પત્ની પતિથી રિસાઈને ચાલી ગઈ પિયરમાં, પરંતુ પિયરમાં જઈને પતિએ કર્યું એવું કે પિયારવાળા જોતા જ રહી ગયા….

જેમ આપણે બધા જાણીએ છીએ, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મૂલ્યવાન છે. દરેક પતિ અને પત્નીના સંબંધનો પાયો સત્ય અને ઇમાનદારીમાં છે. આ કિસ્સામાં, બન્નેને એકબીજા પ્રત્યે વફાદાર ત્યારેજ ગણવામાં આવે છે, જ્યારે બન્ને તેમના સંબંધમાં સત્ય ને સહકાર આપે છે. એક રીતે કહીએ તો પતિ અને પત્નીના સંબંધોનું બંધન ખૂબ જ નાજુક હોય છે. જેમ આપણે બધા જાણીએ છીએ, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મૂલ્યવાન છે. દરેક પતિ અને પત્નીના સંબંધનો પાયો સત્ય અને ઇમાનદારીમાં છે. આ કિસ્સામાં, બન્નેને એકબીજા પ્રત્યે વફાદાર ત્યારેજ ગણવામાં આવે છે.

Advertisement

જ્યારે બન્ને તેમના સંબંધમાં સત્ય ને સહકાર આપે છે. એક રીતે કહીએ તો પતિ અને પત્નીના સંબંધોનું બંધન ખૂબ જ નાજુક હોય છે, જેમાં જો એક વાર પણ ગાંઠ પડી જાય તો આ ગાંઠ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતી નથી.એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્ની પોતાના પિયરમાં જતી રહેતા પતિએ પિયરમાં જઈને એવું કર્યું કે તમે ચોકી જશો, ચાલો જાણીએ.

એક ચોંકાવનારો કિસ્સો એક શહેરમાં હત્યા થયાની વિચિત્ર ઘટના બનવા પામી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાના પતિ સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પણ પત્નીએ પતિ સાથે વાત કરવાની મનાઈ કરતા તેનો અહમ ઘવાયો હતો અને સસરાની હાજરીમાં જ તેમના જમાઈએ કમરમાંથી છરી કાઢી પત્નીના ગળા પર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે શહેરની પોલીસે તપાસ હાથ ધરી છે.તે વિસ્તારમાં રહેતા એક ભાઇને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે અને તે નિવૃત જીવન ગુજારે છે. તેમાંથી એક દીકરી પાંચેક વર્ષથી અમદાવાદમાં તેના પતિ સાથે રહે છે. પણ પતિ સાથે ખટરાગ થતા આ દીકરી પાંચેક માસથી તેના બાળક સાથે તેના પિતાને ત્યાં રહેવા આવી હતી.શુક્રવારે સાંજે દીકરીનો પતિ ત્યાં આવ્યો હતો.બહાર તેના પિતા બેઠા હોવાથી તેમણે જમાઇને પૂછ્યું તું કેમ આવ્યો છે. તો જમાઇએ દીકરી સાથે વાત કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પિતાએ દીકરીને બોલાવતા તે આવી હતી પણ તેણે પતિ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.બાદમાં બંને પતિ-પત્ની વાતો કરતા હતા. એવામાં પતિ આવેશમાં આવી ગયો અને પત્નીને ગાળો બોલવા લાગ્યો હતો. અચાનક જ પતિને શું ઝનૂન ઉપડ્યું કે તેણે છરી મારવાની કોશિશ કરી તો પત્નીને મોઢાના ભાગે વાગી હતી.

પોતાને બચાવવા તે દોડી તો પતિએ પીછો કરી તેને ધક્કો મારીને પાડી દીધી અને દીકરીના પિતાની સામે જ તેના ગળાના ભાગે છરી ઘસી નાંખી ત્યાંથી ભાગી ગયો હતો.સારવાર માટે પત્નીને લઈ જતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. સમગ્ર બનાવને લઈને શહેરની પોલીસે પતિ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.લગ્ન પહેલાં કરવામાં આવેલા વાયદાઓના હિસાબ-કિતાબમાં અને એ માટે લડવામાં એટલા ડૂબી ગયા કે આજની મજા માણવાનું ભુલી ગયા. તેઓ સપના સાકાર કરવાના પ્રયાસની કિંમત આજના આનંદમાં ચુકવતા રહ્યા. કોઇ પણ વિવાહમાં સમાજદારીની કમી એ યુગલ વચ્ચે સંવાદહીનતાનો પુલ ઉભો કરી દે છે જેને પાર કરવો બહુ મુશ્કેલ છે.

બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અમદાવાદમાં એક પતિ દ્વારા તેની પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ સાથે થયેલા ઝઘડાના કારણે પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્યારે પતિએ પિયરમાં જ પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્ની પતિ સાથે વાત ન કરતા રોષે ભરાયેલા પતિએ સસરાની સામે જ પત્નીની ગળા પર ચપ્પુનો ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના સરસપુરમાં રહેતી રાજશ્રી નામની મહિલાના લગ્ન શૈલેષ નામના યુવક સાથે થયા હતા. છેલ્લા 5 વર્ષથી રાજશ્રી અને શૈલેષને અવારનવાર નાની-નાની વાતોને લઈને ઝઘડા થતા હતા. જેના કારણે 5 મહિના પહેલા પતિથી કંટાળીને અમદાવાદમાં સરસપુરમાં રહેતા તેના પિતાના ઘરે પુત્રને સાથે લઈને રહેવા આવી ગઈ હતી.

પત્ની પિયર ગયાના 5 મહિના બાદ શુક્રવારે સાંજે શૈલેષ રાજશ્રીના પિતાના ઘરે ગયો હતો. જ્યારે રાજશ્રીના પિતાએ શૈલેષને શા માટે આવ્યો હોવાનું કારણ પૂછતા શૈલેષે પત્ની રાજેશ્રી સાથે થોડી વાતચીત કરવાનું જણાવ્યું હતું. તે સમયે પિતાની હાજરીમાં જ રાજેશ્રીએ પતિ શૈલેશની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ પતિ-પત્ની બંને વાતો કરવા લાગ્યા હતા અને વાતવાતમાં શૈલેષ રોષે ભરાયો હતો અને પત્ની રાજશ્રીને બેફામ ગાળો આપવા લાગ્યો હતો. રોષે ભરાયેલા પતિએ ચપ્પુ વડે પત્નીના ગળાના ભાગે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

રાજશ્રીએ પતિથી બચવા માટે પતિને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો પરંતુ પતિ શૈલેશે રાજશ્રીના પિતાની સામે જ રાજશ્રીની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ શૈલેષ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.રાજશ્રીના પિતાએ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદની શહેરકોટડા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે રાજશ્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી શૈલેષ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement