માત્રામાં બનતી ફિલ્મોના સબજેક્ટ પણ અલગ-અલગ હોય એ જાણીતી વાત છે.

Advertisement

માર્કેટમાં એવી પણ ફિલ્મો આવે છે જે એડલ્ટ હોય છે.અર્થાત્ એમાં આવતાં સીન પરીવાર સાથે કે સંતાનો સાથે બેસીને જોઈ શકાય એવા નથી.ફિલ્મમાં આવતાં રોમાન્સ સીન વિથ ફેમિલી જોવામાં સંકોચ અનુભવાય છે. અને એ બાબત પણ સારી જ છે. ભલે ગમે એટલી આધુનિકતા કેળવાતી હોય સંસ્કાર સાથે છેડછાડ ના થવી જોઈએ, અફકોર્સ મર્યાદા તો સચવાવી જ જોઇએ.કેટલીક ફિલ્મો જે વડીલોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, તે જોવામાં ખૂબ આનંદ આવે છે. આખો પરિવાર તેમને જોઈ શકે પણ એકલા. હા, તમે તમારા પરિવાર સાથે આવી ફિલ્મો જોઈ શકતા નથી.

આ ફિલ્મોમાં એડલ્ટ કન્ટેન્ટનું પ્રમાણ વધુ છે.આવી ફિલ્મોમાં થોડા થોડા અંતરે કિસિંગ સીન આવતા હોય છે. આવી સ્થિતિમાં, તમે તમારા પરિવાર સાથે બેઠેલી આ ફિલ્મો કેવી રીતે જોઈ શકો છો.આજે અમે તમને બોલિવૂડની એવી કેટલીક ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેને ભૂલથી પણ પરીવાર સાથે બસીને જોવી ન જોઇએ. જાણો કઇ-કઇ ફિલ્મો છે આ યાદીમાં.

જીસ્મ જ્હોન અબ્રાહમ અને બીપાશા બાસુની આ ફિલ્મ 2003 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મના તમામ ગીતો સુપર હિટ હતા. પરંતુ આ ફિલ્મ બોલ્ડ દ્રશ્યોથી ભરેલી હતી. ઘણા બેડસીન પણ હતા. આવી ફિલ્મો ભારતીય સમાજમાં પરિવાર સાથે બેઠા જોઈ શકાતી નથી.જોન અબ્રાહમ અને બિપાશા બાસુની ૨૦૦૩માં આવેલી આ ફિલ્મ દર્શકોમાં વખણાય હતી. કામસૂત્ર જેમ કે આ ફિલ્મના નામથી સમજી શકાય છે, તે એક એડલ્ટ ફિલ્મ હશે. આ ફિલ્મ પણ ખૂબ પ્રખ્યાત છે અને તેમાં ઘણું બધું જોવાનું છે, પરંતુ સત્ય એ છે કે તમે તેને કુટુંબ સાથે બેસીને જોઈ શકતા નથી. આ ફિલ્મ તદ્દન જ્ઞાનપૂર્વક છે પરંતુ ફક્ત વડીલો માટે છે. બાળકોએ આ ફિલ્મથી દૂર રહેવું જોઈએ.

રાગિની MMS એકતા કપૂરે નિર્માણ કરેલી આ એક હોરર ફિલ્મ છે. આ ફિલ્મે ભારે સફળતા મેળવી હતી. તેની સફળતા પાછળનું એક સૌથી મોટું કારણ એ હતું કે આ ફિલ્મ એડલ્ટ કન્ટેન્ટથી ભરેલી હતી. આ ફિલ્મમાં પણ ઘણા બેડ સીન હતા. તમે આ ફિલ્મ સરળતાથી તમારા જીવનસાથી સાથે જોઈ શકો છો, પરંતુ તમારા પરિવાર સાથે જોવાનો પ્રયત્ન કરવાનું વિચારતા પણ નહિ. મસ્તરામ ૨૦૧૪માં આવેલી આ ફિલ્મ એક એડલ્ટ સ્ટોરી લખતાં લેખકના જ એક કથાનક પર આધારિત હતી. ફિલ્મમાં એવા અમુક શબ્દો, સીન અને હાવભાવ દર્શાવવામાં આવ્યાં છે કે, તમે પરીવાર સાથે બેસીને ફિલ્મ જોવામાં સંકોચ અનુભવશો.જીસ્મ-૨ આ ફિલ્મમાં સન્ની લિયોન છે, તેથી તેના વિશે વધારે કહેવાની જરૂર નથી, જિસ્મ 2 માં સન્ની લિયોન સાથે રણદીપ હૂડા પણ છે. આ ફિલ્મમાં ઘણા એડલ્ટ સીન પણ છે. આ ફિલ્મમાં બેડ સીન્સ ભરપૂર છે. આ ફિલ્મમાં એ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, તેને કુટુંબ સાથે જોવાની ભૂલ ન કરો.

નશા હાલ કેન્સરની સારવાર લઇ રહેલી પૂનમ પાંડે આ પિક્ચરમાં અહમ કિરદાર નિભાવે છે. પૂનમ પાંડેએ ટોપલેસ તસ્વીરો વાઇરલ કરીને ઘણી પ્રસિધ્ધી મેળવી હતી. ફિલ્મમાં પણ કંઇક એવા જ સીન બતાવવામાં આવ્યાં છે. ફિલ્મ પરીવાર સાથે તો નહી પણ જોવી જ ના જોઇએ. ગ્રાન્ડ મસ્તી આમ તો આ કોમેડી ફિલ્મ જ છે. પણ સેક્યુઅલ કોમેડી આ ફિલ્મનો સબજેક્ટ છે. ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદોની ભરમાર છે, સાથે અમુક સીન પણ એવાં દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મ ખુબ વખણાયેલી છતાં, વિથ ફેમિલી કદાચ આપ ના જોઇ શકો એવી ફિલ્મ છે.

