પતિ કરતાં સસરા તરફ વધારે આકર્ષિત થતી હતી યુવતી,પછી થયું એવું કે જાણી ચોંકી જશો…..

0
22

આજના સમયમા અમુક ઍવા કિસ્સા બનવા લાગ્યા છે જેને જાણીને આપણ ને નવાઇ લાગે છે દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અને આ કિસ્સાઓ એવા હોય છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ જે એક યુવકે ડૉકટર પાસે જઈને કહયુ કે તેના ગુપ્તાંગની ચામડી ઢીલી છે અને હસ્તમૈથુનની આદતને કારણે પત્નીને સંતોષ આપી શકતો નથી જેના જવાબમા ડૉક્ટરે તપાસ કરતા જણાવ્યુ કે ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી અને દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે પરંતુ જરૂરત ની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહી અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે.

જ્યારે બીજો પ્રશ્ન હતો કે બાળપણ માં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી એ વાત ખોટી છે હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે અને હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઇલાજ યોગ્યાઅભ્યાસ અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે અને ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે જેમા મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય કૃત્રિમ લિંગથી સંતોષ આપવો.

જ્યારે મિત્રો બીજા કિસ્સામા એક મહિલા વિશે જેણે જણાવ્યુ હતુ કે હું પરણીત સ્ત્રી છું અને મારી ઉંમર ૨૯ વર્ષ છે અને હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી હતી અને મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે અને મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે અને સંબંધમાં થાકી જાય છે અને હું સ્લીમ તથા બહુ સેક્સી છું અને મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સંભોગ કરવાની ઈચ્છા થાય છે અને મારા પતિ તરફથી મને હા છે તો મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાયને.

જવાબ.પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી અને એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ અને એ તમારા તરફ વધુ શંકાશીલ બને અને ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો અને કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

હુ તમને એક ઘટના વિશે જણાવું ૧૯૭૦ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું હતુ ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે પણ કમનશીબે જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું અને આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયુ.

અને કામેચ્છા બે કાન વચ્ચે છે બે પગ વચ્ચે નથી અને તેથી પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે અને હા થોડોક ફરક જરૂર પડે છે અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે છે અને દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે અને દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.

એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય. દા.ત હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં અને જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા ઈન્દ્રિયમાં પણ આવું જ છે અને જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

અને એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું તો એ જવાન બની જાય છે અને જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ સંભોગનો સુવર્ણકાળ છે કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે સેક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ સંભોગ ને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.

જ્યારે બીજા કિસ્સામા એક મહિલાએ એવો પ્રસન્ન કર્યો હતો કે સ્ત્રી કેટલી ઉંમર સુધી ગર્ભધારણ કરી શકેતો જવાબમા જ્યાં સુધી એની માસિક નિયમિત આવતુ હોય ત્યાં સુધી ગર્ભધારણ કરવાની તે ક્ષમતા ધરાવે છે. મેનોપોઝ રજોનિવૃત્તિ સમય પછી સ્ત્રી બીજ બનવાનું બંધ થઈ જાય છે, માટે બાળક પેદા થવાની શક્યતા નથી રહેતી.