પત્નીએ તેના બાળક ને સ્તનપાન કરવાનુ ના કહેતા, તેના પતિએ કર્યુ કઇક એવુ કામ જાણીને તમે પણ ચોકી જશો….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ એક એવા કિસ્સા વિશે જેના વિશે તમે ભાગ્ય જ સાંભળ્યું હશે મિત્રો આ કિસ્સામા કઇક એવુ બન્યુ છે જેને જાણીને તમને પણ નવાઇ લાગશે કહેવાય છે કે નવા જન્મેલા બાળકને તેની માતાનુ દૂધ જ સર્વશ્રેષ્ઠ હોય છે અને તે સાચુ પણ છે કારણ કે દરેક શિશુને તેની માતાનું દૂધ અમૃત હોય છે જે તેને દરેક રોગો સામે રક્ષણ આપે છે પરંતુ મિત્રો અમુક સમયે આ બાળકને સ્તનપાન કરાવતી વખતે અમુક બાળકો પોતાની માતાના સ્તનને દાંત વડે કાપે છે જેનાથી માતાઓને પીળા થાય છે અને અમુક સમયે તો સ્તન માથી લોહી પણ નિકળવા લાગે છે મિત્રો આજના આ કિસ્સામા કઇક આવુ છે જેના વિશે આજે હુ તમને જણાવવા જઇ રહ્યો છો તો આવો જાણીએ.

Advertisement

મિત્રો બાળકને યોગ્ય રીતે સ્તનપાન કરાવવું એ એક કુશળતા છે અને નવી માતાઓ આ પ્રક્રિયા શીખવામાં થોડો સમય લે છે જો કે સ્તનપાન બાળક અને માતા બંને માટે ફાયદાકારક છે પરંતુ કેટલીકવાર માતાને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે અને સૌથી સામાન્ય સમસ્યામાંની એક છે સ્તન માંથી લોહી નીકળવું જો બાળક યોગ્ય રીતે પાન કરી શકતું નથી તો તમને સ્તનમાથી લોહી નિકળવાની સમસ્યા થઈ શકે છે અને મોટાભાગની માતાઓને સ્તનપાનના પહેલા થોડા દિવસો દરમિયાન આવી સમસ્યા ઓનો સામનો કરવો પડે છે.

મિત્રો વૈજ્ઞાનિક અધ્યયન મુજબ માતાનું દૂધ છ મહિના સુધીના બાળક માટે શ્રેષ્ઠ છે અને તે તમારા બાળક માટે સંપૂર્ણ આહાર માનવામાં આવે છે કારણ કે તેમાં લગભગ 400 પ્રકારના પોષક તત્વો હોય છે અને માતાના દૂધમાં હોર્મોન્સ અને રોગ સામે લડતા સંયોજનો હોય છે જે ફોર્મ્યુલા દૂધમાં સમાયેલ હોતા નથી.

મિત્રો આજના આ કિસ્સામા સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેની સાથે એક ઘટના શેર કરી હતી જેમા તેણે તેના પતિની એવી કરતૂત વિશે જણાવ્યુ હતુ કે તે જાણીને તમને પણ નવાઇ લાગશે આ મહિલાએ તેના પતિ દ્વારા તેના બાળકને જબરદસ્તી સ્તનપાન કરાવવા માટે કહયુ હતુ અને જ્યારે તેણે કહયુ કે તે બાળકને જ્યારે સ્તનપાન કરાવે છે ત્યારે તેના સ્તન માથી લોહી નિકળે છે અને તેને પીળા થાગ છે તો તેના પતિએ બળપૂર્વક તેણે તેના બાળક ને સ્તન પાન કરાવળાવ્યુ.

આ મહિલા જણાવ્યુ હતુ કે તેણે તેના પતિના આગ્રહને કારણે તે ઘાયલ પણ થઈ ગઈ હતી અને ખરેખર આ મહિલા થોડા દિવસો પહેલા જ માતા બની હતી પરંતુ જ્યારે તેને પુત્રીને સ્તનપાન કરાવ્યું ત્યારે યુવતીએ તેને કરડવા લાગી અને આ કારણે મહિલાએ દીકરીને બોટલ વડે ખવડાવવાનું શરૂ કર્યું હતું પરંતુ આ મામલા થી મહિલાના પતિએ રોષે ભરાયો હતો અને આને કારણે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હતું જેના કારણે મહિલા ઘાયલ થઈ હતી.

આ મહિલાએ તેની સાથે આ ઘટનાનો ઉલ્લેખ રેડીઓ પર કર્યો હતો અને આ મહિલાએ કહ્યું કે તેણે થોડા સમય પહેલા જ એક બાળકી ને જન્મ આપ્યો હતો અને શરૂઆતથી જ તેની પુત્રી સ્તનપાન દરમિયાન સખત ડંખ મારતી હતી તેથી આ સ્ત્રી તેનાથી ખૂબ પીડાઈ રહી હતી અને આ કારણોસર શરૂઆતમાં તેણે પમ્પિંગ દ્વારા પુત્રીનું દૂધ પીવડાવ્યું હતુ પરંતુ થોડા દિવસો પછી સ્ત્રી બાળકનું ફોર્મ્યુલા લાવી.

આ મહિલાએ પુત્રીને બોટલમાં દૂધ પીવડાવવાનું શરૂ કર્યું હતુ પરંતુ તેના પતિને આ વાત બિલકુલ પસંદ નહોતી અને આ અંગે મહિલા રોજ તેના પતિ સાથે ઝઘડો કરતી હતી અને ત્યારે પતિએ કહ્યું કે મહિલા માત્ર પોતાનો ફિગર બચાવવા માટે બાળકને દૂધ પીવડાવતી નથી અને જ્યારે મહિલાએ ઘણી વાર તેના પતિને કહ્યું કે તેની પુત્રી તેના દાંત કરડે છે ત્યારે તેના પતિએ ગુસ્સાથી દૂધની બોટલ છુપાવી દીધી હતી અને જ્યારે પુત્રી ભૂખે રડવા લાગી ત્યારે મહિલાએ બળપૂર્વક બાળકી ને ખવડાવવું પડ્યું હતુ.

અને સ્તનપાન કરાવતી વખતે તે બાળક સ્તનમા દાંત વડે ડંખ મારતો રહ્યો અને ત્યારે આ મહિલાના સ્તનોમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતુ અને આ દરમિયાન તેનો પતિ ત્યાં ઉભો હતો પરંતુ તેણે તેની પત્નીને મદદ કરી ન હતી આ મહિલાએ પોતાની આ વાર્તા શેર કરતાં કહ્યું કે આ સમય દરમિયાન તેના પતિએ તેની કોઇપણ રીતે મદદ કરી નહતી અને તેના સ્તનમાંથી સતત લોહી નીકળતું રહ્યું પરંતુ તેના પતિએ બોટલ કાઢી ન હતી.

Advertisement