આસ્થા 1997 ની ફિલ્મ ઓમ પુરી અને રેખાએ અભિનય કર્યો હતો.આમ તો આ ફિલ્મ ખૂબ સારી છે. પરંતુ તે સમયે બનેલી આ ફિલ્મમાં ઘણાં બેડ સીન છે. તેથી, તમે તમારા પરિવાર સાથે બેઠેલી આ ફિલ્મ જોઈ શકતા નથી. હંટર જે લોકોએ આ ફિલ્મ જોઈ છે તેમને કંઈક જ કહેવાની જરુર નથી, આ યંગસ્ટર્સ માટે સારી મૂવી છે. તેમાં સેક્સ એડિક્શન, પ્રિ-મેરિટલ સેક્સ, આજના સમયમાં અરેન્જ મેરેજ જેવા સેન્સેટિવ વિષયોને ઉઠાવવામાં આવ્યા છે, પણ આ મુદ્દા આજની યંગ જનરેશનને વધુ લાગુ પડે છે. પણ જો પરિવારના સભ્યો સાથે આ ફિલ્મ જોશો તો અનકમ્ફર્ટેબલ ફિલ કરશો.

ક્યા કૂલ હૈ હમ સીરિઝ જ્યારે વાત સેક્સ કૉમેડીની આવે ત્યારે કેટલાક લોકો માટે તે એક એંગલ વલ્ગર કૉમેડિ એવો પણ થાય છે. આ ફિલ્મ ફ્રેન્ડ્સ સાથે જોશો તો અઠવાડિયાઓ સુધી તેના નશામાં ડૂબેલા રહેશો પણ પરિવાર સાથે જોવાની હિંમત પણ ન કરતા. આના માટે અમારી તો તમને ના જ છે. દેલ્હી બેલી ભલે આ ફિલ્મ ના જોઈ હોય પણ આ ફિલ્મ વખતે જે ચર્ચાઓ થઈ હતી તેનાથી અથવા તો તેના “ભાગ-ભાગ ડિકે બોઝ ડીકે ભાગ..”થી તો અજાણ નહીં જ હોવ. હવે ગીત આવે તો લોકો ચેનલ બદલી નાખતા હતા તો પછી આખું ફિલ્મ જોવાથી શું હાલત થાય એ તમે સમજી શકતા હશો. અને ના સમજાતું હોય તો પણ ફેમિલી સાથે આ ફિલ્મ જોવાની હિંમત કરતા જ નહીં.

દેવ ડી આપણા દેશના દરેક યુવાનને આ ફિલ્મ જોયા પછી ચોક્કસ ગમી જ હશે, કારણ કે ફિલ્મો પ્લોટ જ એટલો જ ગબજનો છે કે, દરેક યંગસ્ટરને આ ફિલ્મ ગમે જ. આ ફિલ્મથી દેવદાસે ઘણાંના દિલ જીતી લીધા હતા. ફિલ્મ ગમે તેટલી જબરજસ્ત હોય પણ પરિવાર સાથે જોવી અઘરી છે.ગેંગ્સ ઓફ વાસેપુર આ ફિલ્મમાં વાતે-વાતે ગાળ બોલવામાં આવે છે, પણ ફિલ્મની સ્ક્રીપ્ટ જોતા તે ગાળો યોગ્ય સમયે ફિટ કરવામાં આવી છે તેવું લાગશે! પણ ફિલ્મના કેટલાક સીન્સ એટલા વરાળ પેદા કરે તેવા છે કે ફેમિલી સાથે જોવું બહુ જ અઘરું છે.

BA પાસ આ ફિલ્મ તો પરિવાર સાથે જોવાનો વિચાર પણ ન કરતા. આ ફિલ્મમાં એક યંગ છોકરો સ્ત્રી સાથે સૂઈ જાય છે અને તેની પાસે રુપિયા માંગે છે. હા, તમારે આ ગિગોલો ટાઈપની સ્ટોરી પરિવાર સાથે ન જોવી જોઈએ. સવાલ માત્ર હોટ સીન્સનો નથી પણ ફિલ્મ ઘણી જ ડાર્ક છે. હેટ સ્ટોરી (સીરિઝ) તમે જો આ ફિલ્મની સીરિઝમાંથી એક પણ ફિલ્મ જોઈ હશે તો તમે પરિવાર સાથે આ ફિલ્મ જોવાની હિંમત ક્યારેય નહીં કરો. જો તમે તમારી જાતને શરમમાં મૂકવા ન માગતા હોય તો આ ફિલ્મ પરિવાર સાથે જોતા જ નહીં. સિન્સ જો તમે ફિલ્મોના શોખીન છો, તમને આ ફિલ્મ વિશે ખ્યાલ હશે જ.આ કોન્ટ્રોવર્શિયલ ફિલ્મમાં સાઈની અહુજા છે જે અને આખી ફિલ્મ સેક્સથી ભરેલી છે, હવે તમે સામેથી જ કહેશો કે આ ફિલ્મ તો ઘરના કોઈ વડિલ સાથે ન જ જોવાય.

Advertisement