પતિને જેઠાણી સાથે રંગરલીયા માનવતાં જોઈ ગઈ પત્ની, ત્યારબાદ થયું એવું કે જાણી ચોંકી જશો……..

0
184

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.

અમદાવાદના ચાંદખેડાની એક યુવતીએ પોતાના પતિને જેઠાણી સાથે સેક્સ માણતાં જોઈ ગઈ હતી. આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે. બીજી તરફ પતિએ પણ યુવતીને ફટકારી હતી અને પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપાવવા માટે મારપીટ શરૂ કરાઈ હતી. આ અંગે યુવતીએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામમોહન, જેઠાણી સ્નેહલતા, સાસુ રામબેટી અને ભાણિયો મોહીત સાથે રહેતા હતા.

લગ્નના બીજા જ દિવસે સાસુએ સપનાબહેનને કહ્યું હતુ કે, તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે. યુવતીએ આ વાત નહોતી માની પણ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં મગ્ન હાલતમાં જોઈ હતી. યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે.

પતિએ યુવતી સાથે મારઝુડ કરી હતી. સાસરિયાં આખી વાત પર ઢાંકપીછોડો કરવા ત્રાસ આપતા હતા. પતિ અને જેઠાણીએ સપનાને ધમકી આપી હતી કે, આ વિશે કોઇને પણ કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું.

યુવતીને એ પછી સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. આ ત્રાસ વધી જતા આખરે યુવતી દીકરા યથાર્યને લઇને પીયરમાં રહેવા આવી ગઈ હતી. યુવતીએ આ અંગે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

બીજી એક ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં અંધ ભાભી એ દેવર ને વશમાં કરવાનું વિચારી રહી હતી.દોસ્તો આજકાલ તમે સમાચારમાં લિવ ઇન રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો.

હાલમાં જ દિલ્હી પોલીસે દેહરાદૂનના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો.દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ અર્જુન હતું. જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો. પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.એક દિવસે અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે.

આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. તપાસ કરતા તે રૂમની અંદર એક મોબાઈલ ફોનનું ખાલી બોક્સ મળી આવ્યું જેની અંદર આઇએમઇઆઇ નંબર લખ્યા હતા. એ નંબરની તપાસ કરતા મોબાઈલ ફોન દહેરાદૂનમાં છે તેમ ટ્રેક કરવામાં આવ્યો.

થોડા સમયની અંદર જ પોલીસે એ વ્યક્તિને શોધવાનું ચાલુ કરી દીધું કે જે ના નંબર ઉપર તે મોબાઈલ રજીસ્ટર હતો. આ ફોટો પાડોશીને બતાવવામાં આવ્યું.પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનું નામ અરુણ હતું. પડોશીએ પણ તેનું નામ ખોટું જણાવ્યું. થોડી વધારે તપાસ બાદ પોલીસે અર્જુનને દહેરાદૂનમાં અને બહેનના ઘરે થી પકડી પાડ્યો.

તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર 22 જૂનના દિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી.તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો.

અર્જુન નામના આરોપીનું મૂળ વિસ્તાર બિહારના આરા હતું. ઘાયલ હાલતમાં મળી આવેલી મહિલા તેની ભાભી હતી.અર્જુને જણાવ્યું કે ભાભી મારા પ્રેમમાં પડી ગઈ હતી કોઈ સંત બાબા ના તંત્ર મંત્ર ના ઉપયોગથી તે મને તેના વશમાં કરવા માંગતી હતી. જેથી તે મારા ભોજનની અંદર તેનું લોહી મિક્સ કરતી હતી. જેથી તે મને તેનો બનાવી શકે. તેથી દુખી થઈને મેં આવું પગલું ભર્યું.